enEnglishguગુજરાતી
JEE Mains · Physics · STD 12 - 3. current electricity
\(1\,m\) લંબાઇનો પોટેન્ટિયોમીટર તાર \(PQ\) ને \(E _{1}\) કોષ સાથે જોડવામાં આવે છે. બીજો કોષ \(E _{2}=1.2 V\) ને અવરોધ \(r\) અને કળ \(S\) સાથે આકૃતિ મુજબ જોડેલ છે જ્યારે કળ \(S\) ખુલ્લી હોય ત્યારે \(Q\) થી તટસ્થ બિંદુ \(49\,cm\) પર મળે છે. તો પોટેન્ટિયોમીટરના તાર પર વિધુતસ્થિતિમાન પ્રચલન .............\(V/cm\)

- A \(0.02\)
- B \(0.04\)
- C \(0.01\)
- D \(.0.03\)
Answer & Solution
Correct Answer
(A) \(0.02\)
Step-by-step Solution
Detailed explanation
Sol. Balancing length is measured from \(P.\) So \(100-49=51 cm\) \(E _{2}=\phi \times 51\) Where \(\phi=\) Potential gradient \(1.02=\phi \times 51\) \(\phi=0.02 V / cm\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- બે વિદ્યાર્થીઓ \(A\) અને \(B\) નિશાળથી તેમના ઘરે પાછા ફરે છે તે વખતનો સ્થાન-સમય આલેખ આકૃતિમાં દર્શાવ્યો છે. નીચે આપેલા વિધાનોમાથી ક્યાં સાચા છે? \((A)\) \(A\) નિશાળથી નજીક રહે છે. \((B)\) \(B\) નિશાળથી નજીક રહે છે. \((C)\) \(A\) ધરે પહોંચવા માટે ઓછો સમય લે છે. \((D)\) \(A\) એ \(B\) થી વધુ ઝડપે જાય છે. \((E)\) \(B\) એ \(A\) થી વધુ ઝડપે જાય છે.
JEE Mains 2023 Medium - ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય મેળાવવા માટે સાદા લોલક ની મદદથી એક પ્રયોગ કરવામાં આવે છે. જેમાં \(100\) દોલનો માટે લાગતો સમય \(1\, second\) લઘુત્તમ માપ શક્તિ વાળી ઘડિયાળ વડે માપવામાં આવે છે અને મૂલ્ય \(90.0\, seconds\) મળે છે. લંબાઈ \(L\) એ \(1\, mm\) ની લઘુત્તમ માપ શક્તિ ધરાવતી માપપટ્ટી દ્વારા માપવામાં આવે છે અને મૂલ્ય \(20.0\, cm\) મળે છે. તો \(g\) ના માપન માં રહેલી ત્રુટિ ........... \(\%\) હશે.JEE Mains 2014 Hard
- એક આદર્શ વાયુ માટે શરૂઆતી દબાણ અને કદ \(P_0\) અને \(V_0\) છે.જ્યારે વાયુને અચાનક \(\frac{ V _{ o }}{4}\) કદમાં દબાવવામાં આવે ત્યારે વાયુનું અંતિમ દબાણ ....... હશે. (\(\gamma\) = અચળ દબાણ અને અચળ કદે વિશિષ્ટ ઉષ્માનો ગુણોત્તર આપેલ છે.)JEE Mains 2023 Medium
- \(t = 0\) સમયે એક કણ \(7 \hat{z} cm\) ઊચાઈએથી \(z\) અચળ હોય તેવા સમતલમાં ગતિ કરવાનું શરૂ કરે છે. કોઈ એક સમયે તેના \(\hat{x}\) અને \(\hat{y}\) દિશાઓમાં સ્થાન અનુક્રમે \(3\,t\) અને \(5 t ^3 \) મુજબ આપી શકાય છે. \(t=1s\) એ કણનો પ્રવેગ થશે. (નીચેનામાંથી એક વિકલ્પ પસંદ કરો.)JEE Mains 2022 Medium
- આપેલ આકૃતિમાં ચોસલાં (બ્લોક) ને બિંદુ '\(A\)' આગળથી મુક્ત કરવામાં આવે છે. ચોસલું જ્યારે બિંદુ '\(B\)' આગળ પહોંચે ત્યારે ગતિઊર્જાનું સૂત્ર ............... હશે.
JEE Mains 2022 Medium - મીટર બ્રીજ પ્રયોગની આકૃતિ નીચે દર્શાંવેલ છે. ગેલ્વેનોમીટરમાં શૂન્ય કોણાવર્તન માટેની સંતુલન લંબાઈ \(AC\), \(40\,cm\) જેટલી મળે છે. જે તાર \(AB\) ની ત્રિજ્યા બમણી કરવામાં આવે તો સંતુલન લંબાઈ \(.........\,Cm\) થશે.
JEE Mains 2022 Medium
More PYQs from JEE Mains
- \(n\) ની ન્યૂનતમ કિમત મેળવો કે જેથી \(\left( \frac{1 + i\sqrt 3 }{1 - i\sqrt 3 }\right)^n = 1,\) થાય.JEE Mains 2018 Hard
- સમીકરણ \(8\cos x \cdot \left( {\cos \left( {\frac{\pi }{6} + x} \right) \cdot \cos \left( {\frac{\pi }{6} - x} \right) - \frac{1}{2}} \right) = 1\) નાં અંતરાલ \(\left[ {0,\pi } \right]\) માં તમામ ઉકેલોની સરવાળો જો \(k\pi \) હોય તો \(k = \;.\;.\;.\) .JEE Mains 2018 Hard
- અતિવલય \(\mathrm{H}: \frac{\mathrm{x}^2}{\mathrm{a}^2}-\frac{\mathrm{y}^2}{\mathrm{~b}^2}=1\) પરના બિંદુ \(\mathrm{P}(4,2 \sqrt{3})\) ના અભિકેન્દ્રીય અંતરોના ગુણાકાર 32 છે. H ના અનુબદ્ધ અક્ષની લંબાઈ \(p\) અને તેના નાભિલંબની લંબાઈ q હોય, તો \(\mathrm{p}^2+\mathrm{q}^2\) = __________JEE Mains 2025 Hard
- આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક સંમિત પાતળા બહિર્ગોળ લેન્સને બે સમતલો \(A B\) અને \(C D\) વડે ચાર સમાન ભાગોમાં કાપવામાં આવે છે. જો મૂળ લેન્સની પાવર 4 D હોય, તો વિભાજિત લેન્સના એક ભાગનો પાવર કેટલો થશે?
JEE Mains 2025 Easy - 2.5D થી 0.1 D જેટલો પ્રકાશીય પાવર વધતાં લેન્સની કેન્દ્રલંબાઈમાં થતો સાપેક્ષ ઘટાડો કેટલો હશે? ['D' એટલે ડાયોપ્ટર]JEE Mains 2025 Medium
- પ્રાકૃતિક સંખ્યા \(m\) ની કઈ કિમત માટે \(\left( x ^{ m }+\frac{1}{ x ^{2}}\right)^{22}\) ના વિસ્તરણમાં \(x\) નો સહગુણક \(1540\) થાયJEE Mains 2020 Hard