enEnglishguગુજરાતી
JEE Mains · Physics · STD 11 - 11. thermodynamics
નીચે બે વિધાનો આપેલ છે. એકને કથન \(A\) તરીકે દર્શાવવામાં આવે છે. અને બીજાનો કારણ \(R\) તરીકે નિર્દેશ કરવામાં આવે છે. કથન \(A\) : જો \(dQ\) અને \(dW\) અનુક્રમે તંત્રને આપવામાં આવતી ઉષ્મા અને તંત્ર પર થતું કાર્ય હોય તો થર્મોડાયનામિકના પ્રથમ નિયમ અનુસાર \(dQ=dU-dW\) કથન \(B\) : થર્મોડાયનામિકનો પ્રથમ નિયમ ઉર્જા સંરક્ષણના નિયમ પર આધારિત છે. નીચે આપેલા વિકલ્પોમાંથી સાયો જવાબ પસંદ કરો.
- A \(A\) સાચું છે પણ \(R\) ખોટું નથી.
- B \(A\) ખોટું છે પણ \(R\) સાચું નથી.
- C \(A\) અને \(R\) બંને સાચાં છે અને \(R\) એ \(A\) ની સાચી સમજૂતી આપે છે.
- D \(A\) અને \(R\) બંને સાચાં છે પરંતુ \(R\) એ \(A\) ની સાચી સમજૂતી આપતું નથી.
Answer & Solution
Correct Answer
(C) \(A\) અને \(R\) બંને સાચાં છે અને \(R\) એ \(A\) ની સાચી સમજૂતી આપે છે.
Step-by-step Solution
Detailed explanation
First law of thermodynamics is based on law of conservation of energy and it can be written as \(dQ = dU - dW\) where \(d\)W is work done on the system
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- આકૃતિમાં બતાવ્યા પ્રમાણે ત્રણ ચોસલા \(A, B\) અને \(C\) ને લીસી સમક્ષિતિજ સપાટી પર મુકવામાં આવેલા છે. \(A\) અને \(B\) નું એકસરખુ દળ \(m\) છે જ્યારે \(C\) નું દળ \(M\) છે. ચોસલા \(A\) ને ચોસલા \(B\) તરફ પ્રારંભિક ઝડપ \(v\), આપવામાં આવે છે જેને લીધે એ ચોસલા \(B\) જોડે સંપૂર્ણ અસ્થિતિસ્થાપક અથડામણ અનુભવે છે. આ સંયુક્ત દળ પણ ચોસલા \(C\) સાથે સંપૂર્ણ અસ્થિતિસ્થાપક અથડામણ અનુભવે છે. અને આ આખી ઘટનામાં પ્રારંભિક ગતિ ઊર્જા \(\frac{5}{6}\) ભાગ જેટલી ઊર્જાનો વ્યય થાય છે.તો \(M/m \) નું મૂલ્ય શું હશે?
JEE Mains 2019 Hard - \(R\) જેટલી ત્રિજ્યા અને \(M\) દળ ધરાવતા એક સમાંગી ઘન નળાકારીય રોલરને એક ક્રિકેટ પીચ પર સમક્ષિતિજ બળ \(F\) ની મદદથી ખેંચવામાં આવે છે. રોલર સરક્યા સિવાય ગબડે છે તેમ ધારતા, નળાકારનો કોણીય પ્રવેગ કેટલો હશેJEE Mains 2019 Hard
- નીચેનાને ટૂંકી તરંગલંબાઇના ચઢતા ક્રમમાં ગોઠવો. \(A\). ગામા કિરણો \(\left(\lambda_1\right)\) \(B\). \(x\) - કિરણો \(\left(\lambda_2\right)\) \(C\). પારરક્ત તરંગો \(\left(\lambda_3\right)\) \(D\). સુક્ષમ તરંગો \(\left(\lambda_4\right)\) નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય ઉત્તર પસંદ કરોઃJEE Mains 2024 Hard
- નીચે બે વિધાનો આપેલા છે: વિધાન \(I\) : જ્યારે પ્રવાહો સમય સાથે બદલાય છે, ત્યારે ન્યૂટનનો ત્રીજો નિયમ ફક્ત ત્યારે જ માન્ય છે જો વિદ્યુતચુંબકીય ક્ષેત્ર દ્વારા વહન થતું વેગમાન ધ્યાનમાં લેવામાં આવે. વિધાન \(II\) : એમ્પિયરનો સર્કિટલ નિયમ બાયોટ-સાવર્ટના નિયમ પર આધાર રાખતો નથી. ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો:JEE Mains 2024 Hard
