JEE Mains · Physics · STD 12 - 4. Moving charges and magnetism
જેની બાજુ \(4 \sqrt{3} cm\) હોય તેવી સમબાજુ ત્રિકોણાકાર વાહક લૂપમાંથી વહેતો પ્રવાહ 2 A છે. તેના મધ્યકેન્દ્ર પરનું ચુંબકીય ક્ષેત્ર \(\alpha \times 10^{-5} T\) છે. \(\alpha\) નું મૂલ્ય _________ છે. \(\left(\mu_{ o }=4 \pi\right.\) \(\times 10^{-7} SI\) એકમ આપેલું છે)
- A \(2 \sqrt{3}\)
- B \(\sqrt{3}\)
- C \(3 \sqrt{3}\)
- D \(\frac{\sqrt{3}}{2}\)
Answer & Solution
Correct Answer
(C) \(3 \sqrt{3}\)
Step-by-step Solution
Detailed explanation
\(B =\frac{\mu_0}{4 \pi} \times \frac{ I }{ d }\left[\sin 60^{\circ}+\sin 60^{\circ}\right] \times 3\) \(B =10^{-7} \times \frac{2}{2 \times 10^{-2}}\left(\frac{\sqrt{3}}{2}+\frac{\sqrt{3}}{2}\right) \times 3\) \(=\sqrt{3} \times 10^{-5} \times 3=3 \sqrt{3} \times 10^{-5}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- વિદ્યુત પરિપથમાં \(5\, \Omega \) લોડ અવરોધ વચ્ચે એક કોષ દ્વારા \(1.25\, {V}\) નો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત લગાવવામાં આવે છે. જો આ કોષને \(2\, \Omega\) ના લોડ અવરોધ વચ્ચે \(1\, {V}\) નો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત ઉત્પન્ન કરે છે. જો કોષનો \(emf\) એ \(\frac{x}{10} \;V\) વડે આપવામાં આવતું હોય, તો \(x\) નું મૂલ્ય કેટલું હશે?JEE Mains 2021 Medium
- \(LCR\) પરિપથમાં ઇન્ડકટિવ રીએકટન્સ \(\left( X _{ L }\right)\) કેપેસેટિવ રીએકટન્સ \(\left( X _{ C }\right)\) અને અવરોધ \(( R )\) અનુક્રમે \(10\, \Omega\) ,\(4\, \Omega\) અને \(6\, \Omega\) હોય તો પાવર ફેક્ટર શું હશેJEE Mains 2021 Medium
- આકૃતિમાં દર્શાવ્યા મુજબ, બે પાતળા સમતલબહિર્ગોળ લેન્સનો ઉપયોગ કરીને એક દ્વિબહિર્ગોળ લેન્સ બનાવવામાં આવે છે. વક્રીભવનાંક અને વક્ર સપાટીઓની ત્રિજ્યા પણ આકૃતિમાં દર્શાવેલ છે. જ્યારે કોઈ વસ્તુને લેન્સની ડાબી બાજુએ દ્વિબહિર્ગોળ લેન્સથી 30 cm અંતરે મૂકવામાં આવે છે, તો પ્રતિબિંબનું આવર્ધન હશે :
JEE Mains 2026 Easy - ઉગમબિંદુ પર \(10^{-8} C\) નો એક બિંદુવત વિદ્યુતભાર મૂકવામાં આવે છે. બિંદુ \(A (4,4,2) m\) થી બિંદુ \(B (2,2,1) m\) સુધી \(2 \mu C\) ના બિંદુવત વિદ્યુતભારને ખસેડવા માટે કરેલું કાર્ય _________ J છે.JEE Mains 2026 Easy
- \(0.2\,cm\) લઘુતમ માપશક્તિ ધરાવતી \(2\,meter\) લાંબી સ્કેલનો ઉપયોગ ઓપ્ટિકલ બેન્ચ પર રહેલા પદાર્થનું સ્થાન માપવા માટે થાય છે . જ્યારે બહિર્ગોળ લેન્સની કેન્દ્રલંબાઈ માપવામાં આવે ત્યારે વસ્તુ પિન અને બહિર્ગોળ લેન્સને અનુક્રમે \(80\,cm\) નિશાન અને \(1\,m\) નિશાન પર અનુક્રમે મૂકેલા છે. લેન્સની બીજી બાજુના વસ્તુ પિનનું પ્રતિબિંબ લેન્સની બીજી પ્રતિબિંબ પિન કે જે \(180\,cm\) નિશાન પર છે તેને સાથે સંપાત થાય છે. કેન્દ્રલંબાઈના અંદાજમાં \(\%\) ત્રુટિ કેટલી હશે?JEE Mains 2023 Hard
- એક પાત્રમાં પ્રમાણીત તાપમાને અને દબાણે \(16 \,g\) હાઈડ્રોજન અને \(128 \,g\) ઓકિસજન ભરેલા છે. પાત્રનું \(cm ^{3}\) માં કદ ..........છે.JEE Mains 2022 Medium
More PYQs from JEE Mains
- જો વેગમાન \((P),\) ક્ષેત્રફળ \((A)\) અને સમય \((T)\) ને મૂળભૂત રાશિ લેવામાં આવે તો ઊર્જાનું પરિમાણિક સૂત્ર શું થાય?JEE Mains 2020 Medium
- બિંદુ \((7,-3,-4)\) નું, બિંદુઓ \((2,-3,1),(-1,1,-2)\) અને \((3,-4,2)\) માંથી પ્રસાર થતા સમતલ થી અંતર \(..............\) છે.JEE Mains 2023 Easy
- એક તાર (યંગ મોડ્યુલસ \(2 \times 10^{11}\, Nm^{-2}\)) પર \(5 \times 10^7\,Nm^{-2}\) જેટલું પ્રતન પ્રતિબળ લગાવવામાં આવે છે.જો સંપૂર્ણ તારના કદમાં \(0.02\%,\) નો ફેરફાર થતો હોય તો તેની ત્રિજ્યા થતો આંશિક ઘટાડો કેટલો હશે?JEE Mains 2013 Medium
- ધારોકે \(I(x)=\int \frac{6}{\sin ^2 x(1-\cot x)^2} d x\). જો \(I(0)=3\) હોય, તો \(I\left(\frac{\pi}{12}\right)=\) ..........JEE Mains 2024 Hard
- અચળ ચુંબકીયક્ષેત્રમાં રહેલ ચુંબકીય ડાઈપોલ પાસે શું હોય?JEE Mains 2017 Medium
- જો વક્ર \(y=a x^{2}+b x+c, x \in R,\) બિંદુ \((1, 2)\) માંથી પસાર થાય અને ઊગમબિંદુ એ આ વક્રને સ્પર્શક રેખા \(y = x\) હોય, તો \(a, b, c\) ની શક્ય કિંમતો ...... છે.JEE Mains 2021 Medium