ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 11 - 2. motion in straight line

લાકડાની અંદર \(4\,cm\) ઘૂસ્યા બાદ બુલેટ (ગોળી) નો વેગ એક તૃત્યાંશ જેટલો થાય છે. જો એવું ધારવામાં આવે કે બુલેટ તેની ગતિ દરમ્યાન લાકડામાં અવરોધ અનુભવે છે. જયારે બુલેટ લાકડમાં અટકી જાય ત્યારે તે લાકડામાં \((4+x)\) અંતરે હોય છે. તો \(x\) નું મૂલ્ય કેટલું થશે?

  1. A \(2\)
  2. B \(1\)
  3. C \(0.5\)
  4. D \(1.5\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(C) \(0.5\)

Step-by-step Solution

Detailed explanation

\(\left(\frac{ V }{3}\right)^{2} = V ^{2}-2 a (4) \Rightarrow a =\frac{8 V ^{2}}{9(8)}=\frac{ V ^{2}}{9}\) \(0= V ^{2}-2 a (4+ x )\) \(V ^{2} =2\left(\frac{ V ^{2}}{9}\right)(4+ x )\) \(4.5 =4+ x\) \(x =0.5\)
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app