ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 11 - 5. work,energy,power and collision

\(m\) દળ ધરાવતો. પદાર્થ પ્રારંભમાં લીસા સમક્ષિતિજ સમતલ ઉપર વિરામસ્થિતિમાંથી \(F=2\;N\) જેટલા બળની અસર હેઠળ ગતિ કરવાનું ચાલુ કરે છે, તેનાં રેખીય ગતિની પ્રક્રિયામાં, (આકૃતિમાં દર્શાવ્યા અનુસાર) બળ અને સમક્ષિતિજ સાથે બનાવેલ કોણ એવી રીતે બદલાય છે કે જેથી \(\theta= kx\), જ્યાં \(k\) એ અચળાંક અને \(x\) એ પદાર્થે તેના પ્રારંભિક સ્થાનથી કાપેલ અંતર છે. પદાર્થની ગતિઊર્જાનું સૂત્ર \(E=\frac{n}{k} \sin \theta\) હશે.\(n\) નું મૂલ્ય \(........\) થશે.

  1. A \(1\)
  2. B \(3\)
  3. C \(4\)
  4. D \(2\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(D) \(2\)

Step-by-step Solution

Detailed explanation

\(F \cos \theta= ma\) \(2 \cos ( kx )=\frac{ mvdv }{ dx }\) \(\int \limits_0^v v d v=2 \int \limits_0^x \cos (k x) d x\) \(K . E .=\frac{2}{ k } \sin \theta\) \(n=2\)
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app