JEE Mains · Physics · STD 11 - 6. system of particles and rotational motion
એક રીંગ અને ધન ગોળો સમાન ઢોળાવ પરથી સરક્યા સિવાય ગબડી રહ્યા છે. તેઓ વિરામસ્થિતિમાંથી શરૂ કરે છે. બંને પદાર્થોની ત્રિજ્યાં સમાન છે. તેઓની ગતિઉીર્જાઓનો ગુણોત્તર \(\frac{7}{x}\) છે, જ્યાં \(x\)________થશે.
- A \(5\)
- B \(7\)
- C \(10\)
- D \(40\)
Answer & Solution
Correct Answer
(B) \(7\)
Step-by-step Solution
Detailed explanation
In pure rolling work done by friction is zero. Hence potential energy is converted into kinetic energy. Since initially the ring and the sphere have same potential energy, finally they will have same kinetic energy too. \(\therefore\) Ratio of kinetic energies \(=1\)…
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- બે સમાન \(1\, m\) લંબાઈ ના સળિયા ધરાવતું એક મશીન આકૃતિ માં બતાવ્યા મુજબ ટોચ પર ધરી દ્વારા જોડેલ છે. તેના એક સળિયાનો છેડો જમીન સાથે સ્થિત ધરી દ્વારા જોડેલ છે અને બીજા સળિયાનો છેડો એક રોલર સાથે જોડેલ છે જે જમીન પર એક અમુક અંતર સુધી ફરી શકે . જ્યારે રોલર આગળ પાછળ જાય છે ત્યારે \(2\, kg\) નું વજનિયું ઉપર નીચે જાય છે. જો રોલર જમણી તરફ અચળ ઝડપે ગતિ કરે તો વજનિયું ઉપર તરફ .... થી ગતિ કરશે.
JEE Mains 2017 Medium - બે ઉપગ્રહો એક ગ્રહની આસપાસ સમતલીય વર્તુળાકાર કક્ષામાં વિષમઘડી દિશામાં ભ્રમણ કરે છે. તેમના ભ્રમણનો આવર્તકાળ અનુક્રમે \(1\) કલાક અને \(8\) કલાક છે. નજીકના ઉપગ્રહની ભ્રમણ કક્ષાની ત્રિજ્યા \(2 \times 10^{3}\, {km}\) છે. જ્યારે બંને ઉપગ્રહો એકબીજાની સૌથી નજીક હોય ત્યારે દૂરના ઉપગ્રહની કોણીય ઝડપ નજીકના ઉપગ્રહની સાપેક્ષે \(\frac{\pi}{{x}}\, {rad} \,{h}^{-1}\) છે. જ્યાં \({x}\) કેટલો હશે?JEE Mains 2021 Hard
- આકૃતિમાં ત્રણ જુદી-જુદી ધનતા \(\rho_1, \rho_2, \rho_3\) (ત્રણ જુદા-જુદા કિસ્સામાં) ધરાતવા આદર્શ વાયુ માટે \(P-T\) ડાયાગ્રામ દર્શાવેલ છે. નીચેનામાંથી ક્યું સાચુ છે?
JEE Mains 2024 Hard - પૃથ્વીની સપાટીથી કેટલી ઊંચાઈ \(h\) માટે ગુરુત્વ પ્રવેગ પૃથ્વીની સપાટીથી \(h\) ઊંડાઈ જેટલો થાય. પૃથ્વીની ત્રિજ્યા \(r\) અને પૃથ્વીના ભ્રમણની અસર અવગણો.JEE Mains 2020 Hard
- \(\rho(r)=\left\{\begin{array}{ll}\rho_{0}\left(\frac{3}{4}-\frac{r}{R}\right) & \text { for } r \leq R \\ \text { Zero } & \text { for } r>R\end{array}\right.\) અનુસાર બદલાતી ગોલીય સંમિત વિદ્યુતભાર વહેંચણી વિચારો,જ્યાં \(r ( r < R )\) એ કેન્દ્રથી અંતર છે (આકૃતિ જુઓ) \(P\) બિંદુ આગળ વિદ્યુતક્ષેત્ર \(......\) હશે.
JEE Mains 2022 Hard - વિદ્યુત ડાયપોલ (દ્વિ-ધ્રુવી) ને લીધે '\(r\)' અંતરે ઉદ્ભવતું સ્થિત વિદ્યુતસ્થિતિમાન _______ મુજબ બદલાય છે.JEE Mains 2024 Hard
More PYQs from JEE Mains
- એક \(gate\) માં \(a,b,c,d\) ઇનપુટ્સ છે,તથા \(x\) આઉટપુટ છે.તો નીચે આપેલ સમય આલેખ પ્રમાણે આ ગેટ છે.
JEE Mains 2016 Medium - \(R\) ત્રિજ્યાની, પ્રવાહ ધારિત વર્તુળાકાર લૂપના કેન્દ્ર પરનું ચુંબકીય ક્ષેત્ર 16 \(\mu T\) છે. તેની અક્ષ પર કેન્દ્ર થી \(x=\sqrt{3} R\) અંતરે ચુંબકીય ક્ષેત્ર __________ \(\mu T\) છે.JEE Mains 2026 Medium
- જો સદિશો \(\vec{a}=\lambda \hat{i}+\mu \hat{j}+4 \hat{k}, \vec{b}=-2 \hat{i}+4 \hat{j}-2 \hat{k}\) અને \(\vec{c}=2 \hat{i}+3 \hat{j}+\hat{k}\) સમતલી હોય અને \(\vec{a}\) નો સદિશ \(\vec{b}\) પરનો પ્રક્ષેપ \(\sqrt{54}\) એકમ હોય, તો \(\lambda+\mu\) ની શક્ય તમામ કિંમતોનો સરવાળો \(............\) છે.JEE Mains 2023 Hard
- ઉષ્મીય એન્જિનને \(300 \,cal\) ઉષ્મા આપવામાં આવે છે કે જેથી તે \(225 \,cal\) ઉષ્મા ઠારણને આપે છે. જો ઉષ્માપ્રાપ્તિ સ્થાનનું તાપમાન \(227^{\circ} C\) હોય તો ઠારણ વ્યવસ્થાનું તાપમાન ........... \({ }^{\circ} C\) હશે.JEE Mains 2022 Medium
- રેખાઓ \(\vec{r} = (\hat{i} + \hat{j} - \hat{k}) + \lambda(a\hat{i} - \hat{j})\), \(a \neq 0\) અને \(\vec{r} = (4\hat{i} - \hat{k}) + \mu(2\hat{i} + a\hat{k})\) ના છેદનબિંદુનું ઊગમબિંદુથી અંતરનો વર્ગ છે:JEE Mains 2026 Hard
- પાણીના ઠારણબિંદુ અને ઉત્કલનબિંદુ વચ્ચે કાર્ય કરતાં એક આદર્શ ઉષ્માયંત્રની કાર્યક્ષમતા (\(\%\) માં) કેટલી થાય?JEE Mains 2022 Medium