JEE Mains · Physics · STD 11 - 11. thermodynamics
ઉષ્મીય એન્જિનને \(300 \,cal\) ઉષ્મા આપવામાં આવે છે કે જેથી તે \(225 \,cal\) ઉષ્મા ઠારણને આપે છે. જો ઉષ્માપ્રાપ્તિ સ્થાનનું તાપમાન \(227^{\circ} C\) હોય તો ઠારણ વ્યવસ્થાનું તાપમાન ........... \({ }^{\circ} C\) હશે.
- A \(107\)
- B \(99\)
- C \(100\)
- D \(102\)
Answer & Solution
Correct Answer
(D) \(102\)
Step-by-step Solution
Detailed explanation
\(1-\frac{Q_{2}}{Q_{1}}=1-\frac{T_{2}}{T_{1}}\) \(\frac{ Q _{2}}{ Q _{1}}=\frac{ T _{2}}{ T _{1}}\) \(\frac{225}{300}=\frac{ T _{2}}{500}\) \(\frac{500 \times 225}{300}= T _{2}\) \(375= T _{2}\) \(102^{\circ} C = T _{2}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- યંગના ડબલ સ્લીટના પ્રયોગમાં પડદા પર કોઈ બિંદુ આગળ બે તરંગો માટે પથ તફાવત \(\frac{1}{8} \times\) તરંગલંબાઈ જેટલો મળે છે.આ બિંદુ આગળ અને મધ્યસ્થ પ્રકાશિત શલાકા પાસે મળતી તીવ્રતાનો ગુણોત્તર કેટલો મળે?JEE Mains 2020 Medium
- \(1\) kg દળ ધરાવતા ચોસલાને સમક્ષિતિજથી \(60^{\circ}\)ના કોણે રહેલી ઢળતી સપાટી ઉપર આકૃતિમાં દર્શાવ્યા અનુસાર ઢળતી સપાટીને સમાંતર એવા \(10 \mathrm{~N}\) ના બળ વડે ઉપર તરફ ધક્કો મારવામાં આવે છે. આફૃતિમાં દર્શાવ્યા અનુસાર જો ચોસલું ઢળતી સપાટીને સમાંતર \(10 \mathrm{~m}\) ઉપર ધકેલાય આવે તો ધર્ષણબળની વિરુદ્ધ થતું કાર્ય _______ થશે. \(\text { [ } g=10 \mathrm{~m} / \mathrm{s}^2]\) લો.
JEE Mains 2024 Hard - બે ચુંબકીય દ્રવ્યો \(A\) અને \(B\) માટેના હિસ્ટેરેસિસ-લૂપ નીચે આપેલ છે. આ દ્રવ્યોનો ઉપયોગ વિદ્યુત જનરેટર્સ,ટ્રાન્સફોર્મર કોર અને વિદ્યુત ચુંબકીય કોરના ચુંબકો બનાવવામાં થાય છે.તો એ યોગ્ય છે કે
JEE Mains 2016 Easy - જ્યારે હવામાંથી અધ્રુવીભૂત પ્રકાશ કોઈ વિશેષ ખૂણે હવામાં રહેલ કાચની પ્લેટ પર આપાત થાય, ત્યારે એવું અવલોકન થાય છે કે પરાવર્તિત પુંજ રેખીય ધ્રુવીભૂત છે. વક્રીભૂત પુંજનો લંબને અનુલક્ષીને કોણ _____________ છે.
\(\left(\tan ^{-1}(1.52)=57.7^{\circ}\right.\), હવા અને કાચના વક્રીભવનાંકો અનુક્રમે 1.00 અને 1.52 છે.)JEE Mains 2026 Medium - વિધાન \(- 1\) : ખૂબ મોટા પરિમાણ ધરાવતો ટેલિસ્કોપ વક્રીભવન ટેલેસ્કોપને બદલે પરાવર્તન ટેલેસ્કોપ હોય વિધાન \(- 2\) : મોટા પરિમાણના અરીસા માટે યાંત્રિક આધાર આપવો, મોટા લેન્સને આપવા પડતાં આધાર કરતાં સહેલો પડેJEE Mains 2013 Hard
- એક n-પ્રકારના અર્ધવાહકનો વિચાર કરો જેમાં \(\mathrm{n}_{\mathrm{e}}\) અને \(\mathrm{n}_{\mathrm{h}}\) અનુક્રમે ઇલેક્ટ્રોન અને હોલ્સની સંખ્યા છે.
