JEE Mains · Physics · STD 11 - 11. thermodynamics
એક સમોષ્મી પ્રક્રિયામાં દ્વિ પરમાણ્વિક વાયુની ઘનતા શરૂઆતના મૂલ્ય કરતાં \(32\) ગણી થાય છે. અંતિમ દબાણ શરૂઆતના દબાણ કરતાં \(n\) ગણું થાય છે. તો \(n\) નું મૂલ્ય કેટલું હશે?
- A \(326\)
- B \(\frac{1}{32}\)
- C \(32\)
- D \(128\)
Answer & Solution
Correct Answer
(D) \(128\)
Step-by-step Solution
Detailed explanation
In adiabatic process \(PV ^\gamma= constant\) \(P \left(\frac{ m }{\rho}\right)^{\gamma}= constant\) as mass is constant \(P \propto \rho^{Y}\) \(\frac{P_{f}}{P_{i}}=\left(\frac{\rho_{f}}{\rho_{i}}\right)^{\gamma}=(32)^{7 / 5}=2^{7}=128\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- પ્રકાશની માધ્યમ \('A'\) અને \('B'\) માં ઝડપ અનુક્રમે \(2.0 \times 10^{10} \,cm / s\) અને \(1.5 \times 10^{10} \,cm / s\) છે. પ્રકાશકિરણ માધ્યમ \(B\) માંથી \(A\) માં '\(\theta\) ' જેટલા આપાતકોણે દાખલ થાય છે. જો કિરણ પૂર્ણ આંતરિક પરાવર્તન અનુભવે તો ...........JEE Mains 2022 Medium
- \(40\, \Omega\) ના અવરોધને \(220 \,V , 50\, Hz\) નું રેટીગ ધરાવતા ઉલટસૂલટ પ્રવાહ ઉદગમ સાથે જોડાવામાં આવેલ છે. પ્રવાહને તેના મહત્તમ મૂલ્યથી \(rms\) મૂલ્ય જેટલું થવા માટે લાગતો સમય...... હશે.JEE Mains 2022 Hard
- એક સમતલ વિદ્યુતચુંબકીય તરંગનું વિદ્યુતક્ષેત્ર નીચે મુજબ આપેલ છે :
\(E _y=69 \sin \left[0.6 \times 10^3 x -1.8 \times 10^{11} t \right] V / m\).
આ વિદ્યુતચુંબકીય તરંગ સાથે સંકળાયેલા ચુંબકીય ક્ષેત્ર માટેનું સૂત્ર _________ T છે.JEE Mains 2026 Hard - એક બીજાથી \(1.5 \mathrm{~m}\) દૂર રહેલા બે પાટાઓ પર એક ટ્રેન \(12 \mathrm{~m} / \mathrm{s}\) ની ઝડપે ગતિ કરે છે. \(400 \mathrm{~m}\) ત્રિજયાનો વક્ર સલામત બને તે માટે બહારના પાટાની અંદરના પાટાની સાપેક્ષ ઉંચાઈ_____ \(\mathrm{cm}\) વધારવી પડે. ( \(\mathrm{g}=10 \mathrm{~m} / \mathrm{s}^2\) આપેલ છે.) :JEE Mains 2024 Hard
- પરિપથમાં વિદ્યુતપ્રવાહ \(i=i_{ o }\)(t/T) વડે આપવામાં આવે છે. તો આવર્ત t = 0 થી t = T માટે r.m.s પ્રવાહ __________ છે.JEE Mains 2026 Easy
- \(100\,\Omega \) અને \(100\,k\Omega \) ઈનપુટ અને આઉટપુટ અવરોધ ધરાવતા ટ્રાન્ઝિસ્ટર માટે ગ્રાફ આપેલ છે. વૉલ્ટેજ અને પાવર ગેઇન અનુક્રમે કેટલા થાય?
JEE Mains 2019 Hard
More PYQs from JEE Mains
- ધારો કે \(f:(0,1) \rightarrow R\) એ \(f(x)=\frac{1}{1-e^{-x}}\) મુજબ વ્યાખ્યાયિત વિધેય છે અને \(g(x)=(f(-x)-f(x))\). બે વિધાનો ધ્યાને લો. \((I)\) \(g\) એ \((0,1)\) માં વધતું વિધેય છે. \((II)\) \(g\) એ \((0,1)\) માં એક-એક છે. તોJEE Mains 2023 Hard
- એક યાદૃચ્છિક ચલ X કિંમતો 0, 1, 2, 3 ધારણ કરે છે, જેની સંભાવનાઓ અનુક્રમે \( \frac{2a+1}{30},\frac{8a-1}{30},\frac{4a+1}{30} \) અને b છે, જ્યાં \( a, b\in R \). ધારો કે μ અને σ અનુક્રમે X ના મધ્યક અને પ્રમાણિત વિચલન છે કે જેથી \( \sigma^{2}+\mu^{2}=2 \). તો \( \frac{a}{b} \) = ........... છે.JEE Mains 2026 Hard
- ધારો કે બે સમાંતર રેખાઓ વચ્ચેનું અંતર 5 એકમ છે અને એક બિંદુ \(P\) રેખાઓની વચ્ચે તેમાંથી કોઈ એકથી 1 એકમ અંતરે આવેલું છે. એક સમબાજુ ત્રિકોણ \(P Q R\) એવી રીતે રચાય છે કે \(Q\) સમાંતર રેખાઓમાંથી કોઈ એક પર આવેલું છે, જ્યારે \(R\) બીજી રેખા પર આવેલું છે. તો \((Q R)^2\) બરાબર _______ છે.JEE Mains 2025 Medium
- સાદા લોલકનાં આવર્તકાળ શોધવાના પ્રયોગમાં \(1\, m\) લોલકની લંબાઇનો ઉપયોગ કરવામાં આવે છે,લોલક સાથે બે અલગ અલગ \(r_1\) અને \(r_2\) ત્રિજ્યા ધરાવતા ગોળા વાપરેલાં છે.બંને ગોળામાં દળ એકસમાન રીતે વહેચાયેલ છે. બંને માટેના આવર્તકાળનો સાપેક્ષ તફાવત \(5\times10^{-4}\, s\) છે,તો તેમની ત્રિજ્યાનો તફાવત \(\left| {{r_1} - {r_2}} \right|\) \(cm\)માં કેટલો હશે?JEE Mains 2017 Hard
- જો વિધેય \(\log _e\left(\frac{6 x^2+5 x+1}{2 x-1}\right)+\cos ^{-1}\left(\frac{2 x^2-3 x+4}{3 x-5}\right)\) નો પ્રદેશ \((\alpha, \beta) \cup(\gamma, \delta]\) હોય, તો \(18\left(\alpha^2+\beta^2+\gamma^2+\delta^2\right)=......\)JEE Mains 2023 Hard
- અહી \(f(x)\) અને \(g(x)\) બે વિધેય આપેલ છે કે જે \(f\left(x^{2}\right)\) \(+g(4-x)=4 x^{3}\) અને \(g(4-x)+g(x)=0\), હોય તો \(\int_{-4}^{4} f(x)^{2} d x\) ની કિમંત મેળવો.JEE Mains 2021 Hard