ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 11 - 9.2 surface tension

\(1000\) નાના પાણીના ટીપાં સંયોજિત થવાથી એક મોટું ટીપું બને છે. પૃષ્ઠ ઊર્જા _______ થશે.

  1. A \(100\) ગણી
  2. B \(10\) ગણી
  3. C \(\frac{1}{100}\) માં ભાગની
  4. D \(\frac{1}{10}\) માં ભાગની
Verified Solution

Answer & Solution

Correct Answer

(D) \(\frac{1}{10}\) માં ભાગની

Step-by-step Solution

Detailed explanation

ધારો કે નાના ટીપાંની ત્રિજ્યા \(r\) છે અને મોટા ટીપાંની ત્રિજ્યા \(R\) છે. \(\frac{4}{3} \pi R^3=1000 \frac{4}{3} \pi r^3\) \(R=10 r\) \(U_i=1000\left(4 \pi r^2 S\right)\) \(U_f=4 \pi R^2 S\) \(=100\left(4 \pi r^2 S\right)\) \(U_f=\frac{1}{10} U_i\)
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app