ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 12 - 2. Electric potential and capacitance

નીચે દર્શાવેલ આકૃતિ મુજબ પ્રારંભમાં બંને કળ ખુલ્લી રાખેલ છે.હવે કળ \(S1\) ને બંઘ કરવામાં આવે છે.પણ \(S2\) ઓપન છે.( અત્રે કેપેસિટર પર \(q\) ચાર્જ છે.\(\tau \) \(=RC\) કેપેસિટિવ અચળાંક છે.) નીચેના વિકલ્પો પૈકી કયું વિધાન સત્ય છે.?

  1. A \(t= \)\(\frac{\tau }{2}\) સમયે,\(q=CV\) \((1-e^{-1})\)
  2. B બેટરી દ્રારા થતું કાર્ય એ અવરોઘમાં વ્યય થતી ઊર્જાના અડઘા બરાબર છે.
  3. C \(t=\)\(\;\tau \) સમયે,\(q= \) \(\frac{{{\rm{CV}}}}{2}\)
  4. D \(t=\) \(2\tau \) સમયે,\(q=CV \) \((1-e^{-2})\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(D) \(t=\) \(2\tau \) સમયે,\(q=CV \) \((1-e^{-2})\)

Step-by-step Solution

Detailed explanation

Charge on he capacitor at any time \(t\) is given by \(q=C V\left(1-e^{t / \tau}\right)\) at \(t=2 \tau\) \(q=C V\left(1-e^{-2}\right)\)
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app