ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 12 - 9. Ray optics and optical instruments

કોઈ દ્વિ-બહિર્ગોળ લેન્સ વડે રચાતા વાસ્તવિક પ્રતિબિંબની રચના નીચે દર્શાવેલ છે જો આ આખીય ગોઠવણીને વસ્તુ અને પડદાના સ્થાનને ખલેલ પહોંચાડ્યા (બદલ્યા) વગર પાણીમાં ડૂબાડવામાં આવે તો પડદા પર આપણને શું દેખાશે? 

  1. A પ્રતિબિંબ દેખાશે નહીં 
  2. B વિસ્તૃત (મોટું) પ્રતિબિંબ
  3. C સીધુ વાસ્તવિક પ્રતિબિંબ
  4. D કોઈ ફેરફાર નહીં
Verified Solution

Answer & Solution

Correct Answer

(A) પ્રતિબિંબ દેખાશે નહીં 

Step-by-step Solution

Detailed explanation

If the water is filled focal length will decrease and image will disappear.
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app