JEE Mains · Physics · STD 11 - 6. system of particles and rotational motion
ઢાળ પરથી એક પદાર્થ સરક્યાં વિના ગબડે છે. તેની ચાકગતિઉર્જા રેખીય ગતિઊર્જાના \(50\%\) હોય તો તે પદાર્થ કયો હશે?
- A ઘન ગોળો
- B ઘન નળાકાર
- C પોલો નળાકાર
- D રિંગ
Answer & Solution
Correct Answer
(B) ઘન નળાકાર
Step-by-step Solution
Detailed explanation
\(\frac{1}{2} I \omega^{2}=\frac{1}{2} \times \frac{1}{2} m v^{2}\) \(v=\omega R\) \(I=\frac{1}{2} m R^{2}\) Body is solid cylinder
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- આદર્શ વાયુનું કદ 8 ગણું વધે છે અને તાપમાન પ્રતિવર્તી ફેરફાર દરમિયાન પ્રારંભિક તાપમાનના (1/4) ગણું થાય છે. જો આ પ્રક્રિયામાં ઉષ્માનો કોઈ વિનિમય થતો નથી (\( \Delta Q=0 \)) તો નીચેના વિકલ્પોમાંથી વાયુને ઓળખો:JEE Mains 2026 Easy
- અનુક્રમે \(2F\) અને \(3F\) માનના બે બળો \(P\) અને \(Q\) એકબીજા સાથે \(\theta \) કોણ બનાવે છે. જો બળ \(Q\) ને બમણો કરીયે, તો તેમનું પરિણામ પણ બમણું થાય છે. તો આ ખૂણો \(\theta \) કેટલો હશે?JEE Mains 2019 Medium
- આપેલ આકૃતિ અનુસાર, \(250\,g\) ના બે ચોસલાઓને \(2\,Nm^{-1}\) સ્પ્રિંગ અચળાંક ધરાવતી સ્પ્રિંગ સાથે જોડવામાં આવેલ છે. જો બંને વિરુદ્ધ દિશામાં \(v\) જેટલો વેગ આપવામાં આવે તો સ્પ્રિંગમાં મહત્તમ વિસ્તરણ \(...........\) જેટલું થશે.
JEE Mains 2022 Hard - બે ખુલ્લી ઓર્ગન પાઇપ, જેની લંબાઈ \(60 \mathrm{~cm}\) અને \(90 \mathrm{~cm}\) છે, તે અનુક્રમે \(6^{\text {th }}\) અને \(5^{\text {th }}\) હાર્મોનિક્સ પર અનુનાદ કરે છે. આપેલા મોડ્સ માટે આવૃત્તિઓનો સામાન્ય તફાવત _______ \(\mathrm{Hz}\) છે. (હવામાં ધ્વનિનો વેગ \(=333 \mathrm{~m} / \mathrm{s}\) )JEE Mains 2024 Easy
- \(+z\) દિશામાં ગતિ કરતાં વિદ્યુતચુંબકીય તરંગ માટે આવૃતિ \(1\times10^{14}\, hertz\) અને વિદ્યુતક્ષેત્રનું મૂલ્ય \(4\, V/m\) છે. જો \({\varepsilon_0}=\, 8.8\times10^{-12}\, C^2/Nm^2\) હોય તો આ વિદ્યુતક્ષેત્રની સરેરાશ ઉર્જા ઘનતા કેટલી હશે?JEE Mains 2014 Medium
- \(\sqrt{\frac{2 \mathrm{I}}{\epsilon_0 c}}\) નો એકમ શું છે?
(I = વિદ્યુતચુંબકીય તરંગની તીવ્રતા, \(\mathrm{c}:\) પ્રકાશની ઝડપ)JEE Mains 2025 Easy
More PYQs from JEE Mains
- બંધ પાત્રમાં રહેલ \(2\, L\) પાણીને \(1\,kW\) ની કોઇલ વડે ગરમ કરવામાં આવે છે. જ્યારે પાણી ગરમ થતું હોય ત્યારે પાત્ર \(160\, J/s\) ના દરથી ઉર્જા ગુમાવે છે. પાણીનું તાપમાન \(27\,^oC\) થી \(77\,^oC\) થવા કેટલો સમય લાગે? (પાણીની વિશિષ્ટ ઉષ્મા \(4.2\, kJ/kg\) અને પાત્ર માટે તે અવગણ્ય છે)JEE Mains 2014 Hard
- રેખા \(\frac{x-3}{4}=\frac{y+7}{-11}=\frac{z-1}{5}\) અને રેખા \(\frac{x-5}{3}=\frac{y-9}{-6}=\frac{z+2}{1}\) વચ્ચેનું લધુત્તમ અંતર .......... છે.JEE Mains 2024 Medium
- પૃથ્વીની સપાટીથી ઉપર કોઈ બિંદુ આગળ ગુરુત્વીય સ્થિતિમાન \(-5.12 \times 10^7 \mathrm{~J} / \mathrm{kg}\) છે અને આ બિંદુ આગળ ગુરૂત્વાકર્ષણ પ્રવેગ \(6.4 \mathrm{~m} / \mathrm{s}^2\) છે. પૃથ્વી ની સરેરાશ ત્રિજ્યા \(6400 \mathrm{~km}\) છે તેમ ધારો. પૃથ્વીની સપાટીથી ઉપર આ બિંદુની ઉંચાઈ _______ થશે.JEE Mains 2024 Hard
- \(\int \frac{\left(1-\frac{1}{\sqrt{3}}\right)(\cos x-\sin x)}{\left(1+\frac{2}{\sqrt{3}} \sin 2 x\right)} d x\) ની કિમંત મેળવો.JEE Mains 2022 Hard
- \(10\,cm\) બાજુ ધરાવતા ષટકોણ માં આટાની સંખ્યા \(50\) છે. તેમાથી \(I\) પ્રવાહ પસાર કરતા કેન્દ્ર પર ચુંબકીયક્ષેત્ર \(\frac{\mu_{0} I}{\pi}\)JEE Mains 2020 Hard
- ધારો કે \(\vec{b}=\hat{i}+\hat{j}+\lambda \hat{k}, \lambda \in R\). જો \(\vec{a}\) એવો સદિશ છે કે જેથી \(\overrightarrow{ a } \times \overrightarrow{ b }=13 \hat{ i }-\hat{ j }-4 \hat{ k } \quad\)અને\(\quad \overrightarrow{ a } \cdot \overrightarrow{ b }+21=0\), તો \((\vec{b}-\vec{a}) \cdot(\hat{k}-\hat{j})+(\vec{b}+\vec{a}) \cdot(\hat{i}-\hat{k})\) = .............JEE Mains 2022 Medium