ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 11 - 10.1, thermonetry,thermal expansion and calorimetry

એક લેડની બુલેટ (ગોળી) ધન વસ્તુમાં ધૂસી જાય છે અને પીગળે છે. એવું ધારતાં કે તેની ગતિઊર્જાની \(40 \%\) ઊર્જા તેને ગરમ કરવામાં વપરાય છે, તો બુલેટની પ્રારંભિક ઝડપ ...........  \(ms ^{-1}\) હશે. (બુલેટનું પ્રારંભિક તાપમાન \(=127^{\circ} C\), બુલેટનું ગલનબિંદુ (પિગલન બિંદુ) \(=327^{\circ} C\), લેડ માટે ગલન ગુપ્ત ઉષ્મા = \(2.5 \times 10^{4} \,J kg ^{-1}\), લેડ માટ વિશિષ્ટ ઉષ્મા ધારિતા = \(125 \,J / kg K )\)

  1. A \(125\)
  2. B \(500\)
  3. C \(250\)
  4. D \(600\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(B) \(500\)

Step-by-step Solution

Detailed explanation

\(m \times 125 \times 200+ m \times 2.5 \times 10^{4}=\frac{1}{2} mv ^{2} \times \frac{40}{100}\) \(V =500 \,m / s\)
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app