- આકૃતિમાં બતાવ્યા પ્રમાણે પેપરના સમતલમાં એક અનંત લંબાઇના વિદ્યુત પ્રવાહ ધારીત તાર અને નાનો પ્રવાહ ધારિત ગોળો આપેલ છે. ગોળાની ત્રિજ્યા \(a\) છે અને તેના કેન્દ્રથી તાર સુધીનું અંતર \(d, (d > > a)\) છે. જો ગોળો તાર પર \(F\) બળ લગાવે તો
JEE Mains 2019 Hard - ધાતુના ગોળા દ્વારા ઉત્પન્ન થતાં વિદ્યુતક્ષેત્રમાં \(4.5\, J\) ઉર્જાનો સંગ્રહ થાય છે. જો ગોળા પર \(4\,\mu C\) વિજભાર હોય તો તેની ત્રિજ્યા \(mm\)માં કેટલી હશે? [\(\frac{1}{{4\pi {\varepsilon _0}}} = 9 \times {10^9}\,N - {m^2}\,/{C^2}\)]JEE Mains 2017 Hard
More PYQs from JEE Mains
- અજ્ઞાત અવરોધનું મૂલ્ય શોધવાના મીટરબ્રીજના પ્રયોગમાં, પ્રથમ \(2 \Omega\) અને \(3 \Omega\) ના અવરોધ બ્રીજના ડાબા અને જમણા ગેપમાં જોડવામાં આવે છે અને ડાબી બાજુ થી \(l cm\) લંબાઈએ તટસ્થબિંદુ મેળવવામાં આવે છે. હવે જ્યારે અજ્ઞાત અવરોધ \(x \Omega\) ને \(3 \Omega\) ના અવરોધકની સમાંતરમાં જોડવામાં આવે ત્યારે તટસ્થબિંદુ તારમાં જમણી તરફ 10 cm જેટલું ખસે છે. અજ્ઞાત અવરોધ x નું મૂલ્ય ________ \(\Omega\) છે.JEE Mains 2026 Medium
- જ્યારે પ્રકાશ પાણીમાંથી પસાર થાય ત્યારે તેની તરંગલંબાઈ 540 nm છે. પાણીનો વક્રીભવનાંક \(4 / 3\) છે. આજ પ્રકાશ જ્યારે \( 3/ 2\) વક્રીભવનાંક ધરાવતા પારદર્શક માધ્યમમાંથી પસાર થાય ત્યારે તેની તરંગલંબાઈ ________ nm થાય.JEE Mains 2026 Easy
- ધારો કે \(\mathrm{f}: R \rightarrow R\) અને \(\mathrm{g}: R \rightarrow R\) વ્યાખ્યાયિત છે: \(f(x)=\left\{\begin{array}{lll}\log _e x & , & x>0 \\ e^{-x} & , & x \leq 0\end{array}\right.\) અને \(g(x)=\left\{\begin{array}{lll} x & , & x \geq 0 \\ e^{x} & , & x <\ 0\end{array}\right.\) તો \(gof:R \to R\) = ........... છે.JEE Mains 2024 Medium
- જો \(S=\left\{x \in R : \sin ^{-1}\left(\frac{x+1}{\sqrt{x^2+2 x+2}}\right)-\sin ^{-1}\left(\frac{x}{\sqrt{x^2+1}}\right)=\frac{\pi}{4}\right\}\) હોય,તો \(\sum_{x \in R }\left(\sin \left(\left(x^2+x+5\right) \frac{\pi}{2}\right)-\cos \left(\left(x^2+x+5\right) \pi\right)\right)=........\).JEE Mains 2023 Hard
- ધારો કે \(\overrightarrow{\mathrm{a}}=\hat{i}+2 \hat{j}+\hat{k}, \overrightarrow{\mathrm{b}}=3(i-j+k)\). ધારો કે \(\overrightarrow{\mathrm{c}}\) એવો સદિશ છે કે જેથી \(\overrightarrow{\mathrm{a}} \times \overrightarrow{\mathrm{c}}=\overrightarrow{\mathrm{b}}\) અને \(\overrightarrow{\mathrm{a}} \cdot \overrightarrow{\mathrm{c}}=3\). તો \(\vec{a} \cdot((\vec{c} \times \vec{b})-\vec{b}-\vec{c})=\) ...........JEE Mains 2024 Hard
- ગણ \(\left\{A=\left(\begin{array}{ll}a & b \\ 0 & d\end{array}\right): a, b, d \in\{-1,0,1\}\right.\) અને \(\left.(I-A)^{3}=I-A^{3}\right\}\) ની સભ્ય સંખ્યા મેળવો. કે જ્યાં \(I\) એ \(2 \times 2\) એકમ શ્રેણિક છે.JEE Mains 2021 Hard