JEE Mains · Physics · STD 11 - 12 . kinetic theory of gases
સમાન વાયુને સમાન કદ અને સમાન તાપમાન ધરાવતા બે પાત્રોમાં ભરવામાં આવે છે. જો અણુઓની સંખ્યાનો ગુણોત્તર \(1:4\) હોય તો .................... \(A\). વાયુ અણુઓ માટે બંને પાત્રોમાં \(r.m.s.\) વેગ સમાન હશે \(B\).આ પાત્રોમાં દબાણનો ગુણોત્તર \(1:4\) હશે \(C\). દબાણનો ગુણોત્તર \(1: 1\) છે \(D\). વાયુ અણુઓ માટે બંને પાત્રોમાં \(r.m.s.\) વેગનો ગુણોત્તર \(1:4\) હશે નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો.
- A ફક્ત \(A\) અને \(C\)
- B ફક્ત \(B\) અને \(D\)
- C ફક્ત \(A\) અને \(B\)
- D ફક્ત \(C\) અને \(D\)
Answer & Solution
Correct Answer
(C) ફક્ત \(A\) અને \(B\)
Step-by-step Solution
Detailed explanation
\(KTG\) A. \(V_{R m s}=\sqrt{\frac{3 R T}{M_{m}}} \Rightarrow V_{R m s}\) is same B. \(\frac{ P _{1}}{ P _{2}}=\frac{ N _{1}}{ N _{2}} \Rightarrow B\) is correct Ans \([A \& B\) only are correct]
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- આપેલ પરિપથમાં બધા અવરોધોનું મૂલ્ય \(R\,ohm\) હોય તો \(A\) અને \(B\) વચ્ચે નો સમતુલ્ય અવરોધ કેટલો થાય?
JEE Mains 2018 Hard - એક આદર્શ વાયુ \(3\times10^6\, Pa\) દબાણે \(2\, m^3\) કદ રોકે છે તો આ વાયુની ઊર્જા કેટલી હશે?JEE Mains 2019 Medium
- લિસ્ટ \(-I\) ને લિસ્ટ \(-II\) સાથે મેળવો
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરોલિસ્ટ \(I\) લિસ્ટ \(II\) \(A\) સૂક્ષ્મ તરંગ \(I\) ન્યુક્લિયસનો રેડિયોએક્ટિવ ક્ષય \(B\) ગામા તરંગ \(II\) પદાર્થમાં ઇલેક્ટ્રોનની ઝડપી પ્રવેગિત અને પ્રતિપ્રવેગિત ગતિ \(C\) રેડિયો તરંગ \(III\) આંતરિક કક્ષાના ઇલેક્ટ્રોન \(D\) ક્ષ-કિરણ \(IV\) ક્લીસ્ટ્રોન વાલ્વ JEE Mains 2023 Medium - \(m\) દળ ધરાવતો. પદાર્થ પ્રારંભમાં લીસા સમક્ષિતિજ સમતલ ઉપર વિરામસ્થિતિમાંથી \(F=2\;N\) જેટલા બળની અસર હેઠળ ગતિ કરવાનું ચાલુ કરે છે, તેનાં રેખીય ગતિની પ્રક્રિયામાં, (આકૃતિમાં દર્શાવ્યા અનુસાર) બળ અને સમક્ષિતિજ સાથે બનાવેલ કોણ એવી રીતે બદલાય છે કે જેથી \(\theta= kx\), જ્યાં \(k\) એ અચળાંક અને \(x\) એ પદાર્થે તેના પ્રારંભિક સ્થાનથી કાપેલ અંતર છે. પદાર્થની ગતિઊર્જાનું સૂત્ર \(E=\frac{n}{k} \sin \theta\) હશે.\(n\) નું મૂલ્ય \(........\) થશે.
JEE Mains 2023 Hard - નીચેના વિકલ્પોમાંથી યોગ્ય પરમાણુ પ્રક્રિયા પસંદ કરો.
[p: પ્રોટોન, n: ન્યુટ્રોન, \(\mathrm{e}^{-}\): ઇલેક્ટ્રોન, \(\mathrm{e}^{+}\): પોઝિટ્રોન, \(v:\) ન્યુટ્રિનો, \(\bar{v}\): એન્ટિન્યુટ્રિનો]JEE Mains 2025 Easy - આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે \(M\) દળ અને \(R\) ત્રિજ્યા ધરાવતો એકસમાન નળાકારને \(a\) (\(a < R\)) ઊંચાઈ પર \(F\) જેટલું બળ at its centre \('O'\)
JEE Mains 2020 Hard
More PYQs from JEE Mains
- \(|z|=1\) અને \(\left|\frac{z}{\bar{z}}+\frac{\bar{z}}{z}\right|=1\) ને સંતોષતી સંકર સંખ્યાઓ \(z\) ની સંખ્યા કેટલી છે :JEE Mains 2025 Medium
- આકૃતિમાં બતાવ્યા પ્રમાણે પેપરના સમતલમાં એક અનંત લંબાઇના વિદ્યુત પ્રવાહ ધારીત તાર અને નાનો પ્રવાહ ધારિત ગોળો આપેલ છે. ગોળાની ત્રિજ્યા \(a\) છે અને તેના કેન્દ્રથી તાર સુધીનું અંતર \(d, (d > > a)\) છે. જો ગોળો તાર પર \(F\) બળ લગાવે તો
JEE Mains 2019 Hard - ધારો કે \(f(x)\) એક વાસ્તવિક વિકલનીય વિધેય છે કે જેથી \(f(0)=1\) અને બધા જ \(x, y \in \mathbf{R}\) માટે \(f(x+y)=f(x) f^{\prime}(y)+f^{\prime}(x) f(y)\). તો \(\sum_{\mathrm{n}=1}^{100} \log _{\mathrm{e}} f(\mathrm{n})\) = ___ છે.JEE Mains 2025 Medium
- જો શ્રેણી \(\frac{1}{1 \cdot(1+\mathrm{d})}+\frac{1}{(1+\mathrm{d})(1+2 \mathrm{~d})}+\ldots+\frac{1}{(1+9 \mathrm{~d})(1+10 \mathrm{~d})}\) નો સરવાળો \(5\) હોય, તો \(50 \mathrm{~d}=\) ...........JEE Mains 2024 Hard
- \(m\) દળનો પદાર્થ લાકડાના ઢાળ પર સરકે છે. જેના કારણે તે સમક્ષિતિજ સપાટી પર પાછળ તરફ સરકે છે. ઢાળની સપેકસે બ્લોકનો પ્રવેગ કેટલો થાય? આપેલ : \({m}=8 \,{kg}, {M}=16\, {kg}\) આકૃતિમાં દર્શાવેલ બધી જ સપાટી ઘર્ષણરહિત ધારો.
JEE Mains 2021 Hard - જો \(f\left( x \right) = \left| \begin{array}{*{20}{c}}
{\cos x}&x&1\\
{2\sin x}&{{x^2}}&{2x}\\
{\tan x}&x&1
\end{array}\right|\) , તો \(\mathop {\lim }\limits_{x \to 0} \frac{{f'\left( x \right)}}{x}\)JEE Mains 2018 Hard