JEE Mains · Physics · STD 11 - 1. units,dimensions and measurement
Match List\(-I\) with List\(-II.\)
| List\(-I\) | List\(-II\) |
| \((a)\) ચુંબકીય પ્રેરણ | \((i)\) \({ML}^{2} {T}^{-2} {A}^{-1}\) |
| \((b)\) ચુંબકીય ફ્લક્સ | \((ii)\) \({M}^{0} {L}^{-1} {A}\) |
| \((c)\) ચુંબકીય પરમીએબીલીટી | \((iii)\) \({MT}^{-2} {A}^{-1}\) |
| \((d)\) મેગ્નેટાઇઝેશન | \((iv)\) \({MLT}^{-2} {A}^{-2}\) |
- A \((a)-(ii), (b)-(iv), (c)-(i), (d)-(iii)\)
- B \((a)-(ii), (b)-(i), (c)-(iv), (d)-(iii)\)
- C \((a)-(iii), (b)-(ii), (c)-(iv), (d)-(i)\)
- D \((a)-(iii), (b)-(i), (c)-(iv), (d)-(ii)\)
Answer & Solution
Correct Answer
(D) \((a)-(iii), (b)-(i), (c)-(iv), (d)-(ii)\)
Step-by-step Solution
Detailed explanation
\((a)\) Magnetic Induction \(={MT}^{-2} {A}^{-1}\) \((b)\) Magnetic Flux \(={ML}^{2} {T}^{2} {A}^{-1}\) \((c)\) Magnetic Permeability \(={MLT}^{-2} {A}^{-2}\) \((d)\) Magnetization \(={M}^{0} {L}^{-1} {A}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- \(T\) તાપમાન પર રહેલો વાયુના નમૂનાનું સમોષ્મી વિસ્તરણ થઈને કદ બમણું થાય છે. આ પ્રક્રિયામાં વાયુ દ્વારા કરવામાં આવેલ કાર્ય કેટલું હશે? (આપેલ \(\gamma=\frac{3}{2}\))JEE Mains 2023 Medium
- એક અલગ કરેલા તંત્રમાં વાયુ અણુઓ દ્વારા થતું કાર્ય \(W =\alpha \beta^{2} e ^{-\frac{ x ^{2}}{\alpha kT }},\), જ્યાં \(x\) એ સ્થાનાંતર, \(k\) બોલ્ટ્ઝમેન અચળાંક અને \(T\) તાપમાન છે. \(\alpha\) અને \(\beta\) અચળાંક છે. \(\beta\) નું પરિમાણ .........JEE Mains 2021 Hard
- \(8\,\mu {C} / {g}\) વિશિષ્ટ વિદ્યુતભાર ધરાવતો એક પદાર્થ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ઘર્ષણરહિત સમતલ પર દીવાલથી \(10\, {cm}\) અંતરે છે. તેના પર દીવાલ તરફ \(100 \,{V} / {m}\) જેટલું એકસમાન વિદ્યુતક્ષેત્ર લગાવતા તે દીવાલ તરફ ગતિ કરે છે. જો પદાર્થ દીવાલ સાથે સંપૂર્ણ સ્થિતિસ્થાપક અથડામણ કરે તો આ ગતિનો આવર્તકાળ (\(sec\) માં) કેટલો થાય?
JEE Mains 2021 Hard - આપેલ પરિપથ માટે, કળ બંધ કરવામાં આવે તે ક્ષણે લાગુ પડતા યોગ્ય વિધાનો ઓળખો.

