JEE Mains · Physics · STD 11 - 4.1 newtons laws of motion
\(M\) દળ ધરાવતો એક ફુગ્ગો અને તેની અંદરની સામગ્રી ' \(a\) ' પ્રવેગથી ઉપરની દિશામાં ગતિ કરી રહ્યા છે. ફુગ્ગાને ' \(3 a^{\prime}\) પ્રવેગથી ઉપર તરફ ગતિ કરાવવા માટે, તેની સામગ્રીમાંથી કેટલું દળ મુક્ત કરવું પડશે?
( ' g ' ને ગુરુત્વીય પ્રવેગ લો)
- A \(\frac{2 \mathrm{Ma}}{3 \mathrm{a}+\mathrm{g}}\)
- B \(\frac{3 \mathrm{Ma}}{2 \mathrm{a}-\mathrm{g}}\)
- C \(\frac{3 \mathrm{Ma}}{2 \mathrm{a}+\mathrm{g}}\)
- D \(\frac{2 \mathrm{Ma}}{3 \mathrm{a}-\mathrm{g}}\)
Answer & Solution
Correct Answer
(A) \(\frac{2 \mathrm{Ma}}{3 \mathrm{a}+\mathrm{g}}\)
Step-by-step Solution
Detailed explanation
\(\begin{aligned} & F-m g=m a \\ & F=m a+m g \\ & F-(m-x) g=(m-x) 3 a \end{aligned}\) Put F \(\begin{aligned} & \mathrm{Ma}+\mathrm{mg}-\mathrm{mg}+\mathrm{xg}=3 \mathrm{ma}-3 \mathrm{xa} \\ & \mathrm{x}=\frac{2 \mathrm{ma}}{\mathrm{~g}+3 \mathrm{a}} \end{aligned}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- 30 cm દોરીની લંબાઈવાળું સાદું લોલક 10s માં 20 દોલનો કરે છે. આટલા જ સમયગાળામાં 40 દોલનો પૂર્ણ કરવા માટે દોરીની જરૂરી લંબાઈ ___________ cm છે. [લોલકનું દળ સમાન રહે છે તેમ ધારો.]JEE Mains 2026 Easy
- આકૃતિમાં \(M_c\) દળનું નળાકાર અને \(M_s\) દળના ગોળાને અનુક્રમે બે ઢોળાવના બિંદુઓ \(A\) અને \(B\) પર મૂકેલા છે. જો તેઓ ઢોળાવ પર સરક્યાં વગર સમાન પ્રવેગથી ગતિ કરતાં હોય તો \(\frac{{\sin \,{\theta _c}}}{{\sin \,{\theta _s}}}\) નો ગુણોત્તર કેટલો થાય?
JEE Mains 2014 Hard - જો લોલક ઘડિયાળમાં લોલકની લંબાઈમાં \(0.1\, \%\) નો વધારો કરવામાં આવે તો એક દિવસમાં કેટલા સેકન્ડની ત્રુટિ આવે?JEE Mains 2021 Hard
- નીચે દર્શાવેલ ન્યુક્લિયર પ્રક્રિયા \(D \stackrel{\alpha}{\rightarrow} D_{1} \stackrel{\beta^{-}}{\rightarrow} D_{2} \stackrel{\alpha}{\rightarrow} D_{3} \stackrel{\gamma}{\rightarrow} D_{4}\) માં \(D\) નો પરમાણુ દળાંક \(182\) અને પરમાણુ ક્રમાંક \(74\) છે. \(D_{4}\) નો પરમાણુ દળાંક અને પરમાણુ ક્રમાંક અનુક્રમે ......... હશે.JEE Mains 2022 Medium
- પૃથ્વીની સપાટી પર એકમ ક્ષેત્રફળ દીઠ એકમ સમયમાં મેળવાતી સુર્યની ઉર્જાને સોલર અચળાંક કહે છે. તો સોલર અચળાંકનું પરિમાણ શું થાય?JEE Mains 2020 Medium
