enEnglishguગુજરાતી
JEE Mains · Physics · STD 11 - થર્મોડાયનેમિક્સ
- JEE Mains 2023
- મધ્યમ
- MCQ
લિસ્ટ \(I\) સાથે લિસ્ટ \(II\) યોગ્ય રીતે જોડો.
| લિસ્ટ \(I\) | લિસ્ટ \(II\) |
| \(A\) સમતાપી પ્રક્રિયા | \(I\) વાયુ વડે થતું કાર્ય આંતરિક ઊર્જામાં ધટાડો કરે છે. |
| \(B\) સમોષ્મી પ્રક્રિયા | \(II\) આંતરિક ઊર્જામાં કોઈ ફેરફાર થતો નથી. |
| \(C\) સમકદ પ્રક્રિયા | \(III\) શોષાયેલી ઉષ્માનો આંતરિક જથ્થો આંતરિક ઊર્જામાં વધારો કરે છે અને બીજો આંશિક જથ્થો કાર્ય કરે છે. |
| \(D\) સમદાબ પ્રક્રિયા | \(IV\) વાયુ પર કે વાયુ દ્વારા કોઈ કાર્ય થતું નથી. |
જવાબ ચકાસવા માટે એક વિકલ્પ પસંદ કરો.
જવાબ અને ઉકેલ
સાચો જવાબ
(B) \(A-II, B-I, C-IV, D-III\)
પગલાવાર ઉકેલ
વિગતવાર સમજૂતી
\(\Delta U = nC _{ v } \Delta T\)
For isothermal process \(T\) is constant
So \(\Delta U =0\)
\(A \longrightarrow II\)
Adiabatic process
\(\Delta Q =0\)
\(\Delta Q =\Delta U +\Delta W\)
\(\quad \Delta U =-\Delta W\)
Work done by gas is positive
So \(\Delta U\) is negative
\(B \longrightarrow I\)
For Isochoric process \(\Delta W =0\)
\(C \longrightarrow IV\)
For Isobaric process
\(\Delta W = P \Delta V \neq 0\)
\(\Delta U = nC _{ V } \Delta T \neq 0\)
Heat absorbed goes partly to increase internal energy and partly do work.
Physics ના વધુ પ્રશ્નો
- આકૃતિમાં દર્શાવેલ \(M\) દળના એક પદાર્થની સરળ આવર્ત ગતિનો આવર્તકાળ \(\pi \sqrt{\frac{\alpha \mathrm{M}}{5 \mathrm{~K}}}\) છે, જયાં \(\alpha=\) _______ છે.
JEE Mains 2024 અઘરું - તારમાંથી સમયના વિધેય તરીકે પસાર થતો વિદ્યુતપ્રવાહ \(\mathrm{I}(\mathrm{t})=0.02 \mathrm{t}+0.01 \mathrm{~A}\) વડે આપવામાં આવેલ છે. t = 1 s થી t = 2 s સુધી તારમાંથી વહેતો વિદ્યુતભાર છે:JEE Mains 2025 મધ્યમ
- લિસ્ટ \(- I\) (પ્રયોગ) ને લિસ્ટ \(-II\) (પ્રયોગ સાથે સંકળાયેલ ઘટના) ને યોગ્ય રીતે જોડો
લિસ્ટ \(- I\) લિસ્ટ \(- II\) \((1)\) ડેવિસન અને ગર્મર \((i)\) ઇલેક્ટ્રોનનો તરંગ સ્વભાવ \((2)\) મીલીકનનો પ્રયોગ \((ii)\) ઇલેક્ટ્રોનનો વિજભાર \((3)\) રુથરફોર્ડનો પ્રયોગ \((iii)\) ઉર્જાસ્તરોનું ક્વોન્ટમીકરણ \((4)\) ફ્રેન્ક-હર્ટ્ઝ નો પ્રયોગ \((iv)\) ન્યુક્લિયસનું અસ્તિત્વ JEE Mains 2014 મધ્યમ - \(10.0\; {KW}^{-1}\) ઉષ્મીય અવરોધ ધરાવતા \(CD\) તારને સામા \(AB\) તારની મધ્યમાં આકૃતિમાં દર્શાવ્યા મુજબ જોડવામાં આવેલ છે. છેડાં \(A, B\) અને \(D\) ના તાપમાન અનુક્રમે \(200^{\circ} {C}, 100^{\circ} {C}\) અને \(125^{\circ} {C}\) જળવવામાં આવેલ છે. \({CD}\) માઠી પસાર થતો ઉષ્માપ્રવાહ \(P\; watt\) હોય તો \({P}\) નું મૂલ્ય કેટલું હશે?
