JEE Mains · Physics · STD 12 - 13. Nuclei
શુદ્ધ કાલ્પનિક વિખંડન પ્રક્રિયામાં \({ }_{92} \mathrm{X}^{236} \rightarrow{ }_{56} \mathrm{Y}^{141}+{ }_{36} \mathrm{Z}^{92}+3 \mathrm{R}\) ઉત્સર્જિત કણો \((R)\) ની ઓળખ _______ છે.
- A પ્રોટોન
- B ઇલેક્ટ્રોન
- C ન્યુટ્રોન
- D \(\gamma\)-વિકિરણો
Answer & Solution
Correct Answer
(C) ન્યુટ્રોન
Step-by-step Solution
Detailed explanation
ડાબી બાજુએ \(\mathrm{Z} =92\) જમણી બાજુએ \(\mathrm{Z} =56+36=92\) ડાબી બાજુએ \(\mathrm{~A} =236\) જમણી બાજુએ \(\mathrm{~A} =141+92=233\) આમ \(3\) ન્યુટ્રોન મુક્ત થાય છે.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- નીચે બે વિધાનો આપેલ છે : વિધાન \(I :\) સેકન્ડ લોલકનો આવર્તકાળ \(1\) સેકન્ડ છે. વિધાન \(II :\) બે ચરમ (અંતિમ) સ્થાનો વચ્ચે ગતિ કરવા માટે બરાબર \(1\) સેકન્ડની જરૂર પડે છે. આ બંને વિધાનોને ધ્યાનમાં લેતા નીચે આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો:JEE Mains 2021 Medium
- એક રમતવીર \(r\) ત્રિજ્યાવાળા વર્તુળાકાર પથ પર દોડે છે જેથી તે \(A B A B\) પથ પસાર કરે છે. તો કાપેલું અંતર અને સ્થાનાંતર, અનુક્રમે, કયા છે?
JEE Mains 2025 Medium - એક થર્મોડાયનેમિક તંત્ર ચક્રિય પ્રક્રિયા કરે છે. પ્રક્રિયામાં થતું કુલ કાર્ય \(...............\,J\) છે.
JEE Mains 2023 Easy - સરળ આવર્ત ગતિ કરતા કણનો વેગ સ્થાનાંતર \((x)\) સાથે \(4 v^2=50-x^2\) અનુસાર બદલાય છે. દોલનોનો આવર્તકાળ \(\frac{x}{7}\) છે. તો \(x\) નું મૂલ્ય \(............\) છે.JEE Mains 2023 Medium
- આપેલ પરિપથમાં છેડાઓ \(A\) અને \(B\) ની વચ્યેની પરિણામી અવરોધ \(...........\,\Omega\) છે.
JEE Mains 2023 Medium - \(r=4.0 \,mm\) ત્રિજ્યાના એક નળાકારીય તારમાં પ્રવાહ ધનતા \(1.0 \times 10^{6} \,A / m ^{2}\) છે અને તે તારના આડછેદ પર નિયમિત છે. તારના બહારના ભાગમાં ત્રિજ્યાવર્તી અંતરો \(\frac{r}{2}\) અને \(r\) ની વચ્ચે પ્રવાહ \(x \pi\) \(A\) છે. \(x\) નું મૂલ્ચ ......... હશે.JEE Mains 2022 Hard
More PYQs from JEE Mains
- મુક્ત અવકાશમાં એક બિંદુ પાસસે સૂર્યપ્રકાશની તીવ્રતા \(0.092\, {Wm}^{-2}\) જોવા મળે છે. આ બિંદુ પાસે ચુંબકીયક્ષેત્રનું મહત્તમ મૂલ્ય કેટલું હશે?\(\left(\sigma_{0}=8.85 \times 10^{-12}\, {C}^{2} \,{N}^{-1} \,{m}^{-2}\right.\) )JEE Mains 2021 Medium
- ધારો કે એક વર્તુળ \(C\) બિંદુઓ \((4,2)\) અને \((0,2)\) માંથી પસાર થાય છે, અને તેનું કેન્દ્ર \(3 x+2 y+2=0\) પર આવેલું છે. તો વર્તુળ \(C\) ની જીવાની લંબાઈ, જેનું મધ્યબિંદુ \((1,2)\) છે, તે __________ છે.JEE Mains 2025 Medium
- એક સમતલ વિધુતચુંબકીય તરંગ મુક્ત અવકાશમાં \(c=3 \times 10^8 m / s\) વેગથી ગતિ કરે છે અને તેનું વિદ્યુતક્ષેત્ર \(\vec{E}=54 \sin (k z-\omega t) \hat{j} V / m\) વડે રજૂ કરવામાં આવે છે, જ્યાં \(\hat{j}\) એ \(y\)-અક્ષ પરનો એકમ સદિશ છે. તરંગના ચુંબકીયક્ષેત્રનો સદિશ \(\vec{B}=\) _________ છે.JEE Mains 2026 Hard
- ચોરસના ચાર બિંદુ પર ચાર કણ \(A, B, C\) અને \(D\) જેના દળ \(m_A=m, m_B=2m, m_C=3m\) અને \(m_D=4m\) મૂકેલા છે.આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણેની સમાન મૂલ્યના પ્રવેગથી ગતિ કરે તો તેના દ્રવ્યમાન કેન્દ્રનો પ્રવેગ કેટલો થાય?
JEE Mains 2019 Hard - ધારો કે \(c , k \in R\) ને પ્રત્યેક \(x, y \in R\) માટે \(f(x)=( c +1) x^{2}+\left(1- c ^{2}\right) x+2 k\) અને \(f(x+y)=f(x)+f(y)-x y\) હોય,તો \(|2(f(1)+f(2)+f(3)+\ldots \ldots . .+f(20))|\)નું મૂલ્ય \(\dots\dots\) છે.JEE Mains 2022 Hard
- ત્રિકોણ \(ABC\) માટે,ધારોકે, \(\overline{A B}=-2 \hat{i}+\hat{j}+3 \hat{k}\) \(\overline{C B}=\alpha \hat{i}+\beta \hat{j}+\gamma \hat{k}\) \(\overline{C A}=4 \hat{i}+3 \hat{j}+\delta \hat{k}\) જો \(\delta > 0\) અને ત્રિકોણ \(ABC\) નું ક્ષેત્રફળ \(5 \sqrt{6}\) હોય, તો \(\overrightarrow{C B} \cdot \overrightarrow{C A}=......\)JEE Mains 2023 Hard