enEnglishguગુજરાતી
JEE Mains · Physics · STD 11 - 13. oscillations
\(1\, s\) આવર્તકાળ ધરાવતું લોલક આવામંદનને કારણે ઉર્જા ગુમાવે છે.એક સમયે તેની ઉર્જા \(45\, J\) છે જો \(15 \) દોલનો પછી તેની ઉર્જા \(15\, J\) થતી હોય તો અવમંદનનો અચળાંક (damping constant\(=\frac bm\)) (\(s^{-1}\) માં) કેટલો થાય?
- A \(\frac{1}{2}\)
- B \(\frac{1}{{30}}\ln \,3\)
- C \(2\)
- D \(\frac{1}{{15}}\ln \,3\)
Answer & Solution
Correct Answer
(D) \(\frac{1}{{15}}\ln \,3\)
Step-by-step Solution
Detailed explanation
As we know, \(E=E_{0} e^{-\frac{b t}{m}}\) \(15=45 e^{-\frac{b 15}{m}}\) [As no. of oscillations \(=15 \text { so } t=15 \mathrm{sec}]\) \(\frac{1}{3}=e^{-\frac{b 15}{m}}\) Taking log on both sides \(\frac{b}{m}=\frac{1}{15} \ell \mathrm{n} 3\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- પ્રોટોનને પ્રવેગિત કરવા માટે સાઈક્લોટ્રોનનો ઉપયોગ કરવામાં આવે છે. જે કાર્યરત ચુંબકીય ક્ષેત્ર \(1.0\,T\) હોય અને સાઈક્રલોટ્રોનના '\(dees\)' ની ત્રિજ્યા \(60\,cm\) હોય તો પ્રવેગિત પ્રોટોનની ગતિ ઊર્જા \(.....\) ( \(MeV\) માં) હશે. [\(m _{p}=1.6 \times 10^{-27} kg , e =1.6 \times 10^{-19} C\) નો ઉપયોગ કરવો.]JEE Mains 2022 Medium
- \(15\) kW પર કાર્યરત પ્રકાશનો એકવર્ણીય સ્ત્રોત \(2.5\times 10^{22}\) ફોટોન/s ઉત્સર્જિત કરે છે. ઉત્સર્જિત વિદ્યુતચુંબકીય વિકિરણ વિદ્યુતચુંબકીય વર્ણપટના કયા વિસ્તારમાં સંબંધિત છે તે શોધો ________. (લો: \(h=6.6\times 10^{-34}\) J·s અને \(c=3\times 10^8\) m/s).JEE Mains 2026 Medium
- જો બે અણું વચ્ચેની સ્થિતિઉર્જાને \(U =\frac{-A }{ r ^{6}}+\frac{ B }{ r ^{12}},\) વડે આપવામાં આવે તો સંતુલન સમયે બે અણું વચ્ચેનું અંતર અને સ્થિતિઉર્જા કેટલી હશે?JEE Mains 2020 Hard
- વિજભારના વિતરણ માટે વિદ્યુતસ્થિતિમાન(\(volt\) માં) \(V(z)\, = \,30 - 5{z^2}for\,\left| z \right| \le 1\,m\) \(V(z)\, = \,35 - 10\,\left| z \right|for\,\left| z \right| \ge 1\,m\) મુજબ આપવામાં આવે છે જ્યાં \(V(z)\) એ \(x\) અને \(y\) પર આધારિત નથી. અમુક સપાટીમાં પથરાયેલ એકમ કદદીઠ અચળ વિજભાર \(\rho _0\)(\(\varepsilon _0\) ના એકમમાં) માટે વિદ્યુતસ્થિતિમાન આપેલ છે. તો નીચેનામાંથી કયું વિધાન સાચું પડશે?JEE Mains 2016 Hard
