ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 12 - 12. atoms

નીચે આપેલા વિક્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો

  1. A રૂર્થફફોર્ડનાં મોડેલમાં ધરાસ્થિતિમાં ઇલેકટ્રોન્સ સ્થાયી સંતુલનમાં હોય છે જયારે થોમસન મોડેલમાં ઈલેક્ટ્રોન્સ હંમેશા પરિણામી બળ અનુભવે છે.
  2. B રૂથરફોર્ડનાં મોડેલમાં પરમાણુ દળનું સતત વિસ્તરણ ધરાવે છે જ્યારે થોમસન્ મોડેલમાં ખૂબજ અનિયમિત દળ વિતરણ ધારવામાં આવે છે.
  3. C રુથરફોર્ડનું પ્રચલિત પરમાણુ મોડેલ તૂટી (પતન) પડવાનું નકકી છે.
  4. D રૂથરફોર્ડમાં ધનવિદ્યુતભારિત ભાગ એ પરમાણનો મોટા ભાગનું દળ ધરાવે છે પરંતુ થોમસન મોડેલમાં નથી
Verified Solution

Answer & Solution

Correct Answer

(C) રુથરફોર્ડનું પ્રચલિત પરમાણુ મોડેલ તૂટી (પતન) પડવાનું નકકી છે.

Step-by-step Solution

Detailed explanation

According to Rutherford, \(e ^{-}\)revolves around nucleus in circular orbit. Thus \(e ^{-}\)is always accelerating (centripetal acceleration). An accelerating change emits \(EM\) radiation and thus \(e ^{-}\) should loose energy and finally should collapse in the nucleus.
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app