JEE Mains · Physics · STD 11 - 2. motion in straight line
કણનો વેગ \(v = v _{0}+ gt + Ft ^{2}\) મુજબ આપવામાં આવે છે. તેનું સ્થાન \(t=0\) સમયે \(x=0\) હોય, તો \(t =1\) સમય પછી કણનું સ્થાનાંતર કેટલું હશે?
- A \(v_{0}+g+F\)
- B \(v_{0}+\frac{g}{2}+\frac{F}{3}\)
- C \(v_{0}+\frac{g}{2}+F\)
- D \(v_{0}+2 g+3 F\)
Answer & Solution
Correct Answer
(B) \(v_{0}+\frac{g}{2}+\frac{F}{3}\)
Step-by-step Solution
Detailed explanation
\(v = v _{0}+ g t + Ft ^{2}\) \(\frac{ ds }{ dt }= v _{0}+ gt + Ft ^{2}\) \(\int ds =\int_{0}^{1}\left( v _{0}+ gt + Ft ^{2}\right) dt\) \(s=\left[v_{0} t+\frac{g t^{2}}{2}+\frac{F t^{3}}{3}\right]_{0}^{1}\) \(s=v_{0}+\frac{g}{2}+\frac{F}{3}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- સ્ક્રુગેજની મદદથી તારનો વ્યાસ માપવાના એક પ્રયોગમાં નીચે મુજબના અવલોકનો મળે છે. \((A)\) એક પૂર્ણ પરિભ્રમણ માટે સ્ક્રુ મુખ્ય સ્કેલ ઉપર \(0.5\,mm\) ખસે છે. \((B)\) વર્તુળાકાર સ્કેલ પર કુલ \(50\) કાપા છે. \((C)\) મુખ્ય સ્કેલ પરનું અવલોકન \(2.5\,mm\) છે. \((D)\) વર્તુળાકાર સ્કેલ પરનો \(45\) મો કાપો પીચ-રેખા પર આવે છે. \((E)\) સાધનને \(0.03\,mm\) જેટલી ઋણ ત્રુટી છે. તો તારનો વ્યાસ \(............\;mm\) થશે.
JEE Mains 2022 Medium - અવકાશમાં બિંદુ \(P\) આગળ \(1\,\mu C\) વિદ્યુતભાર ધરાવતો કણ \(A\) છે \(P\) બિંદુથી \(1\,mm\) દૂર \(4\,\mu g\) દળ અને \(A\) જેટલો વિદ્યુતભાર ધરાવતો કણ \(B\) છે.જો \(B\) ને મુક્ત કરવામાં આવે તો \(P\) થી \(9\,mm\) તેનો અંતરે તેનો વેગ કેટલો થશે? [ \(\frac{1}{{4\pi {\varepsilon _0}}} = 9 \times {10^9}\,N{m^2}{C^{ - 2}}\) ]JEE Mains 2019 Hard
- અવમંદિત દોલનો કરતાં પદાર્થ \(x\left( t \right) = {e^{ - 0.1\,t}}\,\cos \left( {10\pi t + \varphi } \right)\) મુજબ સ્થાનાંતર કરે છે.તેનો કંપવિસ્તાર શરૂઆત કરતાં અડધો થવા માટે કેટલો .... \(s\) સમય લાગે?JEE Mains 2019 Medium
- જ્યારે હાઇડ્રોજન પરમાણુ \(n=2\) થી \(n=1\) પર જાય ત્યારે ફોટોનનું ઉત્સર્જન કરે છે, તેની રિકોઇલ (પ્રતિક્ષેપ) ઝડપ \(\frac{x}{5} \mathrm{~m} / \mathrm{s}\) છે, જ્યાં \(x=\) _______. (હાઇડ્રોજન પરમાણુનું દળ = \(1.6 \times 10^{-27} \mathrm{~kg}\) લો)JEE Mains 2024 Hard
