JEE Mains · Physics · STD 12 - 4. Moving charges and magnetism
એક ગૅલ્વેનોમીટર કે જેના ગૂંચળાનો અવરોધ \(30 \Omega\) છે તેને પૂર્ણ-સ્કેલ વિવર્તન માટે 20 mA પ્રવાહની જરૂર પડે છે. જો આ ગૅલ્વેનોમીટરનો ઉપયોગ કરીને 3 A મહત્તમ પ્રવાહ માપવાનો હોય, તો ગૅલ્વેનોમીટર સાથે જોડવાના શંટનો અવરોધ \(\frac{30}{X} \Omega\) હોવો જોઈએ, જ્યાં \(X\) ________ છે.
- A 596
- B 149
- C 298
- D 447
Answer & Solution
Correct Answer
(B) 149
Step-by-step Solution
Detailed explanation
\(\begin{aligned} & \left(I-I_g\right) R=I_g G \\ & (3-0.02) \times R=0.02 \times G \Rightarrow R=\frac{30}{149} \\ & \Rightarrow 149=\text { Required } X\end{aligned}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- \(1000\) આંટા\(/m\) ધરાવતા લાંબા સોલેનોઇડના દ્રવ્યની સાપેક્ષ પરમીએબીલીટી \(500\) અને કદ \(10^{3}\, {cm}^{3}\) છે. જો તેનું કદ સમાન રાખીને તેને સાપેક્ષ પરમીએબીલીટી \(750\) વાળા દ્રવ્યથી બદલી તેમાંથી સમાન પ્રવાહ \(0.75\, {A}\) દાખલ કરવામાં આવે, તો કોરની ચુંબકીય મોમેન્ટમાં થતો આંશિક ફેરફાર \(\left(\frac{{x}}{499}\right)\) છે. તો \({x}\) નું મૂલ્ય કેટલું હશે?JEE Mains 2021 Hard
- રાતો પ્રકાશ, વાદળી પ્રકાશ કરતાં જુદો પડે છે કારણ કે તેઓનેJEE Mains 2021 Medium
- સમોષ્મિ પ્રક્રિયા દરમિયાન આદર્શ વાયુનું કદ બમણું થાય છે. બે વાયુના અણું વચ્ચેનો સરેરાશ અથડામણ સમય \(\tau_{1}\) થી \(\tau_{2}\) થાય છે. જો \(\frac{C_{p}}{C_{v}}=\gamma\) હોય તો આ વાયુ માટે \(\frac{\tau_{2}}{\tau_{1}}\) કેટલો થશે?JEE Mains 2020 Hard
- ટ્રાન્ઝિસ્ટરને સ્વીચ (કળ) તરીક વાપરવા માટે તેને .............. જ કાર્યરત કરવું પડશે.JEE Mains 2022 Medium
- આકૃતિમાં દર્શાવ્યા મુજબ, \(200\,g\) દળ ધરાવતી બુલેટ (ગોળી)ને \(90\,J\) જેટલી પ્રારંભિક ગતિઉર્જા સાથે એક લાંબા સ્નાનાગારમાં ફાયર(છોડવામાં) આવે છે. જો તેની ગતિઉર્જા \(1\,s\) માં ધટીને \(40\,J\) થાય, તો બુલેટ સંપૂર્ણ રીતે વિરામ સ્થિતમાં આવે તે માટે ગોળી એ સ્નાનાગારમાં કાપવું પડતું લધુત્તમ અંતર \(.......\,m\) હશે.
JEE Mains 2022 Hard - \(m\) દળનો એક પદાર્થ સ્થિર સ્થિતિમાથી \(v = a\sqrt s\) મુજબ બદલાતા વેગથી \(x-\) અક્ષની દિશામાં ગતિ શરૂ કરે છે. જ્યાં \(a\) એ અચળાંક છે અને \(s\) એ પદાર્થ દ્વારા કાપેલ અંતર છે. ગતિ શરૂ થયા ના પછીની પ્રથમ એક સેકન્ડમાં પદાર્થ પર તમામ બળો દ્વારા થયેલ કુલ કાર્ય કેટલું હશે?JEE Mains 2018 Hard
More PYQs from JEE Mains
- અવરોધ પર \(220\, V , 50\, Hz\)નો \(AC\) ઉદગમ લગાવેલ છે,પ્રવાહને મહતમ મૂલ્યથી \(rms\) મૂલ્ય થતાં લાગતો સમય શોધો.JEE Mains 2021 Medium
- સમાંતરબાજુ ચતુષ્કોણ PQRS ની બે પાસપાસેની બાજુઓ \(\vec{PQ} = \hat{j} + \hat{k}\) અને \(\vec{PS} = \hat{i} - \hat{j}\) વડે અપાયેલી છે. જો બાજુ PS ને સમાંતરબાજુ ચતુષ્કોણના સમતલમાં બિંદુ P ની આસપાસ લઘુકોણ \(\alpha\) વડે એવી રીતે ફેરવવામાં આવે કે તે બાજુ PQ ને લંબ બને, તો \(\sin^2\left(\dfrac{5\alpha}{2}\right) - \sin^2\left(\dfrac{\alpha}{2}\right)\) બરાબર છે:JEE Mains 2026 Hard
- \(2a\) બાજુવાળા અને \(I\) પ્રવાહધારીત વર્તુળાકાર ગુંચળાને તેનું કેન્દ્ર ઉગમબિંદુ પર રહે તેમ મૂકવામાં આવે છે. સમાન પ્રવાહ \(I\) વહન કરતા લાંબા તારને \(z-\)અક્ષની સમાંતર અને બિંદુ \((0, b , 0),( b > > a )\) માંથી પસાર થાય તેમ મુકેલ છે. \(z-\) અક્ષની દિશામાં ગુંચળા પર લાગતાં ટોર્કનું મૂલ્ય કેટલું હશે?JEE Mains 2020 Hard
- ધારોકે \(f\) એ પ્રત્યેક \(f(x+y)=f(x)+f(y)\) માટે \(x, y \in N\) અને \(f(1)=\frac{1}{5}\) નું સમાધાન કરતુ વિધેય છે. જો \(\sum \limits_{n=1}^m \frac{f(n)}{n(n+1)(n+2)}=\frac{1}{12}\) હોય, તો \(m=..........\)JEE Mains 2023 Hard
- \(\frac{{2 + 3isin\;\theta }}{{1 - 2i\sin \theta }}\) એ \(\theta \) ની કઇ કિંમત માટે શુદ્વ કાલ્પનિક સંખ્યા છે?JEE Mains 2016 Medium
- ધારો કે \( y^{2}=12x \) એક પરવલય છે જેનું શિરોબિંદુ O છે. ધારો કે P પરવલય પરનું બિંદુ છે અને A એ x-અક્ષ પરનું બિંદુ છે જેથી \( \angle OPA=90^{\circ} \). તો આવા ત્રિકોણ OPA ના મધ્યકેન્દ્રનો બિંદુપથ ........... છે.JEE Mains 2026 Easy