JEE Mains · Physics · STD 11 - 13. oscillations
એક કણ \(x=- A\) અને \(x=+ A\) ના વચ્યે સરળ આવર્ત ગતિ કરે છે. કણને \(x=0\) થી \(\frac{A}{2}\) સુધી પહોંચવા માટેનો સમય \(2\,s\) છે, તો કણને \(x=\frac{A}{2}\) થી \(A\) સુધી જવા માટેનો સમય \(........\,s\) છે.
- A \(3\)
- B \(2\)
- C \(1.5\)
- D \(4\)
Answer & Solution
Correct Answer
(D) \(4\)
Step-by-step Solution
Detailed explanation
Let time from 0 to \(A / 2\) is \(t _1\) from \(A / 2\) to \(A\) is \(t _2\) then \(\omega t _1=\pi / 6\) \(\omega t _2=\pi / 3\) \(\frac{ t _1}{ t _2}=\frac{1}{2}\) \(t _2=2 t _1=2 \times 2=4\,sec\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- બે સમઅક્ષીય તકતી જેની જડત્વની ચાકમાત્રા અનુક્રમે \(I_1\) અને \(I_2\) છે જે અનુક્રમે \(\omega_1\) અને \(\frac{\omega_1}{2}\) કોણીય વેગથી તેમની સામાન્ય અક્ષને અનુલક્ષીને ભ્રમણ કરે છે. જ્યારે તેમને એકબીજાના સંપર્કમાં લાવવામાં આવે ત્યારે તે સમાન કોણીય વેગથી ગતિ કરે છે. જો \(E_f\) અને \(E_i\) તેમની અંતિમ અને શરૂઆતની કુલ ઉર્જા હોય તો \((E_f -E_i)\) કેટલું થાય?JEE Mains 2019 Hard
- એક ટેનિસ બોલ (પોલું ગોળીય કવચ) ટેકરી પર \(O\) થી શરૂ કરીને નીચે તરફ દડે છે. બિંદુ \(A\) પાસે દડો હવામાં ઊછળવાની શરૂઆત સમક્ષિતિજ સાથે \(30^o\) ના ખૂણેથી કરે છે. \(B\) પાસે દડો જમીન પર પહોચે છે. તો અંતર \(AB\) ની કિંમત ......... \(m\) થાય. ( દળ \(m\) અને ત્રિજ્યા \(R\) વાળા પોલા ગોળીય કવચની તેના વ્યાસને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા \(= \frac {2}{3}\,mR^2\))
JEE Mains 2013 Hard - આત્મ-પ્રેરકત્વ વિશે:
A. ગૂંચળાનું આત્મ-પ્રેરકત્વ તેની ભૂમિતિ પર આધાર રાખે છે.
B. આત્મ-પ્રેરકત્વ માધ્યમની પરમીએબિલિટી પર આધાર રાખતું નથી.
C. આત્મ-પ્રેરિત e.m.f. પરિપથમાં પ્રવાહમાં થતા કોઈપણ ફેરફારનો વિરોધ કરે છે.
D. આત્મ-પ્રેરકત્વ યાંત્રિકીમાં દળ (mass) ના વિદ્યુતચુંબકીય સમરૂપ છે.
E. પ્રવાહ સ્થાપિત કરવા માટે આત્મ-પ્રેરિત e.m.f. વિરુદ્ધ કાર્ય કરવું પડે છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:JEE Mains 2025 Easy - આકૃતિમાં દર્શાવ્યા મુજબ, \(200\,g\) દળ ધરાવતી બુલેટ (ગોળી)ને \(90\,J\) જેટલી પ્રારંભિક ગતિઉર્જા સાથે એક લાંબા સ્નાનાગારમાં ફાયર(છોડવામાં) આવે છે. જો તેની ગતિઉર્જા \(1\,s\) માં ધટીને \(40\,J\) થાય, તો બુલેટ સંપૂર્ણ રીતે વિરામ સ્થિતમાં આવે તે માટે ગોળી એ સ્નાનાગારમાં કાપવું પડતું લધુત્તમ અંતર \(.......\,m\) હશે.
