enEnglishguગુજરાતી
JEE Mains · Physics · STD 12 - 9. Ray optics and optical instruments
સંયુક્ત માઇક્રોસ્કોપ માં ઓબ્જેક્ટિવ અને આઈપીસની કેન્દ્રલંબાઈ અનુક્રમે \(1\,cm\) અને \(5\,cm\) છે. તેમની વચ્ચેનું અંતર \(10\,cm\) છે વસ્તુ અને ઓબ્જેક્ટિવ વચ્ચેનું અંતર \(\frac{ n }{40}\, cm\) રાખવાથી આંખ પર તણાવ લઘુતમ થાય તો \(n=\).............
- A \(50\)
- B \(55\)
- C \(60\)
- D \(62\)
Answer & Solution
Correct Answer
(A) \(50\)
Step-by-step Solution
Detailed explanation
Final image at \(\infty\) \(\Rightarrow\) obj. for eye piece at \(5 cm\) \(\Rightarrow\) image for objective at \(5 cm\) \(\frac{1}{v}-\frac{1}{u}=\frac{1}{f}\) \(\frac{1}{5}+\frac{1}{x}=1\) \(\frac{1}{x}=1-\frac{1}{5}=\frac{4}{5} \Rightarrow x=\frac{5}{4}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- એક \(500\; g\) દળનો ગોળો સમક્ષિતિજ સમતલમાં સરક્યાં વગર ગબડે છે.તેનું કેન્દ્ર \(5.00\; \mathrm{cm} / \mathrm{s}\) ની ઝડપથી ગતિ કરતું હોય તો તેની ગતિઉર્જા કેટલી હશે?JEE Mains 2020 Medium
- ચોક્કસ દબાણ \(P\) ને \(1\) લીટર પાણી અને \(2\) લીટર પ્રવાહી પર અલગથી લાગુ પાડવામાં આવે છે. પાણી સંકોચાઈને \(0.01 \%\) થાય છે, જ્યારે પ્રવાહી સંકોચાઈને \(0.03 \%\) થાય છે. પાણીનો અને પ્રવાહીનો બલ્ક મોડ્યુલસ ગુણોત્તર \(\frac{3}{x}\) છે. \(x\) ની કિંમત કેટલી હશે?JEE Mains 2023 Medium
- \(2.0 \mathrm{~cm}\) તરંગલંબાઈના માઇક્રોવેવ \(4.0 \mathrm{~cm}\) પહોળાઈની એક સ્લિટ પર લંબરૂપે આપાત થાય છે. જે સ્લિટથી \(1.5 \mathrm{~m}\) દૂર રાખેલ પડદા પર મળતી વિવર્તન ભાતની મધ્યસ્થ મહત્તમની કોણીય પહોળાઈ _______ હશે.JEE Mains 2024 Hard
- \(14\,mm\) વ્યાસ ધરાવતા ધાતુના તાર દ્વારા દઢ આધારથી દળ \(m\) ના ધાતુના બ્લોકને લટકાવેલ છે. સંતુલન સ્થિતિમાં તારમાં ઉત્પન્ન થતો તણાવ પ્રતિબળ \(7 \times 10^5\,Nm ^{-2}\) છે. દળ \(m\) નું મૂલ્ય .......... \(kg\) છે. (\(g =9.8\,ms ^{-2}\) and \(\left.\pi=\frac{22}{7}\right.\) લો.)JEE Mains 2023 Medium
- આકૃત્તિમાં દર્શાવ્યા પ્રમાણે \(12\, cm\) ની બાજુ ધરાવતાં એક ચોરસની શિરોલંબ ઉપર \(6\, cm\) અંતરે \(+\,12 \,\mu C\) નાં એક બિંદુવર વીજભાર રહેલ છે. ચોરસમાંથી પસાર થતાં વિદ્યુતફ્લકસનું મૂલ્ય ....... \(\times 10^{3} \,Nm ^{2} / C\) થશે.
