ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 12 - 10. Wave optics

એક પડદાની સામે એક પ્રકાશનો સ્ત્રોત મૂકેલો છે. પડદા પર તેની તીવ્રતા \(I\) છે. બે પોલેરોઇડ્સ \({P}_{1}\) અને \({P}_{2}\) ને પ્રકાશના સ્ત્રોત અને પડદા વચ્ચે એવી રીતે મૂકવામાં આવે છે કે જેથી પડદા પર પ્રકાશની તીવ્રતા \({I} / 2\) મળે, તો \({P}_{2}\) ને કેટલા ડિગ્રીના ખૂણે ભ્રમણ કરાવવો જોઈએ કે જેથી પડદા પર પ્રકાશની તીવ્રતા \(\frac{3 I}{8}\) મળે?

  1. A \(60\)
  2. B \(30\)
  3. C \(45\)
  4. D \(90\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(B) \(30\)

Step-by-step Solution

Detailed explanation

\(I=\frac{I_{0}}{2} \cos ^{2} \phi\) \(\frac{I}{2} \cos ^{2} \phi=\frac{3 I}{8}\) \(\cos ^{2} \phi=\frac{3}{4}\) \(\cos ^{2} \phi=\frac{\sqrt{3}}{2}\) \(\Rightarrow \phi=30\)
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app