ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 11 - 5. work,energy,power and collision

\(M=500\,kg\) દળ ધરાવતી એક લિફટ \((elevator\,cab)\) \(2\,ms ^{-1}\) ની ઝડપથી નીચે ઉતરે છે. તેના આધાર માટેનો કેબલ સરકવાનું શરૂ કરે છે તેથી તે \(2\,ms ^{-2}\) ના અચળ પ્રવેગથી પડવાનું શરૂ કરે છે. \(6\,m\) ના અંતર સુધી પડયા બાદ લિફટની ગતિઊર્જા \(..........kJ\) થશે.

  1. A \(7\)
  2. B \(5\)
  3. C \(4\)
  4. D \(3\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(A) \(7\)

Step-by-step Solution

Detailed explanation

\(v ^2 = u ^2+2 as\) \(=2^2+2(2)(6)\) \(=4+24=28\) \(KE =\frac{1}{2} mv ^2\) \(=\frac{1}{2}(500) 28\) \(=7000\,J\) \(=7\,kJ\)
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app