ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 12 - 11. Dual nature of radiation and matter

ધાતુની સીમાંત (થ્રેશોલ્ડ) આવૃત્તિ \(f _0\) છે.જયારે \(2 f _0\) આવૃત્તિ ધરાવતો પ્રકાશ ધાતુની તકતી ઉપર આપાત થાય છે ત્યારે ઈલેક્ટ્રોનનો મહત્તમ વેગ \(v_1\) મળે છે.જયારે આપત વિકિરણની આવૃત્તિ વધારીને \(5f_0\) કરવામાં આવે છે ત્યારે ઉત્સર્જાતા ઈલેક્ટ્રોનનો વેગ \(v_2\) થાય છે.\(v_1\) અને \(v_2\)નો ગુણોતર \(..............\) થશે.

  1. A \(\frac{v_1}{v_2}=\frac{1}{2}\)
  2. B \(\frac{v_1}{v_2}=\frac{1}{8}\)
  3. C \(\frac{v_1}{v_2}=\frac{1}{16}\) 
  4. D \(\frac{v_1}{v_2}=\frac{1}{4}\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(A) \(\frac{v_1}{v_2}=\frac{1}{2}\)

Step-by-step Solution

Detailed explanation

\(K _{\max }= hf - hf _0\) For \(f =2 f _0\) \(\frac{1}{2} m V _1^2=2 h f _0- hf _0= hf f _0\) For \(f =5 f _0\) \(\frac{1}{2} m V _2^2=5 h \textrm {f } _ { 0 } - hf _0=4 h _0\) \(\frac{ V _1}{ V _2}=\frac{1}{2}\)
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app