JEE Mains · Physics · STD 12 - 12. atoms
\(n\) ની કક્ષામાં ગતિ કરતા ઇલેક્ટ્રોનના વેગમાનનું મૂલ્ય શું હશે? (તમામ સંજ્ઞાઓ તેમના સામાન્ય અર્થ દર્શાવે છે)
- A \(\frac{ nh }{2 \pi r }\)
- B \(\frac{ nh }{2 r }\)
- C \(\frac{ nh }{2 \pi}\)
- D \(\frac{2 \pi r }{ nh }\)
Answer & Solution
Correct Answer
(A) \(\frac{ nh }{2 \pi r }\)
Step-by-step Solution
Detailed explanation
Angular momentum \(mrV =\frac{ nh }{2 \pi}\) So momentum \(mv =\frac{ nh }{2 \pi r }\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- એક બંધ ઓર્ગન નળીમાં, મૂળભૂત સ્વરની આવૃત્તિ \(30 \mathrm{~Hz}\) છે. હવે અમુક જથ્યાનું પાણી ઓર્ગન નળીમાં નાંખતા મૂળભૂત આવૃત્તિ વધીને \(110 \mathrm{~Hz}\) થાય છે. બે ઓર્ગન નળીને \(2 \mathrm{~cm}^2\) જેટલું આડછેદનું ક્ષેત્રફ્ળ હોય તો ઓર્ગન નળીમાં _______ (ગ્રામમાં) પાણીનો જથ્થો નાંખવો પડશે. (હવામાં ધ્વનિની ગતિ \(330 \mathrm{~m} / \mathrm{s}\) લો.)JEE Mains 2024 Medium
- \(1\,cm\) ત્રિજ્યા ઘરાવતું પાણીનું બુંદ સમાન \(729\) નાનાં બુંદ્દોમાં તૂટી જાય છે.જો પાણીનું પૃષ્ઠતાણ \(75\,\,dyne/cm\) હોય તો પ્રથમ દશાંશ ચિહ્ન સુધી પૃષ્ઠ ઊર્જામાં થતો વધારો \(...\times 10^{-4}\,J\) થશે.\((\pi = 3.14\) આપેલ છે.)JEE Mains 2022 Medium
- પ્રવાહ ધારિત વર્તુળાકાર ગાળાનાં કેન્દ્ર આગળ યુંબકીય ક્ષેત્ર \(B _1\) છે. આપેલ ગાળાના કેન્દ્રથી તેની ત્રિજ્યા કરતા \(\sqrt{3}\) ગણા અંતરે તેની અક્ષ ઉપર ચુંબકીય ક્ષેત્રની \(B _2\) છે. \(B _1\) અને \(B _2\) ગુણોત્તર \(B _1 / B _2................\) થશે.JEE Mains 2022 Medium
- એક ભૌતિક રાશિ \(Q\) એ ચાર અવલોકિત રાશિઓ \(a, b, c, d\) સાથે નીચે મુજબ સંબંધિત છે :
\(\mathrm{Q}=\frac{\mathrm{ab}{ }^4}{\mathrm{~cd}}\)
જ્યાં, \(\mathrm{a}=(60 \pm 3) \mathrm{Pa} ; \mathrm{b}=(20 \pm 0.1) \mathrm{m} ; \mathrm{c}=(40 \pm 0.2) \mathrm{Nsm}^{-2}\) અને \(\mathrm{d}=(50 \pm 0.1) \mathrm{m}\), તો Q માં પ્રતિશત ત્રુટિ \(\frac{x}{1000}\) છે, જ્યાં \(x=\) ________ .JEE Mains 2025 Medium - ધારો કે બે નજીકની કુંડળીઓ 1 અને 2 માંથી અનુક્રમે \(\mathrm{I}_1\) અને \(\mathrm{I}_2\) પ્રવાહો એકસાથે વહે છે. જો કુંડળી \(1\) નું આત્મપ્રેરકત્વ \(\mathrm{L}_1=\) અને કુંડળી 2 ના સંદર્ભમાં કુંડળી 1 નું અન્યોન્ય પ્રેરકત્વ \(\mathrm{M}_{12}=\), તો કુંડળી 1 માં પ્રેરિત EMF નું મૂલ્ય ________ હશે.JEE Mains 2025 Medium
- જ્યારે પ્રકાશ ઉદ્ગમને બહિગોંળ લેન્સના કેન્દ્ર આગળ રાખવામાં આવે છે ત્યારે પ્રકાશ બહિર્ગોળ લેન્સમાંથી નિર્ગમન પામે છે. પ્રકાશના તરંગઅગ્રનો આકાર _______ હશે.JEE Mains 2024 Hard
More PYQs from JEE Mains
- જો બિંદુ \((1, 3, 5)\) નું સમતલ \(4 x -5 y +2 z =8\) ને સાપેક્ષ પ્રતિબિંબ \((\alpha, \beta, \gamma)\) હોય, તો \(5(\alpha+\beta+\gamma)\) બરાબર ....... થાય.JEE Mains 2021 Hard
- ગેલિલીયન ટેલિસ્કોપના વસ્તુકાંચ અને નેત્રકાંચની કેન્દ્રલંબાઈ અનુક્રમે \(30\, cm\) અને \(3.0\, cm\) છે. ટેલિસ્કોપથી દૂર પડેલી વસ્તુનું આભાસી અને મોટું પ્રતિબિંબ નેત્રકાંચથી નજીકતમ બિંદુ આગળ મળે છે. તો આ કિસ્સામાં ટેલિસ્કોપની મોટવણી કેટલી મળશે?JEE Mains 2014 Medium
- \(\int_{-1}^{1} x ^{2} e ^{\left[x^{3}\right]} dx ,\) નું મૂલ્ય ........ છે. જ્યાં \([t]\) અધિકતમ પૂર્ણાક \(\leq t\) દર્શાવે છે.JEE Mains 2021 Hard
- ધારોકે \(S=\left\{E_{1}, E_{2}, \ldots \ldots ., E_{8}\right\}\) એ એક યાદૃચ્છિક પ્રયોગનો એવો નિદર્શાવકાશ છે કે જેથી \(\forall n =1,2, \ldots \ldots, 8\) માટે \(P\left(E_{n}\right)=\frac{n}{36}\) થાય. તો ગણ \(\left\{A \subseteq S: P(A) \geq \frac{4}{5}\right\}\) માં સભ્યો સંખ્યા \(\dots\dots\)છે.JEE Mains 2022 Hard
- \(50 \mathrm{~kg}\) દળનું એક ભારે બોક્સ આડી સપાટી પર ગતિ કરી રહ્યું છે. જો બોક્સ અને આડી સપાટી વચ્ચે ગતિજ ઘર્ષણાંક \(0.3\) હોય, તો ગતિજ ઘર્ષણ બળ _______ છે.JEE Mains 2024 Hard
- ધારો કે વિધેય \(f:[0,2] \rightarrow R\) એ \(f(x)=\left\{\begin{array}{cc}e^{\min \left[x^2, x-[x]\right\}}, & x \in[0,1) \\e^{\left[x-\log _e x\right]}, & x \in[1,2]\end{array}\right. \) મુજબ વ્યાખ્યાયિત છે, જ્યાં \([t]\) એ \(t\) અથવા તેનાથી નાનો મહત્તમ પૂર્ણાક દર્શાવે છે. તો સંકલ \(\int \limits_0^2 x f(x) d x\) નું મૂલ્ય \(......\) છે.JEE Mains 2023 Hard