JEE Mains 2021 અઘરું - બે આદર્શ કાર્નોટ એન્જિન \(\mathrm{T}_{1}\) અને \(\mathrm{T}_{2}\) તાપમાન વચ્ચે કાર્ય કરે છે.(એક એન્જિન માથી મળતી ઉષ્મા બીજા એન્જિનમાં વપરાય છે).પ્રથમ એન્જિનનું ઉષ્માપ્રાપ્તિનું તાપમાન \(\mathrm{T}_{1}\) અને બીજા એન્જિનનું ઠારણ વ્યવસ્થાનું તાપમાન \(\mathrm{T}_{2}\) છે. જો \(T\) એ પ્રથમ એન્જિનનું ઠારણ વ્યવસ્થાનું તાપમાન અને બીજા એન્જિનનું ઉષ્માપ્રાપ્તિનું તાપમાન છે.જો બંને એન્જિન સમાન કાર્ય આપતા હોય તો \(T\) નો \(\mathrm{T}_{1}\) અને \(\mathrm{T}_{2}\) સાથેનો સંબંધ શું થાય?JEE Mains 2020 મધ્યમ
- આંખને \(7.8\, mm\) વક્રતા ત્રિજ્યાના પડદા (cornea) થી એક વક્રીભૂત સપાટી તરીકે લઈ શકાય કે જે \(1\) અને \(1.34\) વક્રીભવનાંક ધરાવતા બે માધ્યમોને જુદા પાડે છે. એક સમાંતર પ્રકાશપૂંજ આ વક્રીભૂત સપાટીથી જે અંતર પર કેન્દ્રિત થાય તે અંતર કેટલા .....\(cm\) હશે?JEE Mains 2019 મધ્યમ
JEE Mains ના વધુ PYQ
- \(1000\) નાના પાણીના ટીપાં સંયોજિત થવાથી એક મોટું ટીપું બને છે. પૃષ્ઠ ઊર્જા _______ થશે.JEE Mains 2024 અઘરું
- \(60^{\circ}\) નો કોણવાળા ઢાળવાળા સમતલ પર એક નળાકાર ગબડે છે. ગબડતી વખતે તેનો પ્રવેગ \(\frac{x}{\sqrt{3}} \mathrm{~m} / \mathrm{s}^2\) છે, જ્યાં \(x=\) __________. \(\left(g=10 \mathrm{~m} / \mathrm{s}^2 \mathrm{q}\right)\).JEE Mains 2024 અઘરું
- એક આપેલ વસ્તુને \(45^{\circ}\) ખરબચડા નમન સમતલ પરથી નીચે સરકવા માટે લાગતો સમય, તે સમાન સંપૂર્ણપણે લીસા \(45^{\circ}\) નમન સમતલ પરથી નીચે સરકવા માટે લાગતા સમય કરતાં \(n\) ગણો છે. વસ્તુ અને નમન સમતલની સપાટી વચ્ચેનો ગતિજ ઘર્ષણાંક _______ છે.JEE Mains 2024 અઘરું
- એક કણ \(x=- A\) અને \(x=+ A\) ના વચ્યે સરળ આવર્ત ગતિ કરે છે. કણને \(x=0\) થી \(\frac{A}{2}\) સુધી પહોંચવા માટેનો સમય \(2\,s\) છે, તો કણને \(x=\frac{A}{2}\) થી \(A\) સુધી જવા માટેનો સમય \(........\,s\) છે.JEE Mains 2023 મધ્યમ
- પૃથ્વીની સપાટી ઉપર \(R\) જેટલી ઉંચાઈએ પરિભ્રમણ કરતા ઉપગ્રહનો આવર્તકાળ .......... હોય. (\(g =\pi^2\,m / s ^2, R =\) પૃથ્વીની ત્રિજ્યા લો.)JEE Mains 2023 મધ્યમ
- બે વાહક વર્તુળાકાર ગૂંચળાં \(A \) અને \(B\) ને આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક જ સમતલમાં તેમના કેન્દ્રો સંપાત થાય તે રીતે મૂકવામાં આવેલ છે. તેમની વચ્ચેનું અન્યોન્ય પ્રેરકત્વ _______ છે.
JEE Mains 2024 અઘરું