- \(0.07\,N / m\) જેટલું પૃષ્ઠતાણ અને \(1\,mm\) ની સમાન ત્રિજ્યા ધરાવતા \(1000\) પાણીનાં બુંદ ભેગા મળીને એેક મોટું બુંદ બનાવ છે. આ પ્રક્રિયામાં,મુક્ત થતી પૃષ્ઠ ઊર્જા \(.............\) થશે.\(\left(\pi=\frac{22}{7}\right.\) લો. \()\)JEE Mains 2023 Medium
- \(L-C-R\) પરિપથમાં \(C = 10^{-11}\,Farad.\) \(L = 10^{-5}\,Henry\) અને \(R =100\,Ohm\) છે જ્યારે આ પરિપથને અચળ \(E\) વૉલ્ટેજ ધરાવતા \(D.C.\) સ્ત્રોત સાથે જોડવામાં આવે તો કેપેસીટર \(10^{-9}\,C\) જેટલો વિજભાર પ્રાપ્ત કરે છે. આ \(D.C.\) સ્ત્રોતને \(sin\) વિધેય પર આધારિત વૉલ્ટેજ સ્ત્રોત સાથે જોડવામાં આવે છે જેનો મહત્તમ વૉલ્ટેજ \(E_0\) એ \(D.C.\) સ્ત્રોતના અચળ વૉલ્ટેજ \(E\) જેટલો છે. અનુનાદ સમયે કેપેસીટર દ્વારા પ્રાપ્ત થતાં મહત્તમ વિજભારનું મૂલ્ય કેટલું હશે?JEE Mains 2013 Hard
More PYQs from JEE Mains
- વર્ગમાં રહેલા \(5\) વિદ્યાર્થીઓની સરેરાશ ઊંચાઇ \(150\, cm\) અને વિચરણ \(18\, cm^2\) છે એક વિદ્યાર્થી કે જેની ઊંચાઇ \(156\, cm\) છે તે તેમાં ભળે છે તો આ છ વિદ્યાર્થીઓની ઊંચાઈનો વિચરણ મેળવો .JEE Mains 2019 Hard
- એક પ્રયોગમાં બે સ્પ્રિંગ અચળાંકના મૂલ્યો \(k _1=(10 \pm 0.2) N / m\)
અને \(k _2=(20 \pm 0.3) N / m\) માપવામાં આવ્યા હતા. જો આ સ્પ્રિંગ્સને સમાંતર જોડવામાં આવે, તો સમતુલ્ય સ્પ્રિંગ અચળાંકમાં પ્રતિશત ત્રુટિ છે :JEE Mains 2026 Easy - \(1, 1, 2, 2, 2, 3, 4, 4\) બધાજ અંકોનો ઉપયોગ કરી આઠ અંકોની કેટલી બનાવી શક્ય કે જેમાં અયુગ્મ અંકો અયુગ્મ સ્થાને ન આવે .JEE Mains 2014 Hard
- ધારોકે \(X =\{x \in N : 1 \leq x \leq 19\}\) અને કોઈક \(a, b \in R\) માટે Y \(=\{a x+b: x \in X \}\). જો Y ના ઘટકોના મધ્યક અને વિચરણ અનુક્રમે 30 અને 750 હોય, તો b ની તમામ શક્ય કિંમતોનો સરવાળો ___ છે.JEE Mains 2026 Medium
- ઓરડાના તાપમાને \(\left(27^{\circ} \mathrm{C}\right)\) ગરમ કરતા ઘટકનો અવરોધ \(50 \Omega\) છે. દ્રવ્યનો તાપમાન ગુણાંક \(2.4 \times 10^{-4}{ }^{\circ} \mathrm{C}^{1}\) છે. જો અવરોધ \(62 \Omega\) માલૂમ પડે તો ગરમ કરતા ઘટકનું તાપમાન _______ \({ }^{\circ} \mathrm{C}\) છે.JEE Mains 2024 Hard
- ધારો કે \(f: \mathbb{R} \rightarrow \mathbb{R}\) એક સતત વિધેય છે જે \(f(0)=1\) ને સંતોષે છે અને બધા જ \(\mathrm{x} \in \mathbb{R}\) માટે \(f(2 \mathrm{x})-f(\mathrm{x})=\mathrm{x}\) છે. જો \(\lim _{n \rightarrow \infty}\left\{f(x)-f\left(\frac{x}{2^n}\right)\right\}=G(x)\) હોય, તો \(\sum_{r=1}^{10} G\left(r^2\right)\) = __________JEE Mains 2025 Hard