JEE Mains · Physics · STD 11 - 13. oscillations
કણનો સરળ આવર્તગતિમાં આવર્તકાળ \(2\) સેકન્ડ છે ,સમતોલન સ્થાનથી અડધા કંપવિસ્તારે પંહોચવા માટે લાગતો સમય \(\frac{1}{ a } \,s\) હોય તો \('a'=.......\)
- A \(6\)
- B \(5\)
- C \(4\)
- D \(8\)
Answer & Solution
Correct Answer
(A) \(6\)
Step-by-step Solution
Detailed explanation
\(t =\frac{2}{12}=\frac{1}{6}\) \(\therefore\) Correct answer \(=6.00\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- નીચે બે વિધાનો આપેલા છે એકને કથન \(A\) તરીકે અને બીજાને કારણ \(R\) તરીકે લેબલ કરવામાં આવે છે. કથન \(A\): \(30 \times 10^{-5}\,Cm\) દ્વિધ્રુવીની ચાકમાત્રા ધરાવતા વિદ્યુત દ્વિધ્રુવીને બંંધ સપાટીમાં આવરતા તેમાંથી બહાર આવતું ચોખ્ખુ ફલકસ શૂન્ય હોય. કરણ \(R\): વિદ્યુત દ્રીધ્રુવી બે સમાન અને વિરુદ્ધ વીજભાર ધરાવે છે. ઉપરના વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પો માંથી સાચો જવાબ પસંદ કરો.JEE Mains 2023 Medium
- 10 cm લંબાઈ અને 0.5 mm વ્યાસ ધરાવતો એક તાર બલ્બમાં ઉપયોગમાં લેવાય છે. તારનું તાપમાન \(1727^{\circ} \mathrm{C}\) છે અને તાર દ્વારા વિકિરણ પામતો પાવર 94.2 W છે. તેની ઉત્સર્જકતા \(\frac{x}{8}\) છે, જ્યાં \(x=\)_______
(આપેલ છે કે: \(\sigma=6.0 \times 10^{-8} \mathrm{~W} \mathrm{~m}^{-2} \mathrm{~K}^{-4}, \pi=3.14\) અને ધારો કે તારના દ્રવ્યની ઉત્સર્જકતા બધી તરંગલંબાઈએ સમાન છે.)JEE Mains 2025 Easy - એક હલકા નળાકારીય સમક્ષિતિજ સપાટી ઉપર રાખવામા આવેલ છે. તેના તળિયાનો આડછેદ \(A\) છે. તેના તળિયા આગળ \(a\) જેટલું આડછેદનું ક્ષેત્રફળ ધરાવતું એક છિદ્ર બનાવવામાં આવે છે. બહાર નીકળતા પ્રવાહીને કારણે લાગતાં બળને કારણે પાત્રને ન ખસેડવા માટે જરૂરી લઘુતમ ઘર્ષણાંક ............ હશે. \((a\,<\,<\,A)\)
JEE Mains 2021 Hard - યંગના બે સ્લિટના પ્રયોગમાં, તરંગલંબાઈ \(5000\) \(A\) નો એકરંગી પ્રકાશ વપરાય છે. સ્લિટ્સ \(1.0 \mathrm{~mm}\) અંતરે છે અને પડદો સ્લિટ્સથી \(1.0 \mathrm{~m}\) દૂર રાખેલ છે. પડદાના કેન્દ્રથી તે અંતર જ્યાં તીવ્રતા પ્રથમ વખત મહત્તમ તીવ્રતાના અડધી થાય છે તે _______ \(10^{-6} \mathrm{~m}\) છે.JEE Mains 2024 Hard
- એક પાતળી ધાતુની પટ્ટી કાગળના સમતલને લંબ \(v\) વેગથી ગતિ કરે છે.આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ચુંબકીયક્ષેત્ર \(B\) કાગળના સમતલની અંદરની દિશામાં પ્રવર્તે છે.જો પટ્ટીની ડાબી અને જમણી સપાટી પર પ્રેરિત થતી વિજભારઘનતા \({\sigma _1}\) અને \({\sigma _2}\) હોય તો..... (ફ્રિન્જ અસરને અવગણો)
JEE Mains 2016 Medium - એક મોટર 100 V પર કાર્યરત છે અને 1 A પ્રવાહ ખેંચે છે. જો મોટરની કાર્યક્ષમતા \(91.6 \%\) હોય, તો પાવરનો વ્યય \(\mathrm{cal} / \mathrm{s}\) ના એકમોમાં _________ થશે.JEE Mains 2025 Medium
More PYQs from JEE Mains
- \(R\) ત્રિજ્યા ધરાવતા ગોળા વડે આપેલ પ્રવાહીની સ્નિગ્ધતા ' \(\eta\) ' ના માપન માટેના પ્રયોગમાં, નીચેના વિધાનો ધ્યાનમાં લો.
