JEE Mains · Physics · STD 12 -6. Electromagnetic induction
ધારો કે બે નજીકની કુંડળીઓ 1 અને 2 માંથી અનુક્રમે \(\mathrm{I}_1\) અને \(\mathrm{I}_2\) પ્રવાહો એકસાથે વહે છે. જો કુંડળી \(1\) નું આત્મપ્રેરકત્વ \(\mathrm{L}_1=\) અને કુંડળી 2 ના સંદર્ભમાં કુંડળી 1 નું અન્યોન્ય પ્રેરકત્વ \(\mathrm{M}_{12}=\), તો કુંડળી 1 માં પ્રેરિત EMF નું મૂલ્ય ________ હશે.
- A \(\varepsilon_1=-L_1 \frac{\mathrm{dI}_2}{d t}-\mathrm{M}_{12} \frac{\mathrm{dI}_1}{d t}\)
- B \(\varepsilon_1=-L_1 \frac{\mathrm{dI}_1}{d t}-\mathrm{M}_{12} \frac{\mathrm{dI}_2}{d t}\)
- C \(\varepsilon_1=-L_1 \frac{\mathrm{dI}_1}{d t}-\mathrm{M}_{12} \frac{\mathrm{dI}_1}{d t}\)
- D \(\varepsilon_1=-L_1 \frac{\mathrm{dI}_1}{d t}+\mathrm{M}_{12} \frac{\mathrm{dI}_2}{\mathrm{dt}}\)
Answer & Solution
Correct Answer
(B) \(\varepsilon_1=-L_1 \frac{\mathrm{dI}_1}{d t}-\mathrm{M}_{12} \frac{\mathrm{dI}_2}{d t}\)
Step-by-step Solution
Detailed explanation
\(\begin{aligned} & \phi_1=\mathrm{L}_1 \mathrm{I}_1+\mathrm{M}_{12} \mathrm{I}_2 \\ & \varepsilon_1=-\frac{\mathrm{d} \phi_1}{\mathrm{dt}}=-\mathrm{L}_1 \frac{\mathrm{dI}}{1} \frac{\mathrm{I}_{12}}{\mathrm{dt}}-\mathrm{M}_{12} \frac{\mathrm{~d} I_2}{\mathrm{dt}}\end{aligned}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- એક પૂર્ણ રીતે ભરેલા બોઈગ વિમાનનું દળ \(5.4 \times 10^5\,kg\) છે. તેની પાંખોનું કુલ ક્ષેત્રફળ \(500\,m ^2\) છે. તે \(1080\,km / h\) ની ઝડપે લેવલ (સમક્ષિતિજ) ઉડ્ડયન સ્થિતિમાં છે. જો હવાની ધનતા \(1.2\,kg m ^{-3}\) હોય તો વિમાનની ઉપરની સપાટી આગળ, તેની નીચેની સપાટીની સરખામણીમાં, હવાની ઝડપમાં પ્રતિશત આાંશિક વધારો \(.........\) થશે. \((g=10\;m / s ^2)\)JEE Mains 2023 Hard
- એક ઈલેકટ્રોનને અયળ વેગ સાથે સુરેખ સોલેનોઈડ વીજપ્રવાહ ધારીત અક્ષ પર ગતિ કરે છે. \(A\). ઈલેકટ્રોન સોલેનોઈડ અક્ષ પર ચુંબકીય ક્ષેત્ર અનુભવશે. \(B\). ઈલેકટ્રોન ચુંબકીય બળ અનુભવતો નથી . \(C\). ઈલેકટ્રોન સોલેનાઈડ અક્ષ પર ગતિ કરે છે. \(D\). ઈલેકટ્રોન સોલેનાઈડની અક્ષ પર પ્રવેગિત થાય છે. \(E\). ઈલેકટ્રોન સોલેનાઈડની અંદરની બાજુએ પરવલય માર્ગને અનુસરે છે. નીચેના વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.JEE Mains 2023 Medium
- નીચે બે વિધાનો આપેલા છે. એકને પ્રતિજ્ઞા (A) તરીકે અને બીજાને કારણ (R) તરીકે લેબલ કરવામાં આવેલ છે.
પ્રતિજ્ઞા (A) : આપેલી કોણીય આવૃત્તિ \(\omega\) સાથેની સરળ આવર્ત ગતિ માટે, પ્રારંભિક સ્થાન \(x_0\) અને પ્રારંભિક વેગમાન \(p_0\) જાણવું એ કોઈ પણ સમયે \(t\) પર સ્થાન અને વેગમાન નક્કી કરવા માટે પૂરતું છે.
કારણ (R): કંપવિસ્તાર અને કળાને \(x_0\) અને \(\mathrm{p}_0\) ના પદમાં દર્શાવી શકાય છે.