(A) હોલ્સ લઘુમતી વાહકો છે
(B) ડોપન્ટ પંચસંયોજક પરમાણુ છે
(C) \(\mathrm{n}_{\mathrm{e}} \mathrm{n}_{\mathrm{h}} \neq \mathrm{n}_{\mathrm{i}}^2\)
(જ્યાં \(n_i\) એ અર્ધવાહક તેના આંતરિક સ્વરૂપમાં હોય ત્યારે ઇલેક્ટ્રોન અથવા હોલ્સની સંખ્યા છે)
(D) \(\mathrm{n}_{\mathrm{e}} \mathrm{n}_{\mathrm{h}} \geq \mathrm{n}_{\mathrm{i}}^2\)
(E) હોલ્સ દાતાઓ (donors) ને કારણે ઉત્પન્ન થતા નથી નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :JEE Mains 2025 Easy
More PYQs from JEE Mains
- સોલેનોઈડમાં આંટાની સંખ્યા અને આડછેડનું ક્ષેત્રફળ બદલાતું નથી.પરંતુ વાઇંડિંગ ને અલગ રાખવા માટે તેની લંબાઈ \(L\) બદલાય છે.તો સોલેનોઈડનું ઇન્ડકટન્સ કોના સમપ્રમાણમાં હશે?JEE Mains 2019 Hard
- \(\lim _{n \rightarrow \infty}\left[\frac{1}{n}+\frac{n}{(n+1)^{2}}+\frac{n}{(n+2)^{2}}+\ldots \ldots .+\frac{n}{(2 n-1)^{2}}\right] =\) ...... .JEE Mains 2021 Hard
- \(\rho (r) = \frac{A}{{{r^2}}}{e^{ - 2r/a}}\) જ્યાં \(A\) અને \(a\) અચળાંકો છે, જેટલી કદ વિદ્યુતભાર ઘનતા ધરાવતા \(R\) ત્રિજ્યાના ગોળામાં વિદ્યુત ભારનું વિતરણ થયેલ છે. જો \(Q\) એ આ વિતરણનો કુલ વિધુતભાર હોય તો ત્રિજ્યા \(R\) કેટલી હશે.JEE Mains 2019 Hard
- વક્ર \(y \leq 4 x^{2}, x^{2} \leq 9 y\) અને \(y \leq 4\) દ્વારા આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ મેળવો.JEE Mains 2022 Medium
- \(R \) ત્રિજયા ધરાવતા અને સમાન રીતે વિદ્યુતભાર ઘન ગોળાની સપાટી પર સ્થિતિમાન \(V_0\) (અનંત (\(\infty\))ની સરખામણીએ) છે.આ ગોળા માટે \(\frac{{3{V_0}}}{2},\;\frac{{5{V_0}}}{4},\;\frac{{3{V_0}}}{4}\) અને \(\frac{{{V_0}}}{4}\) સ્થિતિમાન ધરાવતી સમસ્થિતિમાન પૃષ્ઠ ( સપાટીઓ) ની ત્રિજયા અનુક્રમે \(R_1,R_2,R_3\) અને \(R_4\) છે, તો _________JEE Mains 2015 Medium
- \(M\) દળનું ન્યુક્લિયસ \(v\) આવૃતિ વાળો \(\gamma\) કિરણના ફોટોનનું ઉરસરજના કરે છે. ન્યુક્લિયસની આંતરિક ઉરજમાં થતો ઘટાડો કેટલો હશે?JEE Mains 2021 Hard