JEE Mains · Physics · STD 11 - 7. gravitation
એક \(90 \mathrm{~kg}\) ની વસ્તુને પૃથ્વીની સપાટીથી \(2R\) અંતરે મૂકવામાં આવે છે કે જે _______ જેટલું ગુરુત્વાકર્ષી બળ અનુભવશે. (\(R\)= પૃથ્વીની ત્રિજ્યા \(\left.\mathrm{g}=10 \mathrm{~ms}^{-2}\right)\)
- A \(300 \mathrm{~N}\)
- B \(225 \mathrm{~N}\)
- C \(120 \mathrm{~N}\)
- D \(100 \mathrm{~N}\)
Answer & Solution
Correct Answer
(D) \(100 \mathrm{~N}\)
Step-by-step Solution
Detailed explanation
Value of \(g=g_5\left(1+\frac{h}{R}\right)^{-2}\) \(=\mathrm{g}_5(1+2)^{-2}=\frac{\mathrm{g}_5}{9}\) Here \(\mathrm{g_5}\) gravitational acceleration at surface \(\text { Force }=m g=90 \times \frac{g_5}{9}=100 \mathrm{~N}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- \(50\; {cm}\) અને \(100 \;{cm}\) અનુક્રમે અંદરની અને બહારની ત્રિજ્યા ધરાવતા સ્ટીલના બનેલા ચાર સ્તંભ \(50 \times 10^{3} {kg}\) દળને સપોર્ટ કરે છે. બધા પર સમાન દળનું વિતરણ ધરવામાં આવે તો દરેક નળાકારની તણાવ વિકૃતિની ગણતરી કરો. [\(\left.{Y}=2.0 \times 10^{11} \;{Pa}, {g}=9.8\; {m} / {s}^{2}\right]\)JEE Mains 2021 Medium
- પ્રકાશિક માધ્યમોની એક જોડ માટે ક્રાંતિકોણ \(45^{\circ}\) છે. પ્રથમ અને દ્વિતીય માધ્યમોના વક્રીભવનાંકનો ગુણોત્તર _______ છે.JEE Mains 2024 Hard
- \(7.0 \times 10^{-3}\,kg\,m ^{-1}\) દળ પ્રતિ લંબાઈ દીઠ સ્ટીલનો તાર \(70\,N\) ના તણાવ હેઠળ છે. તારમાં લંબગત તરંગોની ઝડપ \(.........m/s\) હશે.JEE Mains 2023 Easy
- આપેલા ડીજીટલ પરિપથની તાર્કિક પ્રક્રિયા આધારીત સમતૂલ્ય \(........\) છે.
JEE Mains 2023 Medium - એક પદાર્થ \(6\) મિનિટમાં \(60^{\circ} C\) થી \(40^{\circ} C\) સુધી ઠંડો પડે છે. જો પરિસરનું તાપમાન \(10^{\circ} C\) હોય, તો પછીની \(6\) મિનિટ પછી તેનું તાપમાન \(.........{ }^{\circ} C\) થશે.JEE Mains 2023 Medium
- એક વિદ્યાર્થી વર્તુળાકાર આડછેદવાળી પેન્સિલનો વ્યાસ વર્નિયર કેલિવર્સ વડે માપી ચાર અવલોકન \(5.50\, mm , 5.55\, mm,\)\( 5.45\, mm ; 5.65\, mm\) નોધે છે. આ ચાર અવલોકનનું સરેરાશ \(5.5375\, mm\) અને આંકડાનું વિચલન \(0.07395\, mm\) છે. પેન્સિલનો સરેરાશ વ્યાસ કેટલો નોધવો જોઈએ?JEE Mains 2020 Medium
More PYQs from JEE Mains
- જો \(\mathop {\lim }\limits_{x \to 1} \frac{{{x^2}\,\, - \,ax\, + \,b}}{{x\, - \,1}}\,\, = \,3,\) થાય તો \(a + b\) =JEE Mains 2019 Hard
- એક પ્રયોગમાં બે સ્પ્રિંગ અચળાંકના મૂલ્યો \(k _1=(10 \pm 0.2) N / m\)
અને \(k _2=(20 \pm 0.3) N / m\) માપવામાં આવ્યા હતા. જો આ સ્પ્રિંગ્સને સમાંતર જોડવામાં આવે, તો સમતુલ્ય સ્પ્રિંગ અચળાંકમાં પ્રતિશત ત્રુટિ છે :JEE Mains 2026 Easy - જો સમીકરણ સંહતિ
\(x + 5y + 6z = 4\),
\(2x + 3y + 4z = 7\),
\(x + 6y + az = b\)
ને અનંત ઉકેલો હોય, તો બિંદુ \((a, b)\) કઈ રેખા પર આવેલું છે?JEE Mains 2026 Medium - બંને સપાટીની વક્રતાત્રિજ્યા \(R\) ધરાવતા બહિગોળ લેન્સનો પાવર \(p\) છે તો સમાન દ્રવ્યમાંથી બનાવેલ સમતલ બહિગોળ લેન્સ નો પાવર \(1.5P\) હોય તો તેની વક્રતાત્રિજ્યા ........\(R\)JEE Mains 2020 Medium
- \(31\) દિવસના એક મહિનામાંથી, યાદૃચ્છિક રીતે \(3\) ભિન્ન તારીખો પસંદ કરવામાં આવે છે. જો આ તારીખો વધતી સમાંતર શ્રેણી (A.P.) માં હોય તેની સંભાવના \(\dfrac{a}{b}\) જેટલી હોય, જ્યાં \(a,b \in \mathbb{N}\) અને \(\gcd(a,b)=1\), તો \(a+b\) બરાબર ______ છે.JEE Mains 2026 Hard
- ધારો કે \(m, n \in N\) અને ગુ.સા.અ. \(\operatorname{gcd}(2, n)=1\). જો \(30\left(\begin{array}{l}30 \\ 0\end{array}\right)+29\left(\begin{array}{l}30 \\ 1\end{array}\right)+\ldots+2\left(\begin{array}{l}30 \\ 28\end{array}\right)+1\left(\begin{array}{l}30 \\ 29\end{array}\right)= n .2^{ m }\) તો \(n + m=.......\) (અહીં \(\left.\left(\begin{array}{l} n \\ k \end{array}\right)={ }^{ n } C _{ k }\right)\)JEE Mains 2021 Hard