JEE Mains · Physics · STD 11 - 1. units,dimensions and measurement
વર્નિયર કેલીપર્સ માટે વર્નિયર અચળાંક \(0.1 \,mm\) છે અને તેને \((-0.05) \,cm\). ની શૂન્ય ત્રુટિ છે. એક ગોળાનો વ્યાસ માપવામાં, મુખ્ય સ્કેલનું અવલોકન \(1.7 \,cm\) વર્નિયરના \(5\) માં કાપા સાથે સંપાત થાય છે. સાયો કરેલો વ્યાસ ............. \(\times 10^{-2} \,cm\). હશે.
- A \(160\)
- B \(150\)
- C \(189\)
- D \(180\)
Answer & Solution
Correct Answer
(D) \(180\)
Step-by-step Solution
Detailed explanation
Measured diameter \(= MSR + VSR \times VC\) \(=1.7+0.01 \times 5\) \(=1.75\) Corrected \(=\) Measured - Error \(=1.75-(-0.05)\) \(=1.80 \,cm\) \(=180 \times 10^{-2} \,cm\) \(180\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- એક ચોક્સ એક પરમાણ્વીય \(7\) મોલ આદર્શ વાયુ, અચળ દબાણે \(40\,K\) તાપમાનનો વધારો અનુભવે છે. તે ઉપરોક્ત પ્રક્રિયા માટે વાયુ વિસ્તરણ અનુભવે તો વાયુની આંતરિક ઊર્જામાં \(.......J\) વધારે થશે. (આપેલ \(R =8.3 JK ^{-1} mol ^{-1}\) )JEE Mains 2022 Medium
- \(Q\) વિદ્યુતભારને બે ભાગ \(q\) અને \((Q-q)\) માં એવી રીતે વિભાજિત કરવામાં આવે છે કે જેથી \(q\) અને \((Q-q)\) ને અમુક અંતરે મુક્તા તેમની વચ્ચે મહત્તમ સ્થિતવિદ્યુત અપાકર્ષણ બળ લાગે?JEE Mains 2021 Medium
- એમ્પ્લિફાયરને ઓસ્કલેટર (દોલક) માં રૂપાંતરીત કરવા માટે કેવા ધન ફીડબેક જોઈશે.અત્રે, ફીડબેક એટલે ........JEE Mains 2022 Medium
- બે શંકુઓને બિંદુ \(O\) સાથે જોડીને એક રોલર બનાવવામાં આવેલ છે જેને બે પાટા \(AB\) અને \(CD\) પર અસંમિત રીતે રાખેલ છે. (જુઓ આકૃત્તિ ), રોલરની અક્ષ \(CD\) ને લંબ તથા કેન્દ્ર \(O\) એ \(AB\) અને \(CD\) ને જોડતી રેખાની મધ્યમાં છે. હલકો ધકકો દેતાં રોલર આકૃત્તિમાં બતાવ્યા પ્રમાણે ગતિ કરવાનું શરૂ કરે છે. જયાં કેન્દ્ર \(O\) \( CD \) ને સમાંતર ગતિ કરે છે.આમ ગતિ કરતાં રોલર
JEE Mains 2016 Medium - \(0.5\,kg\) દળ ધરાવતી વસ્તુ \(v=\left(3 x^2+4\right) m / s\) ના વેગથી સીધા પથ પર ગતિ કરે છે. તેના \(x=0\) થી \(x=2 m\) દરમ્યાનના સ્થાનાંનતર માટે બળ દ્વારા થતું પરિણામી કાર્ય \(SI\) એકમમાં \(\dots\,J\) હશે.JEE Mains 2022 Medium
- આકૃતિમાં \(M_c\) દળનું નળાકાર અને \(M_s\) દળના ગોળાને અનુક્રમે બે ઢોળાવના બિંદુઓ \(A\) અને \(B\) પર મૂકેલા છે. જો તેઓ ઢોળાવ પર સરક્યાં વગર સમાન પ્રવેગથી ગતિ કરતાં હોય તો \(\frac{{\sin \,{\theta _c}}}{{\sin \,{\theta _s}}}\) નો ગુણોત્તર કેટલો થાય?
JEE Mains 2014 Hard
More PYQs from JEE Mains
- \(1.61\) સાપેક્ષ પરમીએબિલિટી (પારગમ્યતા) અને \(6.44\) જેટલી સાપેક્ષ પરાવૈદ્યુતાંક (પરમીટીવીટી) ધરાવતા માધ્યમાંથી એક વિદ્યુતચુંબકીય તરંગ પસાર થાય છે. જો આપેલ બિંદુએ ચુંબકીયક્ષેત્રની તીવ્રતા \(4.5 \times 10^{-2} \;Am ^{-1}\) હોય તો તે બિંદુ આગળ વિધુતક્ષેત્રની તીવ્રતા કેટલી હશે? (Given : permeability of free space \(\mu_{0}=4 \pi \times 10^{-7}\;NA ^{-2}\), speed of light in vacuum \(c =3 \times 10^{8} \;ms ^{-1}\) )JEE Mains 2022 Medium
- એક કણ અચળ પ્રવેગ \(a\) થી ગતિ કરે છે. તેનો \(v^{2}\) વિરુદ્ધ \(x\) (સ્થાનાંતર) નો ગ્રાફ આપેલ છે. કણનો પ્રવેગ (\({m} / {s}^{2}\) માં) કેટલો હશે?
JEE Mains 2021 Hard - હાઇડ્રોજન પરમાણુની ધરા અવસ્થામાં રહેલ ઇલેક્ટ્રોનનો આવર્તકાળ \(1.6 \times 10^{-16} \;\mathrm{s}\) છે.તો તેની પ્રથમ ઉત્તેજિત અવસ્થામાં ઇલેક્ટ્રોનના ભ્રમણની આવૃતિ (\(s^{-1}\) માં) કેટલી થાય?JEE Mains 2020 Hard
- જો \(\hat a,\,\hat b\) અને \(\hat c\) એ એકમ સદીશ છે કે જે \(\hat a\, - \,\sqrt 3 \hat b + \hat c\, = \,\vec 0\) નું સમાધાન કરે છે તો \(\hat a\) અને \(\hat c\) વચ્ચેનો ખૂણો મેળવો.JEE Mains 2013 Hard
- એક કણ \(R\) ત્રિજ્યાના વર્તુળમાં સમાન ઝડપથી ગતિ કરે છે અને એક પરિક્રમણ પૂર્ણ કરવા માટે \(\mathrm{T}\) સમય લે છે. જો આ કણને તે જ ઝડપથી ક્ષિતિજ સાથે \(\theta\) ખૂણે પ્રક્ષિપ્ત કરવામાં આવે, તો તેના દ્વારા પ્રાપ્ત મહત્તમ ઊંચાઈ \(4 R\) જેટલી છે. તો પ્રક્ષેપણ કોણ \(\theta\) _________ દ્વારા અપાય છે.JEE Mains 2024 Hard
- \(5\,mm\) અને \(10\,mm\) ત્રિજ્યાઓ ધરાવતા અને નિયમિત વિદ્યુતભારીત બે નળાકારીય સુવાહકો \(A\) અને \(B\) ને \(2\,cm\) અંતરે છૂટા પાડેલા છે. જો ગોળાઓને એક સુવાહક તાર વડે જોડવામાં આવે તો, સંતુલન અવસ્થામાં ગોળા \(A\) અને \(B\) ની સપાટી ઉપર વિદ્યુતક્ષેત્રનાં :મૂલ્યોનો ગુણોત્તર \(.......\) થશે.JEE Mains 2022 Medium