ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 12 - 4. Moving charges and magnetism

મોટા આડછેદવાળો એક લાંબો નળાકાર વાહક તેના આડછેદ પર સમાન રીતે વિતરિત વિદ્યુત પ્રવાહ વહન કરે છે. આ પ્રવાહને લીધે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર છે :
A. વાહકના કોઈ પણ છેડે મહત્તમ અને મધ્યબિંદુએ લઘુત્તમ
B. વાહકની અક્ષ પર મહત્તમ
C. વાહકની સપાટી પર લઘુત્તમ
D. વાહકની અક્ષ પર લઘુત્તમ
E. વાહકના આડછેદના બધા બિંદુઓએ સમાન
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :

  1. A ફક્ત D
  2. B ફક્ત A, D
  3. C ફક્ત B, C
  4. D ફક્ત E
Verified Solution

Answer & Solution

Correct Answer

(A) ફક્ત D

Step-by-step Solution

Detailed explanation

ઘન નળાકાર \(B_{max}\) સપાટી પર \(B_{min}\) અક્ષ પર
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app