- \(L\) લંબાઈ, \(M\) દળ અને \(A\) આડછેદ ધરાવતા નળાકારને દળરહિત સ્પ્રિંગ સાથે બાંધીને એવી રીતે લટકવવામાં આવે છે કે જેથી સમતોલન સમયે અડધું નળાકાર \(\sigma\) ઘનતાવાળા પ્રવાહીમાં ડૂબેલું રહે.જ્યારે નળાકારને નીચે તરફ થોડું ખેંચીને મુક્ત કરવામાં આવે ત્યારે તે નાના કંપવિસ્તારથી દોલનો કરે છે.નળાકારના દોલનો માટેનો આવર્તકાળ \(T\) કેટલો મળે?JEE Mains 2013 Hard
More PYQs from JEE Mains
- ધારોકે સદિશો \(\overrightarrow{ a }=(1+ t ) \hat{i}+(1- t ) \hat{j}+\hat{k}, \overrightarrow{ b }=(1- t ) \hat{i}+(1+ t ) \hat{j}+2 \hat{k}\) અને \(\overrightarrow{ c }= t \hat{i}- t \hat{j}+\hat{k}, t \in R\) એવા છે કે જેથી \(\alpha, \beta, \gamma \in R\) માટે, \(\alpha \overrightarrow{ a }+\beta \overrightarrow{ b }+\gamma \overrightarrow{ c }=\overrightarrow{0} \Rightarrow \alpha=\beta=\gamma=0\). તો \(t\) ની તમામ કિંમતોનો ગણ એ ..................JEE Mains 2022 Hard
- જો \(\mathrm{A}=\left[\begin{array}{cc}\sqrt{2} & 1 \\ -1 & \sqrt{2}\end{array}\right], \mathrm{B}=\left[\begin{array}{ll}1 & 0 \\ 1 & 1\end{array}\right], \mathrm{C}=\mathrm{ABA}^{\mathrm{T}}\) અને \(\mathrm{X}=\mathrm{A}^{\mathrm{T}} \mathrm{C}^2 \mathrm{~A}\) હોય, તો \(\operatorname{det} \mathrm{X} =\) ...........JEE Mains 2024 Hard
- ધારો કે \(S =(0,2 \pi)-\left\{\frac{\pi}{2}, \frac{3 \pi}{4}, \frac{3 \pi}{2}, \frac{7 \pi}{4}\right\} .\) ધારો કે \(y=y(x), x \in S\) એ વિકલ સમીકરણ \(\frac{ d y}{ d x}=\frac{1}{1+\sin 2 x}, y\left(\frac{\pi}{4}\right)=\frac{1}{2}\) નો ઉકેલ વક્ર છે. જોઆ વક્ર \(y=y(x)\) નાં, વક્ર \(y=\sqrt{2} \sin x\) સાથેના,તમામ છેદ બિંદુઓના \(x-\)યામો નો સરવાળો \(\frac{ k \pi}{12}\) હોય, તો \(k =\dots\dots\dots\)JEE Mains 2022 Hard
- એક ધન પદોની વધતી સમગુણોત્તર શ્રેણીમાં, બીજા અને છઠ્ઠા પદનો સરવાળો \(\frac{70}{3}\) છે તથા ત્રીજા અને પાંચમાં પદનો ગુણાકાર \(49\) છે. તો ચોથા, છઠ્ઠા અને આઠમાં પદોનો સરવાળો .......... છે.JEE Mains 2024 Hard
- આપેલ તાર્કિક પરિપથનું નિર્ગમ \((\mathrm{Y})\) \(0\) માત્ર ત્યારે હોય છે જ્યારે :
JEE Mains 2024 Hard - અહી \(x\) અને \(y\) બે ભિન્ન પૃણાંક છે કે જ્યાં \(1 \leq x \leq 25\) અને \(1 \leq y \leq 25\) છે. તો \(x\) અને \(y\) ને કેટલી રીતે પસંદ કરી શકાય કે જેથી \(x + y\) એ \(5\) વડે વિભાજ્ય થાય.JEE Mains 2023 Hard