ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 12 - 2. Electric potential and capacitance

એક \(m\) દળ અને \(q\) વિજભાર ધરાવતો કણ \(x-\)દિશામાં પ્રવર્તતા \(E = E _{0}\left(1- ax ^{2}\right)\) જેટલા વિદ્યુતક્ષેત્રમાં છે, જ્યાં \(a\) અને \(E _{0}\) અચળાંક છે. શરૂઆતમાં \(x=0\) સ્થાન આગળ કણ સ્થિર છે. શરૂઆત શિવાય ઉગબિંદુથી કણ કયા સ્થાને હશે ત્યારે તેની ગતિઉર્જા શૂન્ય થશે? 

  1. A \(\sqrt{\frac{2}{a}}\)
  2. B \(\sqrt{\frac{1}{a}}\)
  3. C \(a\)
  4. D \(\sqrt{\frac{3}{a}}\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(D) \(\sqrt{\frac{3}{a}}\)

Step-by-step Solution

Detailed explanation

\(E = E _{0}\left(1- ax ^{2}\right)\) \(W =\int q E\, d x = q E _{0} \int_{0}^{ x _{0}}\left(1- ax ^{2}\right) dx\) \(=q E_{0}\left[x_{0}-\frac{a x_{0}^{3}}{3}\right]\) For \(\Delta KE =0, \quad W =0\) Hence \(x _{0}=\sqrt{\frac{3}{ a }}\)
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app