JEE Mains · Physics · STD 11 - 11. thermodynamics
એક આદર્શ ઉષ્મીય યંત્ર માટે, સ્ત્રોતનું તાપમાન \(127\,^{\circ} C\) છે. \(60\, \%\) જેટલી કાર્યક્ષમતા મેળવવા માટે, ઠારણનું તાપમાન \(........\,{ }^{\circ} C\) હોવું જોઈએ. (નજીકત્તમ પૂર્ણાકમાં લખો)
- A \(-\,113\)
- B \(121\)
- C \(107\)
- D \(128\)
Answer & Solution
Correct Answer
(A) \(-\,113\)
Step-by-step Solution
Detailed explanation
\(n =0.60=1=\frac{ T _{ L }}{ T _{ H }}\) \(\frac{ T _{ L }}{ T _{ H }}=0.4 \Rightarrow T _{ L }=0.4 \times 400\) \(=160\, K\) \(=-113\,^{\circ} C\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- ચાર વ્યક્તિ સળિયાની લંબાઈને 20.00 cm, 19.75 cm, 17.01 cm અને 18.25 cm માપે છે. સળિયાની સરેરાશ લંબાઈના માપનમાં સાપેક્ષ ત્રુટિ ________ છે.JEE Mains 2026 Medium
- \(M\) દળ અને \(L\) લંબાઈ ધરાવતો સળિયો ઘર્ષણરહિત સપાટી પર પડેલો છે. સપાટીને સમાંતર એક \(m\) દળનો કણ \(u\) વેગથી ગતિ આકરીને સળિયાને લંબ એક છેડા સાથે અથડાય છે. સંઘાત સંપૂર્ણ સ્થિતિસ્થાપક છે. અથડામણ પછી કણ સ્થિર થાય છે. દળોનો ગુણોત્તર \(\left(\frac{m}{M}\right)=\frac{1}{x}\) છે. \(x\) નું મૂલ્ય કેટલું હશે?JEE Mains 2021 Hard
- પ્રવાહીનું ગોળાકાર ટીપું \(1000\) સમાન ગોળીય ટીપાઓમાં વિભાજિત થાય છે. જો \(u _{ i }\) મૂળ ટીપાની પૃષ્ઠ ઉર્જા અને \(u_f\) પરિણમતા ટીપાઓની કુલ પૃષ્ઠઉર્જા હોય તો \(\frac{u_f}{u_i}=\left(\frac{10}{x}\right)\). (બાષ્પીભવન અવગણવામાં આવે છે.) તો \(x\) નું મૂલ્ય \(.........\) હશે.JEE Mains 2023 Medium
- નીચે બે વિધાનો આપેલા છે; એક ને કથન \(A\) તરીકે અને બીજાને કારણ \(R\) તરીકે સૂચિત લેબલ કરવામાં આવેલ છે. કથન \(A :\) વીજ ચુંબકો નરમ લોખંડના બનેલા છે. કારણ \(R:\) નરમ લોખંડ ઉચ્ય પારગમ્યતા અને નીચી રિટેન્ટીવીટી ધરાવે છે. ઉપર્યુક્ત કથનો સંદર્ભમાં, નીયે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.JEE Mains 2023 Medium
- એક રેડિયોએક્ટિવ નમૂનો \(\alpha\) ક્ષય અનુભવે છે. કોઈ \(t_{1}\) સમયે તેની સક્રિયતા \(A\) અને અન્ય \(t _{2}\) સમયે એ તેની સક્રિયતા \(\frac{ A }{5}\) છે. આ નમૂનાનો સરેરાશ જીવનકાળ કેટલો હશે ?JEE Mains 2021 Hard
- આકૃતિમાં દર્શાવેલ પરિપથમાં, \(3\,\Omega\) અવરોધમાંથી વહેતો પ્રવાહ \(\frac{x}{3}\,A\) છે. \(x\) નું મૂલ્ય \(.......\) થશે.
