JEE Mains · Physics · STD 11 - 11. thermodynamics
એક વાયુનું સમોષ્મી સંકોચન થાય છે, તો નીચેનામાંથી કયું કથન સાચું નથી?
- A તંત્રને કોઈ ઉષ્મા આપવામાં આવતી નથી.
- B વાયુનું તાપમાન વધે છે.
- C આંતરિક ઉર્જામાં થતો ફેરફાર વાયુ પર થતા કાર્ય જેટલો છે.
- D આંતરિક ઉર્જામાં કોઈ ફેરફાર થતો નથી.
Answer & Solution
Correct Answer
(D) આંતરિક ઉર્જામાં કોઈ ફેરફાર થતો નથી.
Step-by-step Solution
Detailed explanation
(1) \(\Delta Q=0\) (2) \(\Delta Q =\Delta U +\Delta W\) \(\Rightarrow \Delta U =-\Delta W\) adiabatic compression \(( V \downarrow)\) \(\Delta W =- ve \Rightarrow \Delta U =+ ve\) \(\Delta U \uparrow \Rightarrow T \uparrow\) \(\Delta U \neq 0\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- સદીશ \(A=\hat{i}+\hat{j}+\hat{k}\) નો સદીશ \(\vec{B}=\hat{i}+\hat{j}\) પરનો પ્રક્ષેપણ શું થાય?JEE Mains 2021 Medium
- એક વિદ્યુત ડાયપોલને ધન વિદ્યુતભાર ઘનતા \(\sigma_{\mathrm{o}}\) ધરાવતા અનંત સમતલ પાટિયાથી 2 cm અંતરે મૂકવામાં આવે છે. નીચેનામાંથી સાચો વિકલ્પ પસંદ કરો.
JEE Mains 2025 Medium - એક મોટા મકાનમાં \(40\) \(W\) ના \(15\) ગોળા,\(100\) \(W \) ના \(5\) ગોળા,\(80\) \(W\) નાં \(5\) પંખા અને \(1\) \(kW\) નું \(1\) ઉષ્ણક (હીટર) છે. વિદ્યુત ઉદ્ગમનો સ્થિતિમાન \(220\) \( V \) છે,તો મકાનનો લઘુત્તમ ક્ષમતા ધરાવતો ફયુઝ ................. \(A\) નો હશે.JEE Mains 2014 Medium
- શૂન્યાવકાશમાં પ્રસરતા વિદ્યુતચુંબકીય તરંગ માટે નીચે પૈકી કયું વિધાન સાચું પડે?JEE Mains 2016 Medium
- જે \(C\) અને \(V\) અનુક્રમે સંઘારક (કેપેસીટન્સ) અને વોલ્ટેજ દર્શાવતા હોય અને \(\frac{ C }{ V }=\lambda\) હોય, તો \(\lambda\) નું પરિમાણ શું હશે?JEE Mains 2021 Hard
- \(2\, {kg}\) અન \(8\, {kg}\) દળના બોક્ષને દળરહિત દોરી વડે બાંધીને ને ગરગડી પર લટકાવેલ છે. \(8\; {kg}\) ના બોક્ષને સ્થિર સ્થિતિમાંથી શરૂ કરીને જમીન પર પહોચવા માટે લાગતો સમય (\(sec\) માં) કેટલો હશે? (\(\left.{g}=10\, {m} / {s}^{2}\right)\)
JEE Mains 2021 Hard
More PYQs from JEE Mains
- ધારોકે વક્ર \(y^2=24 x\) નો સ્પર્શક,વક્ર \(xy =2\) ને બિંદુઓ \(A\) અને \(B\) માં મળે છે. તો આવા રેખાખંડો \(AB\) ના મધ્ય બિંદુઓ એવા પર વલય પર આવેલા છે જેનીJEE Mains 2023 Hard
- બે સાબુના પરપોટામાથી એક પરપોટો બને છે.જો \(V\) એ હવાના કદમાં થતો ફેરફાર અને \(S\) એ કુલ સપાટીના ક્ષેત્રફળમાં થતો ફેરફાર છે.\(T\) એ પૃષ્ઠતાણ અને \(P\) એ વાતાવરણનું દબાણ છે,તો નીચેનામાથી કયો સંબંધ સાચો થાય?JEE Mains 2014 Hard
- લીસ્ટ \(I\) સાથે લીસ્ટ \(II\) યોગ્ય રીતે જોડો.
નીચે આપેલ વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો.લીસ્ટ \(-I\) લીસ્ટ \(-II\) \((A)\) ટોર્ક \((I)\) \(kg\,m ^{-1}\,s ^{-2}\) \((B)\) ઉર્જા-ઘનતા \((II)\) \(kg\,m\,s^{-1}\) \((C)\) દબાણ પ્રચલન \((III)\) \(kg\,m ^{-2}\,s ^{-2}\) \((D)\) આઘાત \((IV)\) \(kg\,m ^2\,s ^{-2}\) JEE Mains 2023 Medium - ધારો કે \(\alpha, \beta\) એ સમીકરણ \(x^2-a x-b=0\) નાં બીજ છે જ્યાં \(\operatorname{Im}(\alpha) \lt \operatorname{Im}(\beta)\) છે. ધારો કે \(P_n=\alpha^n-\beta^n\) છે. જો \(\mathrm{P}_3=-5 \sqrt{7} i, \mathrm{P}_4=-3 \sqrt{7} i, \mathrm{P}_5=11 \sqrt{7} i\) અને \(\mathrm{P}_6=45 \sqrt{7} i\) હોય, તો \(\left|\alpha^4+\beta^4\right|\) = __________JEE Mains 2025 Medium
- \(Y=\sin \omega t+\cos \omega t\) સમીકરણ દ્વારા રજૂ થતી આવર્તી ગતિ માટે ગતિનો કંપવિસ્તાર \(............\) છે.JEE Mains 2023 Easy
- આકૃતિમાં દર્શાવેલ પરિપથમાં, \(3\,\Omega\) અવરોધમાંથી વહેતો પ્રવાહ \(\frac{x}{3}\,A\) છે. \(x\) નું મૂલ્ય \(.......\) થશે.
JEE Mains 2023 Hard