JEE Mains · Physics · STD 12 - 11. Dual nature of radiation and matter
\(E\) ગતિ ઉર્જા ધરાવતા ઇલેકટ્રોનની ડી-બ્રોગ્લી તરંગલંબાઈ \(\lambda\) છે. જો ઈલેકટ્રોનની ગતિ ઊર્જા \(\frac{E}{4}\) થાય, તો તેની ડી-બ્રોગ્લી તરંગ લંબાઈ ........ થશે.
- A \(\frac{\lambda}{\sqrt{2}}\)
- B \(\frac{\lambda}{2}\)
- C \(2 \lambda\)
- D \(\sqrt{2} \lambda\)
Answer & Solution
Correct Answer
(C) \(2 \lambda\)
Step-by-step Solution
Detailed explanation
\(\lambda=\frac{ h }{\sqrt{2 mE }}\) \(\lambda^{\prime}=\frac{ h }{\sqrt{2 m \left(\frac{ E }{4}\right)}}=\frac{2 h }{\sqrt{2 mE }}=2 \lambda\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- એક પીન હોલના કેમેરાના બોક્ષની લંબાઇ \(L\) તથા તેમાં છિદ્રની ત્રિજયા \(a\) છે.એમ ધારવામાં આવે છે કે જો \(\lambda\) તરંગલંબાઇના સમાંતર ધારાવાળા પ્રકાશથી આ છિદ્રને પ્રકાશિત કરવામાં આવે તો સ્પોટનો વિસ્તાર ( કેમેરાની સામેની દિવાલ પર મળતા ) તેના ભૌમિતિક વિસ્તાર અને વિવર્તનના લીધેના વિસ્તારના સરવાળા જેટલો હોય.આ સ્પોટની લઘુતમ સાઝઇ ( \(b_{min}\) કરો ) ત્યારે મળે કે જયારેJEE Mains 2016 Hard
- ગોળાકાર ગ્રહ A પરથી નિષ્ક્રમણ વેગ 10 km/s છે. અન્ય ગ્રહ B જેની ઘનતા અને ત્રિજ્યા ગ્રહ A ની ઘનતા અને ત્રિજ્યાના 10% છે, તે પરથી નિષ્ક્રમણ વેગ __________ m/s થશે.JEE Mains 2026 Medium
- યંગના દ્વિ-સ્લિટ વ્યતિકરણ ઉપકરણને 1.44 વક્રીભવનાંક ધરાવતા પ્રવાહીમાં ડુબાડવામાં આવે છે. તેમાં સ્લિટો વચ્ચેનું અંતર 1.5 mm છે. સ્લિટોને પ્રકાશના સમાંતર કિરણપુંજ વડે પ્રકાશિત કરવામાં આવે છે, જેની હવામાં તરંગલંબાઈ 690 nm છે. સ્લિટોના સમતલથી 0.72 m અંતરે રાખેલા પડદા પર મળતી ફ્રિન્જ-પહોળાઈ કેટલી હશે?JEE Mains 2025 Medium
- જ્યારે ચંદ્ર સૂર્ય ગ્રહણથી પૃથ્વી અને સૂર્ય ને જોડતી રેખામાં બીજી બાજુએ આવે ત્યારે પૃથ્વીના સૂર્ય તરફના પ્રવેગમાં કેટલો ફેરફાર થાય? (ચંદનું દળ \(= 7.36 \times 10^{22}\,kg,\) ચંદ્રની ત્રિજ્યા \(= 3 .8 \times 10^8\,m\) ).JEE Mains 2013 Hard
- \(M_1\) દળ ધરાવતી એક તોપ માંથી \(M_2\) દળ ધરાવતા એક ગોળાને સમક્ષિતિજ ફાયર કરાવામાં આવે છે તો ફાયરિંગ કર્યા બાદ તરત જ તોપ અને ગોળાની ગતિ ઉર્જાનો ગુણોત્તર _______ છે.JEE Mains 2024 Hard
- એક તારનો અવરોધ \(0^{\circ} \mathrm{C}, 100^{\circ} \mathrm{C}\) અને \(t^{\circ} \mathrm{C}\) તાપમાને અનુક્રમે \(10 \Omega, 10.2 \Omega\) અને \(10.95 \Omega\) મળતો હોય છે. કેલ્વિન માપક્રમમાં તાપમાન \(t\) _______ છે.JEE Mains 2024 Hard
More PYQs from JEE Mains
- ધારોકે \(\vec{\alpha}=4 \hat{i}+3 \hat{j}+5 \hat{k}\) અને \(\vec{\beta}=\hat{i}+2 \hat{j}-4 \hat{k}\) ધારોકે \(\vec{\beta}_1\) એ \(\vec{\alpha}\) ને સમાંતર છે અને \(\vec{\beta}_2\) એ \(\vec{\alpha}\) ને લંબ છે. જો \(\vec{\beta}=\vec{\beta}_1+\vec{\beta}_2\) હોય, તો \(5 \vec{\beta}_2 \cdot(\hat{i}+\hat{j}+\hat{k})\) નું મૂલ્ય \(...............\) છે.JEE Mains 2023 Hard
- રેખા \(\frac{x-5}{2}=\frac{y-1}{-3}=\frac{z-5}{6}\) ની દિશામાં બિંદુ \((7,-2,11)\) ની રેખા \(\frac{x-6}{1}=\frac{y-4}{0}=\frac{z-8}{3}\) થી લંબાઈ ........... છે.JEE Mains 2024 Hard
- દળ \(m\) અને ઘનતા \(\rho\) ધરાવતો એક નાનો દડો \(\rho_0\) ઘનતાવાળા સ્નિગ્ધ પ્રવાહીમાં નાખવામાં આવે છે. થોડા સમય પછી, દડો અચળ વેગથી નીચે પડે છે. દડા પર લાગતું સ્નિગ્ધ બળ _______ છે.JEE Mains 2024 Hard
- એક દ્રિ-પરમાણુક વાયુને \(735\,J\) જેટલી ઉષ્મા ઊર્જા આપવામાં આવે છે જેથી તે અચળ દબાણે વિસ્તરણ પામે છે. વાયુનો દરેક અણુનું આંતરિક અક્ષને અનુલક્ષીને ભ્રમણ કરે છે પરંતુ દોલનો કરતો નથી. વાયુની આંતરિક ઊર્જામાં થતો વધારો \(..........\,J\) થશે.JEE Mains 2023 Medium
- નીચે બે વિધાનો આપેલા છે. વિધન \(I:\) ચલિત ગૂંચળાવાળા ગેલ્વેનોમીટરમાં ગૂંચળાના આંટાની સંખ્યા બમણી કરતાં તેની પ્રવાહ સંવેદિતા બમણી થાય. વિધન \(II\) : ફક્ત ગૂંચળાના આંટાની સંખ્યા વધારીને ચલિત ગૂંયળાવાળા ગેલ્વેનીમીટર પ્રવાહ સંવેદિતા વધારતા તેની વોલ્ટેજ સંવેદિતા પણ તેટલા જ ગુણોત્તર પ્રમાણે વધશે. ઉપર્યુક્ત કથનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાયો ઉત્તર પસંદ કરો.JEE Mains 2023 Medium
- અહી વર્તુળ \(x ^{2}+ y ^{2}-4 x +3=0\) પરના બે બિંદુઓ \(A\) અને \(B\) માંથી દોરવામાં આવેલ સ્પર્શકએ ઉગમબિંદુ \(O (0,0)\) આગળ મળે છે. તો ત્રિકોણ \(OAB\) નું ક્ષેત્રફળ મેળવો.JEE Mains 2022 Hard