JEE Mains 2021 Medium - \(S_1\) અને \(S_2\) બે ધ્વનિ ઉદગમો સમાન આવૃતિ \(660\, Hz\) ઉત્પન્ન કરે છે.સાંભળનાર \(S_1\) ઉદગમથી \(S_2\) ઉદગમ તરફ \(u\, m/s\) જેટલા અચળ વેગથી ગતિ કરે છે અને તેને \(10\) સ્પંદ સંભળાય છે.હવામાં ધ્વનિની ઝડપ \(330\, m/s\) હોય તો \(u\) કેટલો ... \(m/s\) હશે?JEE Mains 2019 Medium
More PYQs from JEE Mains
- કોઈ બિંદુ \(P\) ની પૃથ્વીની સપાટીથી ઉંંચાઈ પૃથ્વીના વ્યાસ જેટલી છે. જો પૃથ્વીની સપાટી ઉપર ગુરુત્વપ્રેવગનું મૂલ્ય \(g\) હોય તો બિંદુ \(P\) આગળ ગુરુત્વપ્રવેગનું મૂલ્ય કેટલું હશે?JEE Mains 2022 Medium
- પ્રવાહ ધારિત વર્તુળાકાર ગાળાનાં કેન્દ્ર આગળ યુંબકીય ક્ષેત્ર \(B _1\) છે. આપેલ ગાળાના કેન્દ્રથી તેની ત્રિજ્યા કરતા \(\sqrt{3}\) ગણા અંતરે તેની અક્ષ ઉપર ચુંબકીય ક્ષેત્રની \(B _2\) છે. \(B _1\) અને \(B _2\) ગુણોત્તર \(B _1 / B _2................\) થશે.JEE Mains 2022 Medium
- \(9.0 \times 10^{-4} \;{kg} / {m}\) રેખીય ઘનતા ધરાવતા તારને બે દઢ આધાર સાથે \(900\; {N}\) તણાવબળ રહે તેમ બાંધેલ છે. તેની અનુનદીત આવૃતિ \(500\;{Hz}\) છે. સમાન તારની તેની પછીની અનુનદીત આવૃતિ \(550\; {Hz}\) છે. તારની લંબાઈ \(({m}\) માં) કેટલી હશે?JEE Mains 2021 Hard
- સમાન શરૂઆતના વેગથી સમક્ષિતિજ સાથે \(42^{\circ}\) અને \(48^{\circ}\) ના ખૂણે બે પદાર્થોને પ્રક્ષિપ્ત કરતાં તેની અવધિ અને ઊંચાઈ અનુક્રમે \({R}_{1}, {R}_{2}\) અને \({H}_{1}\), \({H}_{2}\) છે. તેના માટે સાચો વિકલ્પ કયો છે.JEE Mains 2021 Medium
- જો કોઇક ટાવરના તળિયા તરફ જઇ રહેલી કોઇ એક રેખા પરના ત્રણ સમરેખ બિંદુઓ \(A,B \) અને \(C\) ના ટાવરની ટોચ સાથેના ઉત્સેધકોણના માપ અનુક્રમે \(30^o ,45^o ,\) અને \(60^o \) હોય, તો ગુણોતર \(AB:BC\) =_______હોય.JEE Mains 2015 Hard
- \(M\) દળ અને \(q\) વિજભાર \(k\) દળ ધરાવતી સ્પ્રિંગ સાથે જોડાયેલ છે. \(x = 0\) ને સમતોલન સ્થાન રાખીને તે \(x-\)દિશામાં \(A\) કંપવિસ્તારથી દોલનો કરે છે,\(x-\)દિશામાં \(E\) જેટલું વિદ્યુતક્ષેત્ર પ્રવર્તે છે. તો નીચેનામાંથી કયું વિધાન સાચું પડે?JEE Mains 2018 Hard