JEE Mains · Physics · STD 12 -7. Alternating current
\(50 \Omega\) નો (શુદ્ધ) પ્રતિરોધક લોડને \(V(t)=220 \sin 100 \pi t\) વોલ્ટનો ઉલટસૂલટ વોલ્ટેજ લગાડવામાં આવે છે. મહત્તમ (પીક) મૂલ્યના અડધા મૂલ્યથી મહત્તમ મૂલ્ય સુધી પ્રવાહને પહોંચવા માટે લાગતો સમય _______ છે.
- A \(5 \mathrm{~ms}\)
- B \(3.3 \mathrm{~ms}\)
- C \(7.2 \mathrm{~ms}\)
- D \(2.2 \mathrm{~ms}\)
Answer & Solution
Correct Answer
(B) \(3.3 \mathrm{~ms}\)
Step-by-step Solution
Detailed explanation
Rising half to peak \(\mathrm{t}=\mathrm{T} / 6\) \(\mathrm{t}=\frac{2 \pi}{6 \omega}=\frac{\pi}{3 \omega}=\frac{\pi}{300 \pi}=\frac{1}{300}=3.33 \mathrm{~ms}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- એક ઘડિયાળમાં \(75 \mathrm{~cm}\) અને \(60 \mathrm{~cm}\) લાંબા સેકન્ડ કાંટો અને મિનિટ કાંટો અનુક્રમે છે. \(30\) મિનિટના સમયગાળામાં સેકન્ડ કાંટાની અણી મિનિટ કાંટાની અણી કરતાં \(x\) જેટલું અંતર વધુ કાપશે. \(x\) નું મૂલ્ય મીટરમાં આશરે _______ છે. (\(\pi=3.14\) લો)JEE Mains 2024 Hard
- આપેલ આકૃતિ માટે \(Y\) અને \(A\) અને \(B\) માટેનું ટ્રુથ ટેબલ કયું થશે?
JEE Mains 2021 Medium - \(2.0\, m\) લાંબી દોરીનો છેડો \(240\, Hz\) આવૃતિથી કંપન કરતી વસ્તુ સાથે જોડેલો છે. દોરી તેના ત્રીજી આવૃતિ પર દોલનો કરે છે.તો તરંગની ઝડપ અને મૂળભૂત આવૃતિ કેટલી હશે?JEE Mains 2019 Easy
- આકૃતિમાં પોલો આઇસ્ક્રીમ કોન છે ,તેનું દળ \(M,\) ઉપરની ત્રિજ્યા \(R\) અને ઊંચાઈ \(H\) છે,તો આપેલી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક્માત્રા ......
JEE Mains 2020 Hard - બે મોટરકાર એકબીજા તરફ \(7.2\, km/hr\) ની ઝડપથી ગતિ કરે છે. તેઓ જ્યારે એકબીજાને જોઈને બંને \(676\,Hz\) આવૃત્તિવાળું હોર્ન વગાડે છે. બંને ડ્રાઈવરોને સંભળાતા સ્પંદની આવૃત્તિ ...... \(Hz\) છે. \([\) ધ્વનિની હવામાં વેગ \(340\, m/s\) છે.\(]\)JEE Mains 2021 Easy
- હાઇડ્રોજન પરમાણુની \((z\, = 1)\) પ્રથમ કક્ષામાં રહેલ ઇલેક્ટ્રોનનો પ્રવેગ કેટલો હશે?JEE Mains 2017 Hard
More PYQs from JEE Mains
- ધારો કે \(S\) એ એવા વિધેયોનો ગણ છે કે જે \(f:[0,1] \rightarrow \mathrm{R}\) એ \([0,1]\) પર સતત હોય અને \((0,1)\) વિકલનીય હોય તો દરેક \(f\) કે જે \(\mathrm{S}\) હોય તો કોઈક \(\mathrm{c} \in(0,1)\) જે \(f\) પર આધાર રાખે તેવો અસ્તિત્વ ધરાવે કે જેથીJEE Mains 2020 Hard
- એક રેડિયોએક્ટિવ પદાર્થની એક્ટિવિટીનું મૂલ્ય પ્રારંભિક મૂલ્યના \(\left(\frac{1}{8}\right)\) ગણી થતાં \(30\) વર્ષનો સમય લાગે છે. આ રેડિયોએક્ટિવ પદાર્થનો અર્ધઆયુષ્ય સમય કેટલા વર્ષનો હશે?JEE Mains 2021 Medium
- શ્રેણી \(\frac{1}{1-3 \cdot 1^2+1^4}+\) \(\frac{2}{1-3 \cdot 2^2+2^4}+\frac{3}{1-3 \cdot 3^2+3^4}+\ldots\) એ \(10\) પદો સુધીનો સરવાળો મેળવો.JEE Mains 2024 Hard
- \(A\) અને \(B\) કાર એકબીજાથી વિરુદ્ધ દિશામાં જમીનની સાપેક્ષે \(20\, ms^{-1}\) ની ઝડપે ગતિ કરે છે.\(A\) કારમાં રહેલ અવલોકનકાર \(B\) કારમાથી આવતા ધ્વનિની આવૃતિ \(2000\, Hz\) નોંધે છે. તો \(B\) માં રહેલ ધ્વનિના ઉદગમની પ્રાકૃતિક આવૃતિ કેટલી .... \(Hz\) હશે? ( હવામાં ધ્વનિની ઝડપ \(= 340\, ms^{-1}\))JEE Mains 2019 Hard
- એક યાદૃચ્છિક ચલ X કિંમતો 0, 1, 2, 3 ધારણ કરે છે, જેની સંભાવનાઓ અનુક્રમે \( \frac{2a+1}{30},\frac{8a-1}{30},\frac{4a+1}{30} \) અને b છે, જ્યાં \( a, b\in R \). ધારો કે μ અને σ અનુક્રમે X ના મધ્યક અને પ્રમાણિત વિચલન છે કે જેથી \( \sigma^{2}+\mu^{2}=2 \). તો \( \frac{a}{b} \) = ........... છે.JEE Mains 2026 Hard
- એક ઐાધોગિક ફર્મની હાલની ઉત્પાદન ક્ષમતા \( 2000 \) વસ્તુઓ છે.જો કામદારોની સંખ્યામાં થતાં વધારાને \(x\) વડે દર્શાવવામાં આવે તો ઉત્પાદન \(P\) નો \(x\) ની સાપેક્ષ બદલાવવાનો દર \(\frac{{dp}}{{dx}} = 100 - 12\sqrt x \) છે. જો ફર્મ દ્વારા કામદારોની સંખ્યામાં \(25 \) નો વધારો કરવામાં આવે તો નવી ઉત્પાદન ક્ષમતા શું થાય?JEE Mains 2013 Hard