ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 12 - 3. current electricity

એક સમાન ગરમ થતા \(36\, \Omega\) અવરોધ ધરાવતા તારને \(240\;V\) ના વિદ્યુતસ્થિતિમાનના તફાવત સાથે જોડેલ છે. પછી તારને અડધા ભાગમાં કાપવામાં આવે છે અને દરેક અડધા ભાગ પર \(240\; V\) નો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત લગાવવામાં આવે છે. પ્રથમ કિસ્સામાં થતાં પાવરના વ્યયનો બીજા  કિસ્સામાં થતાં કુલ પાવરના વ્યય સાથેનો ગુણોત્તર \(1: {x}\) છે. જ્યાં \(x\) કેટલો હશે?

  1. A \(4\)
  2. B \(40\)
  3. C \(0.4\)
  4. D \(400\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(A) \(4\)

Step-by-step Solution

Detailed explanation

First case \({P}_{1}=\frac{{V}^{2}}{{R}}=\frac{(240)^{2}}{36}\) Second case Resistance of each half \(=18 \,\Omega\) \({P}_{2}=\frac{(240)^{2}}{18}+\frac{(240)^{2}}{18}=\frac{(240)^{2}}{9}\) \(\frac{{P}_{1}}{{P}_{2}}=\frac{1}{4}\) \({x}=4.00\)
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app