JEE Mains 2023 Hard
More PYQs from JEE Mains
- \(L\) લંબાઈ, \(M\) દળ અને \(A\) આડછેદ ધરાવતા નળાકારને દળરહિત સ્પ્રિંગ સાથે બાંધીને એવી રીતે લટકવવામાં આવે છે કે જેથી સમતોલન સમયે અડધું નળાકાર \(\sigma\) ઘનતાવાળા પ્રવાહીમાં ડૂબેલું રહે.જ્યારે નળાકારને નીચે તરફ થોડું ખેંચીને મુક્ત કરવામાં આવે ત્યારે તે નાના કંપવિસ્તારથી દોલનો કરે છે.નળાકારના દોલનો માટેનો આવર્તકાળ \(T\) કેટલો મળે?JEE Mains 2013 Hard
- ધારોકે \(f(x)=x+\frac{a}{\pi^2-4} \sin x+\frac{b}{\pi^2-4} \cos x, x \in R\) એ એવું વિધેય છે કે જે \(f(x)=x+\int_0^{\pi / 2} \sin (x+y) f(y) d y\) નું સમાધાન કરે છે. તો \((a+b)=.........\)JEE Mains 2023 Hard
- બધા પાંચ અક્ષરના શબ્દો \(\mathrm{A}, \mathrm{B}, \mathrm{C}, \mathrm{D}, \mathrm{E}\) અક્ષરોનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે અને અંગ્રેજી શબ્દકોશની જેમ ક્રમ નંબર સાથે ગોઠવવામાં આવે છે. ક્રમ નંબર \(n\) પરના શબ્દને \(W_n\) વડે દર્શાવો. શબ્દ \(W_n\) પસંદ કરવાની સંભાવના \(\mathrm{P}\left(\mathrm{W}_{\mathrm{n}}\right)\), \(\mathrm{P}\left(\mathrm{W}_{\mathrm{n}}\right)=2 \mathrm{P}\left(\mathrm{W}_{\mathrm{n}-1}\right), \mathrm{n} \gt 1\) ને સંતોષે છે.
જો \(\mathrm{P}(\mathrm{CDBEA})=\frac{2^\alpha}{2^\beta-1}, \alpha, \beta \in \mathbb{N}\) હોય, તો \(\alpha+\beta\) = __________JEE Mains 2025 Medium - લીસ્ટ \(I\) સાથે લીસ્ટ \(II\) યોગ્ય રીતે જોડો.
નીચે આપેલ વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો.લીસ્ટ \(-I\) લીસ્ટ \(-II\) \((A)\) ટોર્ક \((I)\) \(kg\,m ^{-1}\,s ^{-2}\) \((B)\) ઉર્જા-ઘનતા \((II)\) \(kg\,m\,s^{-1}\) \((C)\) દબાણ પ્રચલન \((III)\) \(kg\,m ^{-2}\,s ^{-2}\) \((D)\) આઘાત \((IV)\) \(kg\,m ^2\,s ^{-2}\) JEE Mains 2023 Medium - ધારોકે \(f\) એ \([0, 1]\) પરનું વાસ્તવિક મૂલ્યવાળું સતત વિધેય છે અને \(f(x)=x+\int_{0}^{1}(x-t) f(t) d t\) તો નીચેના પૈકી કયું બિંદુ \((x, y)\),વક્ર \(y=f(x)\) પર આવેલ છે ?JEE Mains 2022 Hard
- કયા તાપમાને હાઈડ્રોજન વાયુની \(rms\) ઝડપ પૃથ્વીની નિષ્ક્રમણ ઝડપ જેટલી થાય?[બોલ્ટ્ઝમેન અચળાંક \(k_B = 1.38\times10^{-23}\, J / K\) એવોગ્રેડો નંબર \(N_A = 6.02\times10^{26}\, / kg\) પૃથ્વીની ત્રિજ્યા \(: 6.4\times10^6\, m\) પૃથ્વી પર ગુરુત્વપ્રવેગ \(= 10\, ms^{-2}\)]JEE Mains 2019 Medium