JEE Mains 2022 Hard - બે આદર્શ કાર્નોટ એન્જિન \(\mathrm{T}_{1}\) અને \(\mathrm{T}_{2}\) તાપમાન વચ્ચે કાર્ય કરે છે.(એક એન્જિન માથી મળતી ઉષ્મા બીજા એન્જિનમાં વપરાય છે).પ્રથમ એન્જિનનું ઉષ્માપ્રાપ્તિનું તાપમાન \(\mathrm{T}_{1}\) અને બીજા એન્જિનનું ઠારણ વ્યવસ્થાનું તાપમાન \(\mathrm{T}_{2}\) છે. જો \(T\) એ પ્રથમ એન્જિનનું ઠારણ વ્યવસ્થાનું તાપમાન અને બીજા એન્જિનનું ઉષ્માપ્રાપ્તિનું તાપમાન છે.જો બંને એન્જિન સમાન કાર્ય આપતા હોય તો \(T\) નો \(\mathrm{T}_{1}\) અને \(\mathrm{T}_{2}\) સાથેનો સંબંધ શું થાય?JEE Mains 2020 Medium
- બંનેમાંથી સમાન પ્રવાહ પસાર થતો હોય તેવા બે ગૂંચળાઓ \(X\) અને \(Y\) ના કેન્દ્ર આગળ અનુક્રમે ચુંબકીય ક્ષેત્રો \(B_X\) અને \(B_Y\) છે. જે \(X\) ગૂંચળામાં આંટાની સંખ્યા \(200\) અને ત્રિજ્યા \(20\,cm\) અને \(Y\) ગુંચળામાં આંટાની સંખ્યા \(400\) અને ત્રિજ્યા \(20\,cm\) છે, તો \(B_X\) અને \(B_Y\) નો ગુણોતર થશે.JEE Mains 2022 Medium
More PYQs from JEE Mains
- ' \(m\) ' દળનો એક પદાર્થ દળરહિત અને ખેંચી ન શકાય તેવી દોરી વડે ' \(R\) ' ત્રિજ્યાના શિરોલંબ વર્તુળાકાર પથ પર ગુરુત્વાકર્ષણ \(g\) હેઠળ ગતિ કરે છે. દોરીનો બીજો છેડો વર્તુળના કેન્દ્ર પર જડેલો છે. જો વર્તુળાકાર પથના ટોચ પરનો વેગ \(n \sqrt{g R}\) હોય, જ્યાં \(n \geqslant 1\), તો વર્તુળના તળિયે પદાર્થની ગતિઊર્જા અને ટોચ પરની ગતિઊર્જાનો ગુણોત્તર કેટલો છે?JEE Mains 2025 Hard
- કારની છત પરથી \(m\) દળવાળી હલકી દોરી વડે એક \(M\) દળવાળા ભારે દડાને લટકાવવામાં આવે છે \((m < < M)\).જ્યારે કાર સ્થિર હોય ત્યારે દોરી પર રચાતા લંબગત તરંગોની ઝડપ \(60\ ms^{-1}\) છે. જ્યારે કાર \(a\) જેટલા પ્રવેગથી પ્રવેગીત થાય છે ત્યારે તરંગ ઝડપ વધીને \(60.5\ ms^{-1}\) થાય છે. ગરૂત્વીય પ્રવેગ \(g \) ના પદમાં \(a\) નું મૂલ્ય_____ની નજીકનું હશેJEE Mains 2019 Hard
- એક થેલામાં \(5\) લાલ અને \(2\) લીલા દડા છે . જો થેલામાંથી એક દડો યાર્દચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે . જો પસંદ થયેલ દડો લાલ હોય તો થેલામાં એક લીલો દડો ઉમેરવામાં આવે છે અને જો પસંદ થયેલ દડો લીલો હોય તો એક લાલ દડો ઉમેરવામાં આવે છે . અને પસંદ થયેલ દડો પરત મૂકવામાં આવતો નથી તો હવે એક દડાને થેલામાંથી પસંદ કરતાં તે લાલ હોય તેની સંભાવના મેળવો.JEE Mains 2019 Hard
- \(8 \Omega\) અવરોધ ધરાવતા પરિપથ માંથી પસાર થતું ચુંબકીય ફ્લસ \(\phi\) (વેબરમાં) સમય \(t\) (સેકન્ડમાં) સાથે \(\phi=5 t^2-36 t+1\) અનુસાર બદલાય છે. તો આ પરિપથમાં \(\mathrm{t}=2 \mathrm{~s}\) સમયે પ્રેરિત વિદ્યુત પ્રવાહ _______ \(\mathrm{A}\) છે.JEE Mains 2024 Hard
- એક હલકી, ખેંચી ન શકાય તેવી દોરી, ઘર્ષણ રહિત હલકી ગરગડી પરથી પસાર થતી, દળ \(m_1\) અને \(m_2\) વાળા બે બ્લોકને જોડે છે. જો તંત્રનો પ્રવેગ \(\frac{g}{8}\) હોય, તો દળનો ગુણોત્તર \(\frac{\mathrm{m}_2}{\mathrm{~m}_1}\) _______ છે.JEE Mains 2024 Hard
- જો \(\alpha \) અને \(\beta \) એ સમીકરણ \(x^2 + 2x + 2 = 0\) ના ઉકેલો હોય તો \({\alpha ^{15}} + {\beta ^{15}}\) ની કિમત .............. થાયJEE Mains 2019 Hard