JEE Mains · Physics · STD 11 - 1. units,dimensions and measurement
વાન્-ડર-વાલ્સ સમીકરણ \(\left[ P +\frac{ a }{ V ^{2}}\right][ V - b ]= RT\) માં, \(P\) એ દબાણ, \(V\) એ કદ, \(R\) એ વાયુના સાર્વત્રિક અચળાંક અને \(T\) એ તાપમાન છે. અચળાંકોનો ગુણોત્તર \(\frac{a}{b}\) એ પારિમાણિક રીતે ............. ને સમાન છે.
- A \(\frac{P}{V}\)
- B \(\frac{ V }{ P }\)
- C \(PV\)
- D \(PV ^{3}\)
Answer & Solution
Correct Answer
(C) \(PV\)
Step-by-step Solution
Detailed explanation
By principle of homogenity \({[ P ]=\left[\frac{ a }{ v ^{2}}\right] \text { and }[ b ]=[ v ]}\) \(\Rightarrow\left[\frac{ a }{ b }\right]=[ PV ]\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- \(0.3\, m\) કેન્દ્રલંબાઈના એક બહિર્ગોળ કાચથી \(20\, m\) ના અંતરે એક વસ્તુ મુકેલ છે. આ કાચ વસ્તુનું પ્રતિબિંબ રચે છે. જો આ વસ્તુ \(5 \,m/s\) ની ઝડપ થી કાચથી દૂર તરફ ગતિ કરે, તો પ્રતિબિંબની ઝડપ અને દિશા ______ હશે.JEE Mains 2019 Medium
- જો બિંદુ \(\mathrm{P}\) પર \(\mathrm{Y}\) અક્ષ પર ચોખ્ખું વિદ્યુતક્ષેત્ર શૂન્ય હોય, તો \(\left|\frac{q_2}{q_3}\right|\) નો ગુણોત્તર \(\frac{8}{5 \sqrt{x}}\), જ્યાં \(\mathrm{x}=\) _______ છે.
JEE Mains 2024 Hard - સમાન તાપમાને બે વાયુઓની બાષ્પ ઘનતાનો ગુણોત્તર \(\frac{4}{25}\) છે, તો તેમના r.m.s. વેગનો ગુણોત્તર શું હશે?JEE Mains 2025 Easy
- આકૃતિમાં બે ત્રિજ્યાવર્તી રેખાથી જોડેલ બે વર્તુળાકાર ચાપ ધરાવતો એક પ્રવાહ લૂપ દર્શાવેલ છે. તેમાંથી \(10\ A\) પ્રવાહ પસાર થાય છે. બિંદુ \(O\) આગળ ચુંબકીયક્ષેત્ર _____ ની નજીક હશે.
JEE Mains 2019 Medium - એક નાનું રમકડું વિરામ સ્થિતિમાંથી અચળ પ્રવેગથી ગતિ કરવાનું શરૂ કરે છે. જો તે \(t\) સેકન્ડમાં \(10 \,m\) જેટલું અંતર કાપતું હોય, તો તે પછીની \(t\) સેકન્ડમાં કેટલું અંતર (\(m\) માં) કાપશે?JEE Mains 2022 Medium
- પૃથ્વીના કેન્દ્રની સાપેક્ષે \(R\) ત્રિજ્યાના વર્તુળાકાર કક્ષામાં \(M\) દ્રવ્યમાનનો એક ઉપગ્રહ છે. સમાન દ્રવ્યમાનનો એક ઉલ્કા પૃથ્વીના કેન્દ્ર તરફ મુક્ત પતન કરી રહેલ છે. જે આ ઉપગ્રહ સાથે ઉપગ્રહની ઝડપ જેટલી ઝડપથી અસ્થિતિસ્થાપક અથડામણ અનુભવે છે. અને આ ઉપગ્રહ સાથે જોડાઈ જાય છે. આ સંયુક્ત પદાર્થની ત્યાર બાદની ગતિ ________ હશેJEE Mains 2019 Medium
More PYQs from JEE Mains
- બે કાર \(P\) અને \(Q\) એક રસ્તા પર એક જ દિશામાં ગતિ કરી રહી છે. કાર \(P\) નો પ્રવેગ સમય સાથે રેખીય રીતે વધે છે જ્યારે કાર \(Q\) અચળ પ્રવેગથી ગતિ કરે છે. બંને કાર પ્રથમ વખત \(t=0\) સમયે એકબીજાને ઓળંગે છે. ઓળંગવાની મહત્તમ શક્ય સંખ્યા (\(t=0\) પરના ઓળંગવા સહિત) ________ છે.JEE Mains 2025 Medium
- \(1^3 - 2^3 + 3^3 - \ldots + 15^3\) નું મૂલ્ય છે:JEE Mains 2026 Medium
- નીચે બે કથનો આપેલા છે. કથન \(I:\) જ્યારે અનુવાદ ઉદભવે ત્યારે ઈન્ડકટર, કેપેસીટર અને અવરોધના \(AC\) ઉદગમ સાથેના શ્રેણી જોડાણમાં મહત્તમ પાવરનું વિખેરણ થાય છે. કથન \(II:\) શુદ્ધ અવરોધ ધરાવતા પરિપથમાં પ્રવાહ અને વોલ્ટેજ વચ્યે શૂન્ય કળા તફાવત હોવાથી મહત્તમ પાવરનું વિખેરણ થાય છે. ઉપર્યુક્ત કથનોના સંદર્મમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો.JEE Mains 2023 Medium
- આકૃતિમાં દર્શાવ્યા અનુસાર, \(4 \mathrm{~kg}, 6 \mathrm{~kg}\) અને \(10 \mathrm{~kg}\) ના ત્રણ ચોસલાઓ \(\mathrm{M}_1, \mathrm{M}_2\) અને \(\mathrm{M}_3\) ને \(1\), \(2\) અને \(3\) દોરડાં વડે ધર્ષણરહિત ગરગડી (પુલી) વડે લટકાવવામાં આવે છે. જ્યારે તેઓ ઉપરતરફ \(2 \mathrm{~ms}^{-2}\) ના પ્રવેગથી ગતિ કરે છે ત્યારે દોરડા \(1\) માં તણાવ \(T_1\) _______ \(\mathrm{N}\) થશે. ( \(\mathrm{g}=10 \mathrm{~m} / \mathrm{s}^2\) લો.)
JEE Mains 2024 Hard - જો \(f(x)=\int \frac{5 x^{8}+7 x^{6}}{\left(x^{2}+1+2 x^{7}\right)^{2}} d x,(x \geq 0), f(0)=0\) અને \(f(1)=\frac{1}{K},\) હોય તો \(K\) ની કિમંત મેળવો.JEE Mains 2021 Hard
- સંકલન \(\int_0^\pi \frac{(x+3) \sin x}{1+3 \cos ^2 x} d x\) = ___JEE Mains 2025 Medium