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો :JEE Mains 2025 Easy - \(m\) દળ ધરાવતો પદાર્થ \(M\) દળ આધારવતા ગ્રહની ફરતે \(R\) ત્રિજ્યાવાળી કક્ષામાં ભ્રમણ કરે છે.કોઈ એક સમયે તે બે સમાન દળમાં વિભાજિત થાય છે.પ્રથમ દળ \(\frac{R}{2}\) ત્રિજ્યાવાળી કક્ષામાં ભ્રમણ કરે છે અને બીજું દળ \(\frac{3R}{2}\) ત્રિજ્યાવાળી કક્ષામાં ભ્રમણ કરે છે.તો શરૂઆતની અને અંતિમ કુલ ઉર્જાનો તફાવત કેટલો થાય?JEE Mains 2018 Hard
- આકૃતિમાં બતાવેલ બે અનંત પાતળા સમતલની પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા \(\sigma\) છે. તો ત્રણ જુદા જુદા પ્રદેશ \(E_{ I }, E_{ II }\) અને \(E_{III}\) માં વિદ્યુતક્ષેત્ર કેટલું મળે?
JEE Mains 2023 Medium - બરફના ઘનની અંદર એક પરપોટો રહેલો છે. પરપોટાને એક બાજુથી જોતા તેનું અંતર \(12\,cm\) દેખાય છે. જ્યારે સામેની બાજુએથી જોવા આવે, ત્યારે તેનું દેખાતું અંતર \(4\,cm\) છે. જો બરફના ધનની બાજુ \(24\,cm\) હોય તો બરફના ઘનનો વક્રીભવનાંક ........ છે.JEE Mains 2023 Medium
More PYQs from JEE Mains
- \(2 \mu \mathrm{C}\) મૂલ્યના બે વિદ્યુતભારો ધરાવતો એક ડાયપોલ, જે \(0.5 \mu \mathrm{~m}\) જેટલા વિભાજન અંતર સાથે છે, તેને કેપેસિટરની પ્લેટો વચ્ચે એવી રીતે મૂકવામાં આવે છે કે તેની અક્ષ પ્લેટો વચ્ચે સ્થાપિત થયેલા વિદ્યુતક્ષેત્રને સમાંતર રહે જ્યારે 5 V નો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત લાગુ પાડવામાં આવે છે. પ્લેટો વચ્ચેનું અંતર 0.5 mm છે. જો ડાયપોલને અક્ષથી \(30^{\circ}\) ફેરવવામાં આવે, તો તે ટોર્કના કારણે દિશામાં પુનઃગોઠવણ કરવાનો પ્રયાસ કરે છે. ટોર્કનું મૂલ્ય છે :JEE Mains 2025 Medium
- આપેલ પરિપથ માટે, કળ '\(S\)' ને બંધ કર્યાના તુરંત બાદ \(6\,V\)ની બેટરીમાંથી પસાર થતો પ્રવlહ \(..........A\) હશે.
JEE Mains 2022 Medium - વક્ર \(y=\log _{ t }\left( x + e ^{2}\right)\), \(x=\log _{ e }\left(\frac{2}{ y }\right)\) અને \(x =\log _{ e } 2\), દ્વારા \(y =1\) ની ઉપરની બાજુએ આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ મેળવો.JEE Mains 2022 Hard
- ઉર્ધ્વ સમતલમાં પ્રક્ષિપ્ત નો ગતિપથ \(y =\alpha x -\beta x ^{2}\) છે, જ્યાં \(\alpha\) અને \(\beta\) અચળાંકો છે તેમજ \(x\) અને \(y\) પ્રક્ષિપ્ત બિંદુ થી અનુક્રમે સમક્ષિતીજ અને ઉર્ધ્વ અંતર દર્શાવે છે. અહિંયા પ્રક્ષિપ્તકોણ \(\theta\) અને પ્રાપ્ત કરેલ મહત્તમ ઊંચાઈ \(H\) અનુક્રમે નીચે જણાવેલ વિકલ્પો દ્વારા દર્શાવામાં આવે છે :JEE Mains 2021 Hard
- સરળ આવર્ત ગતિ કરતા એક બ્લોકની મહત્તમ સ્થિતિઊર્જા \(25\,J\) છે.\(A\) એ દોલનનો કંપવિસ્તાર છે, \(A/2\) આગળ, બ્લોકની ગતિઊર્જા \(..........\,J\) થશે.JEE Mains 2023 Easy
- આકૃતિમાં વિદ્યુત પરિપથનો એક ભાગ દર્શાવેલ છે. બિંદુ \(a , b\) અને \(c\) પરના સ્થિતિમાન અનુક્રમે \(30\,V, 12\,V\) અને \(2\,V\) છે. \(20 \Omega\) અવરોધમાંથી પસાર થતો પ્રવાહ ........ \(A\) હશે
JEE Mains 2023 Hard