JEE Mains · Physics · STD 12 -6. Electromagnetic induction
ગૂંચળાંમાંથી લંબરૂપે પસાર થતું ચુંબકીય ફ્લક્સ \(\phi=\left(5 t^{3}+4 t^{2}+2 t-5\right)\) વેબર અનુસાર બદલાય છે. જે ગૂંચળાનો અવરોધ \(5\) ઓહમ હોય તો ગૂંચળામાં \(t=2 \,s\) એ પ્રેરિત પ્રવાહ \(....\,A\) ગણો.
- A \(15.6\)
- B \(16.6\)
- C \(17.6\)
- D \(18.6\)
Answer & Solution
Correct Answer
(A) \(15.6\)
Step-by-step Solution
Detailed explanation
\(\phi=5 t ^{3}+4 t ^{2}+2 t -5\) \(|e|=\frac{d \phi}{d t}=15 t^{2}+8 t+2\) At \(t=2,|e|=15 \times 2^{2}+8 \times 2+2\) \(\Rightarrow e =78 \; V \Rightarrow I =\frac{ e }{ R }=\frac{78}{5}=15.60\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- આપેલા પરિપથ માટે \(C _1=2\,\mu F , C _2=0.2\,\mu F\), \(C _3=2\,\mu F , C _4=4\,\mu F\), \(C _5=2 \,\mu F , C _6=2\, \mu F\), સંગ્રાહક \(C _4\) ના સંગ્રહ થતો વિજભાર ........... \(\mu C\) છે.
JEE Mains 2023 Medium - એક કણને \(u\) વેગથી પ્રક્ષિપ્ત કરવામાં આવે છે જેથી તેની સમક્ષિતિજ અવધિ તેના દ્વારા પ્રાપ્ત મહત્તમ ઊંચાઈથી ત્રણ ગણી છે. પ્રક્ષિપ્ત કણની સમક્ષિતિજ અવધિ \(\frac{n u^2}{25 g}\) તરીકે આપેલ છે, જ્યાં \(n\) નું મૂલ્ય છે : (આપેલ છે કે '\(g\)' ગુરુત્વાકર્ષણ પ્રવેગ છે).JEE Mains 2025 Easy
- એક માધ્યમમાં પ્રકાશની ઝડપ તેની મુક્ત અવકાશની ઝડપની સરખામણીમાં \(0.2\) ભાગ જેટલી ધટે છે. આ માધ્યમ માટે સાપેક્ષ પરા વૈદ્યુતાંક અને માધ્યમના વક્રીભવનાંકનો ગુણોત્તર \(...........\) થશે.(મુક્ત અવકાશમાં પ્રકાશની ઝડપ \(=3 \times 10^8\,m s ^{-1}\) અને આપેલ માધ્યમ માટે \(\mu_{ r }=1\) આપેલ છે.)JEE Mains 2023 Medium
- આંબાના ઝાડની નીચે \(9 \,km/h\) ની નિયમીત ઝડપથી \(NCC\) ની પરેડ થાય છે, જેમાં ઝાડ ઉપર \(19.6 \,m\) ની ઊંચાઈએ એક વાંદરો બેઠેલો છે. કોઈ ચોકસ ક્ષણે, વાંદરો એક કેરી નીચે નાખે છે. એક \((NCC)\) કેડેટ આ કેરી પકડે છે તો કેરી ને છોડવાના સમયે તેનું ઝાડથી અંતર ....... હશે. ( \(g =9.8 \,m / s ^{2}\) આપેલ છે.)JEE Mains 2022 Medium
- એક અર્ધગોળાકાર પાત્ર વક્રીભવનાંક \(\mu\) ધરાવતા પ્રવાહીથી સંપૂર્ણપણે ભરેલું છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ, પાત્રના સૌથી નીચલા બિંદુ \((\mathrm{O})\) પર એક નાનો સિક્કો રાખવામાં આવ્યો છે. પ્રવાહીના વક્રીભવનાંકનું લઘુત્તમ મૂલ્ય જેથી એક વ્યક્તિ E બિંદુએથી (પાત્રના સ્તરે) સિક્કાને જોઈ શકે તે _______ છે.
JEE Mains 2025 Hard - \(110\,W\) પ્રકાશીય બલ્બની લગભગ \(10\%\) કાર્યત્વરા દ્રશ્ય વિકીરણમાં રૂપાંતરીત થાય છે.બલ્બથી \(1\,m\) થી \(5\,m\) અંતરે દ્રશ્ય વિકિરણની સરેરાશ તીવ્રતામાં ફેરફાર \(a \times 10^{-2}\,W / m ^2\). '\(a\)'નું મૂલ્ય \(.....\) હશે.JEE Mains 2022 Medium
More PYQs from JEE Mains
- ત્રણ ભૌતિક રાશિ માટે ચાર સેટ મૂલ્યો આપેલા છે. નીચેનામાંથી કયો વિકલ્પ સાચો છે? \((i)\) \(\mathrm{A}_{1}=24.36, \mathrm{B}_{1}=0.0724, \mathrm{C}_{1}=256.2\) \((ii)\) \(\mathrm{A}_{2}=24.44, \mathrm{B}_{2}=16.082, \mathrm{C}_{2}=240.2\) \((iii)\) \(\mathrm{A}_{3}=25.2, \mathrm{B}_{3}=19.2812, \mathrm{C}_{3}=236.183\) \((iv)\) \(\mathrm{A}_{4}=25, \mathrm{B}_{4}=236.191, \mathrm{C}_{4}=19.5\)JEE Mains 2020 Hard
- એક સિક્કાને \(8\) વખત ઉછાળવામાં આવે છે. જો પ્રથમ છ ઉછાળમાં બરાબર \(4\) છાપ મળે અને છેલ્લા પાંચ ઉછાળમાં બરાબર \(3\) છાપ મળે તેની સંભાવના \(p\) હોય, તો \(96p\) બરાબર _____ છે.JEE Mains 2026 Hard
- ધારો કે \((1+x)^n\) ના વિસ્તરણમાં ચાર ક્રમિક પદોના સહગુણકો \(2-p, p, 2-\alpha, \alpha\) છે. તો \(p^2-\alpha^2+6 \alpha+2 p\) નું મૂલ્ય ........... છે.JEE Mains 2024 Hard
- ધારો કે \(\mathrm{n}\) એ અનૃણ પૂર્ણાંક છે તો \((10)^{10} \cdot(11)^{11} \cdot(13)^{13}\) ના " \(4 \mathrm{n}+1\) " સ્વરૂપના ભજકોની સંખ્યા મેળવો.JEE Mains 2021 Hard
- \(\frac{1}{\mu_0 \varepsilon_0}\) ના પરિમાણ બરાબર છે.JEE Mains 2023 Medium
- ત્રણ સમાંતર પ્લેટ કેપેસિટર્સ, પ્રત્યેક A ક્ષેત્રફળ અને d અંતર સાથે, નીચે દર્શાવ્યા પ્રમાણે બે ડાઈઇલેક્ટ્રિક ( \(k _1\) અને \(k _2\) ) થી ભરેલા છે. નીચેનામાંથી કયું સાચું છે? \(\left( k _1> k _2\right)\)
JEE Mains 2026 Easy