- જો તાણમાં \(4\, \%\) નો વધારો કરવામાં આવે તો ખેંચાયેલી દોરમાં ઉત્પન્ન થતાં લંબગત તરંગોની ઝડપમાં ......... \(\%\) જેટલો પ્રતિશત વધારો થશે.JEE Mains 2021 Medium
- \(40\,^oC\) તાપમાને રહેલ એક \(1\, mm\)નો બ્રાસનો તાર છત પર લટકાવેલ છે. એક \(M\) દળને તારના છેડે લટકાવેલ છે.જયારે તારનું તાપમાન \(40\,^oC\) થી \(20\,^oC\) થાય ત્યારે તે પોતાની મૂળ લંબાઈ \(0.2\, m\) પ્રાપ્ત કરે છે.તો દળ \(M\) નું મૂલ્ય લગભગ ...... \(kg\) હશે? ( રેખીય પ્રસરણનો પ્રસરણણાંક અને બ્રાસનો યંગ મોડ્યુલસ અનુક્રમે \(10^{-5}/^oC\) અને \(10^{11}\, N/m^2\),; \(g = 10\, ms^{-2}\))JEE Mains 2019 Hard
More PYQs from JEE Mains
- સંકર સંખ્યા \(z=\frac{i-1}{\cos \frac{\pi}{3}+i \sin \frac{\pi}{3}}=...........\)JEE Mains 2023 Hard
- \(\operatorname{Lim}_{x \rightarrow 0} \frac{e-(1+2 x)^{\frac{1}{2 x}}}{x}\) = ...........JEE Mains 2024 Hard
- હાઈડ્રોજન વર્ણપટમમાં, \(\lambda\) એ લાયમન શ્રેણી માટેની પ્રથમ સંક્રાંતિ માટેની તરંગલંબાઈ છે. પાશ્ચન શ્રેણી માટેની બીજી સંક્રાંતિ માટેની તરંગલંબાઈ અને બામર શ્રેણી માટેની બીજી સંક્રાંતી માટેની તરંગલંબાઈ વચ્ચેનો તરંગલંબાઈનો તફાવત “\(a \lambda\)” છે. \(a\) નું મૂલ્ય \(..........\) થશે.JEE Mains 2022 Hard
- ધારો કે \(f(x) = \begin{cases} x^3 + 8 ; & x < 0 \\ x^2 - 4 ; & x \geq 0 \end{cases}\) અને \(g(x) = \begin{cases} (x-8)^{1/3} ; & x < 0 \\ (x+4)^{1/2} ; & x \geq 0 \end{cases}\).
તો બિંદુઓની સંખ્યા, જ્યાં વિધેય \(g \circ f\) અસતત છે, તે __________ છે.JEE Mains 2026 Hard - અહી \(Q\) અને \(R\) એ બે બિંદુઓ રેખા \(\frac{ x +1}{2}=\frac{ y +2}{3}=\frac{ z -1}{2}\) પર આવેલ છે કે જેથી તેનું બિંદુ \(P (4,2,7)\) થી અંતર \(\sqrt{26}\) થાય. તો ત્રિકોણ \(PQR\) ના ક્ષેત્રફળનો વર્ગ \(....\) થાય.JEE Mains 2022 Hard
- ઘટ્ટ માધ્યમનો પાતળા માધ્યમની સાપેક્ષે વક્રીભવનાંક \(n_{12}\) અને તેનો ક્રાંતિકકોણ \(\theta_C\) છે. જ્યારે પ્રકાશ ઘટ્ટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં ગતિ કરતો હોય ત્યારે તે સપાટી પાસે \(A\) ખૂણે આપત થાય છે, જેમાંથી થોડોક ભાગ પરાવર્તન પામે છે અને બીજો ભાગ વક્રીભવન પામે છે. પરાવર્તિતકિરણ અને વક્રીભૂતકિરણ વચ્ચેનો ખૂણો \(90^o\) હોય તો આપતકોણ \(A\) કેટલો હશે?JEE Mains 2017 Hard