JEE Mains · Physics · STD 11 - ગતિના નિયમો
- JEE Mains 2024
- અઘરું
- MCQ
એક ગોળી જડિત લક્ષ (ટાર્ગેટ) ઉપર છોડવામાં આવતાં તે \(4 \mathrm{~cm}\) જેટલું અંતર કાપીને તેનો એક તૃતાંશ વેગ ગુમાવે છે. તે વિરામસ્થિતિમાં આવે તે પહેલાં વધારાનું \(\mathrm{D} \times 10^{-3} \mathrm{~m}\) અંતર ભેદે છે. \(\mathrm{D}\) નું મૂલ્ય_______છે.
જવાબ ચકાસવા માટે એક વિકલ્પ પસંદ કરો.
જવાબ અને ઉકેલ
સાચો જવાબ
(C) \(32\)
પગલાવાર ઉકેલ
વિગતવાર સમજૂતી
\( v^2-u^2=2 a S \)
\( \left(\frac{2 u}{3}\right)^2=u^2+2(-a)\left(4 \times 10^{-2}\right) \)
\( \frac{4 u^2}{9}=u^2-2 a\left(4 \times 10^{-2}\right) \)
\( -\frac{5 u^2}{9}=-2 a\left(4 \times 10^{-2}\right) \ldots(1) \)
\( 0=\left(\frac{2 u}{3}\right)^2+2(-a)(x) \)
\( -\frac{4 u^2}{9}=-2 a x \ldots(2) \)
\( (1) /(2) \)
\( \frac{5}{4}=\frac{4 \times 10^{-2}}{x} \)
\( x=\frac{16}{5} \times 10^{-2} \)
\( x=3 \cdot 2 \times 10^{-2} \mathrm{~m} \)
\( x=32 \times 10^{-3} \mathrm{~m}\)
Note : Since no option is matching, Question should be bonus.
Physics ના વધુ પ્રશ્નો
- એક પવન સંચાલિત જનરેટર પવન ઉર્જા ને વિદ્યુતઉર્જામાં રુપાંતરીત કરે છે.ધારો કે જનરેટર તેના પાંખિયા દ્વારા પવનઉર્જાના ઘર્ષણ ને વિદ્યુત ઉર્જા માં રુપાંતરીત કરે છે.પવનની ઝડપ \(v\) માટે, મેળવેલ વિદ્યુત પાવર કઈ રીતે સમપ્રમાણ માં હશે?JEE Mains 2013 અઘરું
- આકૃતિમાં દર્શાવ્યા અનુસાર \('a'\) ત્રિજ્યા ધરાવતી વર્તુળાકાર તક્તિમાંથી \(\left(\frac{ a }{2}\right)\) જેટલી ત્રિજ્યા ધરાવતું વર્તુળાકાર છિદ્ર કાપવામાં આવે છે. બિંદુ \('O'\) ની સાપેક્ષ બાકી રહેતા ભાગ માટે ગુરુત્વીય કેન્દ્ર .......... છે.
JEE Mains 2021 અઘરું - બે ઉપગ્રહો \(S_{1}\) અને \(S_{2}\) એક ગ્રહને ફરતે અનુક્રમે \(R_{1}=3200\, km\) અને \(R_{2}=800 \,km\) ની ત્રિજ્યાનો વર્તુળાકાર કક્ષામાં ભ્રમણ કરે છે. ઉપગ્રહ \(S_{1}\) અને ઉપગ્રહ \(S_{2}\) ને તેમની કક્ષાઓમાં ઝડપનો ગુણોત્તર \(\frac{1}{x}\) મળે છે. \(x\) નું મૂલ્ય......... હશે.JEE Mains 2022 મધ્યમ
- નીચેની આકૃતિનો અભ્યાસ કરો. \(I_1\), \(I_2\) અને \(I_3\) ના મૂલ્યો __________ છે.
JEE Mains 2026 અઘરું - બે બિંદુવત ડાયપોલ \({\vec P_1}\) અને \({\vec P_2}\) એકબીજાથી \(x\) અંતરે અને \({\vec P_1}\) || \({\vec P_2}\) છે.આ બંને ડાયપોલ વચ્ચે કેટલું બળ લાગતું હશે?JEE Mains 2013 મધ્યમ
- \(r\) ત્રિજ્યા અને \(L\) લંબાઈ ધરાવતા નળાકારનો યંગ મોડ્યુલસ \(Y\) છે.જ્યારે આ નળાકારને \(T\) તાપમાન સુધી \(F\) દબનીય બળ લગાવતા ગરમ કરવામાં આવે છે.તેની લંબાઈ બદલાતી ન હોય તો તે નળાકારનો કદ પ્રસરણાંક કેટલો હશે?JEE Mains 2019 અઘરું
JEE Mains ના વધુ PYQ
- એક મીટર લાંબા તારને બે અસમાન ભાગ \(X\) અને \(Y\)માં તોડવામાં આવે છે. \(X\) ભાગને લંબાવીને બીજો તાર \(W\) બનાવવામાં આવે છે. \(W\) તારની લંબાઈ \(X\)ની લંબાઈ કરતાં બમણી છે અને \(W\) નો અવરોધ \(Y\)ના કરતાં બમણો છે. \(X\) અને \(Y\)ની લંબાઈઓનો ગુણોત્તર શોધો.JEE Mains 2022 મધ્યમ
- બિંદુ \(B\) નું સ્થિતિમાન \(A\) ની સાપેક્ષે કેટલું હોય
JEE Mains 2020 અઘરું - આપેલ પરિપથ માટે \({t}=3.2\, {s}\) સમયે પ્રવાહ ........ \({A}\) હશે. [Fig. \((1)\) માં વોલ્ટેજનું વિતરણ અને Fig. \((2)\) માં પરિપથ દર્શાવેલ છે]
JEE Mains 2021 અઘરું