ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 11 - 9.2 surface tension

જ્યારે સુરેખ કેશનળીનો ભાગ પ્રવાહીમાં શિરોલંબ રાખવામાં આવે ત્યારે પ્રવાહી અમુક ઉંચાઈ h સુધી ઉપર ચડે છે. જો કેશનળીની અંદરની ત્રિજ્યા, પ્રવાહીની ઘનતા અને પ્રવાહીનું પૃષ્ઠતાણ પ્રત્યેકમાં 1% ઘટાડો થાય તો નળીમાંના પ્રવાહીની ઉંચાઈમાં ________ % ફેરફાર થશે.

  1. A -1
  2. B +3
  3. C -3
  4. D +1
Verified Solution

Answer & Solution

Correct Answer

(D) +1

Step-by-step Solution

Detailed explanation

\( h=\frac{2T \cos \theta}{\rho gr} \) \( \frac{\Delta h}{h}\%=\frac{\Delta T}{T}\%-\frac{\Delta\rho}{\rho}\%-\frac{\Delta r}{r}\% \) \(\frac{\Delta h }{ h } \%=1+1+1\) \( \frac{\Delta h}{h}=+1\% \)
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app