A. અવરોધ \(R\) માંથી કોઈ પ્રવાહ હશે નહીં.
B. જોડતા તારોમાં મહત્તમ પ્રવાહ હશે.
C. કેપેસિટર પ્લેટો A અને B વચ્ચે વિદ્યુતસ્થિતિમાનનો તફાવત ન્યૂનતમ હશે.
D. કેપેસિટર પ્લેટો પરનો વિદ્યુતભાર ન્યૂનતમ હશે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો:JEE Mains 2025 Easy - બે હવા ભરેલા ભરેલા \(C\) અને \(nC\) કેપેસીટન્સ ધરાવતા સમાંતર પ્લેટ કેપેસીટરને \(V\) વોલ્ટની બેટરી સાથે સમાંતરમાં જોડેલા છે.જ્યારે કેપેસીટર સંપૂર્ણ રીતે ચાર્જ થાય ત્યારે બેટરી દૂર કરીને પહેલા કેપેસીટરની પ્લેટ વચ્ચે \(K\) ડાયઈલેક્ટ્રિક અચળાંક ધરાવતો પદાર્થ ભરવામાં આવે છે.હવે આ તંત્રનો નવો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત કેટલો થાય?JEE Mains 2019 Hard
- એક પાતળો સમાન સળિયો \(( X )\) જેનું દળ M અને લંબાઈ L છે, આકૃતિમાં દર્શાવ્યા મુજબ \(\left(\frac{ L }{3}\right)\) ઊંચાઈએ મિજાગરાથી ટેકવેલો છે. સળિયાને ઊર્ધ્વ સ્થિતિમાંથી પડવા દેવામાં આવે છે અને તે ટેબલ પર સમક્ષિતિજ રીતે પડે છે. જ્યારે તે ટેબલની સપાટી પર અથડાય છે, ત્યારે આ સળિયાનો કોણીય વેગ __________ છે. (g = ગુરુત્વાકર્ષણ પ્રવેગ)
JEE Mains 2026 Hard
More PYQs from JEE Mains
- \(t\) થી \((t+1) \mathrm{s}\) સમય અંતરાલમાં, ગતિ કરતા કણ માટે સ્થાનાંતર અને વેગમાં વધારો અનુકમે \(125 \mathrm{~m}\) અને \(50 \mathrm{~m} / \mathrm{s}\) છે. કણ દ્વારા \((t+2)\) માં સેકન્ડમાં કપાતું અંતર _________ \(\mathrm{m}\) છે.JEE Mains 2024 Hard
- ધારો કે \(f : R \rightarrow R\) એ \(f ( x )= x ^{3}+ x -5\) પ્રમાણે વ્યાખ્યાયિત છે. જો વિધેય \(g ( x )\) માટે \(f ( g ( x ))= x\), \(\forall x \in R\) થાય ,તો \(g ^{\prime}(63)\) ની કિમત ......... છે.JEE Mains 2022 Hard
- \(I\) પ્રવાહધારિત તાર \(A\,B\,C\,D\,E\,F\,A\,\) આપેલ છે. \(A\,B\,C\,D\,A\) અને \(A\,D\,E\,F\,A\) બાજુ એકબીજાને લંબ છે. લંબચોરસની બાજુની લંબાઈ \(a\) અને પહોળાઈ \(b\) છે. તો \(A\,B\,C\,D\,E\,F\,A\,\) ની ચુબકીય મોમેન્ટ નું મૂલ્ય અને દિશા
JEE Mains 2020 Hard - જો \(z = \frac{{\sqrt 3 }}{2} + \frac{i}{2}\,\,\,\left( {i = \sqrt { - 1} } \right)\) હોય તો \({\left( {1 + iz + {z^5} + i{z^8}} \right)^9}\)ની કિમત મેળવો.JEE Mains 2019 Hard
- જો સમતલ \(23 \mathrm{x}-10 \mathrm{y}-2 \mathrm{z}+48=0\) અને જે સમતલ રેખાઓ \(\frac{x+1}{2}=\frac{y-3}{4}=\frac{z+1}{3}\) અને \(\frac{x+3}{2}=\frac{y+2}{6}=\frac{z-1}{\lambda}(\lambda \in R)\) ને સમાવે છે તેમના વચ્ચેનું અંતર \(\frac{\mathrm{k}}{\sqrt{633}}\) હોય તો \(\mathrm{k}\) મેળવો.JEE Mains 2020 Hard
- ધારો કે બિંદુઓ \(\left(\frac{11}{2}, \alpha\right)\) ત્રિકોણ પર અથવા અંદર આવેલા છે જેની બાજુઓ \(x+y=11, x+2 y=16\) અને \(2 x+3 y=29\) છે. તો \(\alpha\) ના સૌથી નાના અને સૌથી મોટા મૂલ્યોનો ગુણાકાર = __________JEE Mains 2025 Medium