A. અંતિમ વેગ V અને R વચ્ચેનો આલેખ પરવલય હશે.
B. આપેલ પ્રવાહી માટે જુદા જુદા વ્યાસના ગોળાના અંતિમ વેગ અચળ હોય છે.
C. અંતિમ વેગનું માપન તાપમાન પર આધાર રાખે છે.
D. આ પ્રયોગનો ઉપયોગ આપેલ પ્રવાહીની ઘનતાનું મૂલ્યાંકન કરવા માટે કરી શકાય છે.
E. જો ગોળાને કેટલીક પ્રારંભિક ઝડપથી છોડવામાં આવે તો \(\eta\) નું મૂલ્ય બદલાશે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:JEE Mains 2025 Hard - આપેલા આવૃત્તિમાં, \(M\) દળ ધરાવતો પદાર્થ બે દળરહિત સ્પ્રિંગો વચ્ચે ઘર્ષણરહિત ઢળતા સમતલ (ઢોળાવ) પર રાખવામાં (બાંધવામાં) આવેલ છે. સ્પ્રિંગોનાં મુક્ત છેડાઓને જડ-આધાર સાથે જોડવામાં આવેલ છે. જે દરેક સ્પ્રિંગનો બળ અચળાંક \(k\) હોય તો પદાર્થનાં દોલનની આવૃત્તિ ...... છે.
JEE Mains 2021 Hard - સરળ આવર્તગતિ કરતાં પદાર્થ \((a)\) સ્થિતિઊર્જા હમેશા તેની ગતિઊર્જા જેટલી હોય. \((b)\) ગમે તે સમય અંતરાલમાં સ્થિતિઊર્જા અને ગતિઊર્જાનું સરેરાશ મૂલ્ય સમાન થાય. \((c)\) કોઈ પણ સમયે ગતિઊર્જા અને સ્થિતિઊર્જાનો સરવાળો અચળ હોય. \((d)\) ગતિઊર્જાની એક આવર્તકાળપરની સરેરાશ સ્થિતિઊર્જાની એક આવર્તકાળપરની સરેરાશજેટલી હોય. નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરોJEE Mains 2021 Medium
- એક અવકાશયાત્રી \(m\) દળનો એક દડો પૃથ્વી પરથી અવકાશમાં લઈ જાય છે. તે દડાને પૃથ્વીની આસપાસ \(318.5 \mathrm{~km}\) ની ઊંચાઈએ એક વર્તુળાકાર કક્ષામાં ફેંકે છે. પૃથ્વીની સપાટી પરથી કક્ષા સુધીમાં, દડાની કુલ યાંત્રિક ઊર્જામાં થતો ફેરફાર \(x \frac{\mathrm{GM}_e \mathrm{~m}}{21 R_e}\) છે. \(x\) નું મૂલ્ય _______ છે. (\(R_{\mathrm{e}}=6370 \mathrm{~km}\) લો)JEE Mains 2024 Hard
- કોઈ અનુંચુંબકીય (પેરામેગ્નેટીક) પદાર્થમાં \(10^{28}\) પરમાણુ પ્રતિ \(m^3\) માં રહેલા છે. તેની \(350\, K\) તાપમાને ચુંબકીય સસેપ્ટિબિલીટી \(2.8\times 10^{-4}\) છે.તો તેની \(300 \,K\) તાપમાને સસેપ્ટિબિલીટી કેટલી થશે?JEE Mains 2019 Medium
- ધારોકે રેખા \(L_{1}\) એ અતિવલય \(\frac{x^{2}}{16}-\frac{y^{2}}{4}=1\) નો સ્પર્શક છે અને ધારો કે \(L_{2}\) એ ઉગામબિંદુમાંથી પસાર થતી અને \(L_1\) ને લંબ રેખા છે.જો \(L_1\) અને \(L_2\)ના છેદબિંદુનો બિંદુપથ \(\left(x^{2}+y^{2}\right)^{2}=\alpha x^{2}+\beta y^{2}\) હોય તો \(\alpha+\beta=\dots\dots\dots\)JEE Mains 2022 Hard