JEE Mains · Physics · STD 12 - 12. atoms
જો હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોન \(n\) મી કક્ષામાં ભ્રમણ કરતો હોય તો તેનો વેગ \(\left( v _{ n }\right)\) એ \(n\) પર કઈ રીતે આધાર રાખે?
- A \(v _{ n } \propto n\)
- B \(v _{ n } \propto \frac{1}{ n }\)
- C \(v _{ n } \propto n ^{2}\)
- D \(v _{ n } \propto \frac{1}{ n ^{2}}\)
Answer & Solution
Correct Answer
(B) \(v _{ n } \propto \frac{1}{ n }\)
Step-by-step Solution
Detailed explanation
We know velocity of electron in \(n ^{\text {th }}\) shell of hydrogen atom is given by \(v =\frac{2 \pi k Ze ^{2}}{ nh }\) \(\therefore v \propto \frac{1}{ n }\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- ઇલેક્ટ્રોન (\(5 \mathrm{eV}\)) ગતિ ઊર્જા સાથે \(3 \mu \mathrm{T}\) ના સમાન ચુંબકીય ક્ષેત્રના વિસ્તારમાં તેની દિશાને લંબ રૂપે પ્રવેશે છે. એક વિદ્યુત ક્ષેત્ર \(\mathrm{E}\) વેગ અને ચુંબકીય ક્ષેત્રની દિશાને લંબ રૂપે લાગુ પાડવામાં આવે છે. ઇલેક્ટ્રોન સમાન પથ પર ગતિ કરે તો \(\mathrm{E}\) નું મૂલ્ય _______ \(\mathrm{NC}^{-1}\). (આપેલ છે, ઇલેક્ટ્રોનનું દ્રવ્યમાન \(=9 \times 10^{-31} \mathrm{~kg}\), વિદ્યુતભાર \(=1.6 \times 10^{-19} \mathrm{C}\) )JEE Mains 2024 Hard
- એક હળવી દોરીની લંબાઈ 1.4 m છે જ્યારે તેના પરનું તણાવ 5 N હોય છે. જો તણાવ વધીને 7 N થાય, તો દોરીની લંબાઈ 1.56 m થાય છે. દોરીની મૂળ લંબાઈ _____ m છે.JEE Mains 2025 Medium
- નિસરણીની ટોચ પરથી એક દડો સમક્ષિતિજ વેગ \(u\) થી ગબડે છે. પગથિયા \(0.1\) m ઊંચા અને \(0.1 \mathrm{~m}\) પહોળા છે. નિસરણીના \(5\) મા પગથિયા પર પડવા માટેનો દડાનો ન્યૂનતમ વેગ \(\sqrt{x} m s^{-1}\) હોય છે જ્યા \(x=\) _________. \(\left[\mathrm{g}=10 \mathrm{~m} / \mathrm{s}^2\right.\) લો].JEE Mains 2024 Hard
- સમાંતર પ્લેટ કેપેસીટરમાં \(A\) સપાટીનું ક્ષેત્રફળ ધરાવતી બે પ્લેટ \(d\) અંતરે છે.જેને ડાઈઇલેક્ટ્રિકથી ભરવામાં આવે છે . જેની પરમિટિવિટી એક પ્લેટ આગળ \({ \varepsilon _1}\) અને બીજી પ્લેટ આગળ \({ \varepsilon _2}\) છે તો આ કેપેસીટરનું કેપેસીટન્સ કેટલું હશે?JEE Mains 2014 Hard
- \(10\) mH નો એક પ્રેરક, \(0.1\ \mu\)F નું એક કેપેસિટર અને \(100\ \Omega\) નો એક અવરોધક \(220\) V, \(70\) Hz ના \(a.c\) પાવર સપ્લાય સાથે શ્રેણીમાં જોડેલા છે. આપેલ પરિપથનો પાવર ફેક્ટર \(0.5\) છે. પ્રેરક રીએક્ટન્સ અને કેપેસિટિવ રીએક્ટન્સનો તફાવત \(\sqrt{3}\alpha\ \Omega\) છે. \(\alpha\) નું મૂલ્ય શોધો _____.JEE Mains 2026 Medium
- એક ઉર્ધ્વ બંધ નળાકારને કોઈ \(m\) દળ ધરાવતા અને અવગણ્ય જાડાઇ ધરાવતા ઘર્ષણરહિત પિસ્ટન વડે બે ભાગમાં વહેંચવામાં આવે છે, કે જે નળાકારની લંબાઈને સમાંતર મુક્ત રીતે ગતિ કરી શકે છે. પિસ્ટનની ઊપર રહેલ નળાકારની લંબાઈ \(l_1\) અને પિસ્ટનની નીચે રહેલ નળાકારની લંબાઈ \(l_2\) એવી રીતે છે કે જેથી \(l_1\) એ \(l_2\) કરતાં વધારે હોય. નળાકારનો દરેક ભાગ સમાન તાપમાન \(T\) એ \(n\) મોલ આદર્શવાયુ ધરાવે છે. જો પિસ્ટન સ્થિર હોય તો તેનું દળ \(m\) થી આપી શકાય. (\(R\) એ સાર્વત્રિક વાયુ અચળાંક અને \(g\) એ ગુરૂત્વાકર્ષીય પ્રવેગ છે.)JEE Mains 2019 Hard
More PYQs from JEE Mains
- બે મોલ હીલિયમ વાયુને \(n\) મોલ હાઈડ્રોજન વાયુ સાથે મિશ્ર કરતાં મિશ્રણ માટે \(\frac{{{C_P}}}{{{C_V}}}\, = \,\frac{3}{2}\) મળે તો \(n\) મૂલ્ય કેટલું હશે?JEE Mains 2018 Hard
- અવરોધ \(R\) અને સમય \(T\) ના સ્વરૂપમાં, પરમીએબીલિટી \(\mu \) અને પરમિટિવિટી \(\varepsilon \) ના ગુણોત્તર \(\frac{\mu } {\varepsilon}\) નું પરિમાણ શું થશે?JEE Mains 2014 Hard
- સમક્ષિતિજ ઘર્ષણરહિત સપાટી પર \(40\, {ms}^{-1}\) ના વેગથી ગતિ કરતો બ્લોક બે સમાન ભાગમાં વિભાજિત થાય છે. જો તેનો એક ભાગ \(60\, {ms}^{-1}\) ના વેગથી સમાન દિશામાં ગતિ કરતો હોય તો ગતિઉર્જામાં થતો આંશિક ફેરફાર \(x: 4\) હોય તો \(x=..... .\)JEE Mains 2021 Hard
- ધારો કે \(X=\{11,12,13, \ldots, 40,41\}\) અને \(Y=\{61,62,63, \ldots, 90,91\}\) એ અવલોકનોના બે ગણ છે. જો \(\bar{x}\) અને \(\bar{y}\) અનુક્રમે તેમના મધ્યક હોય તથા \(X \cup Y\) માં ના તમામ અવલોકનો નું વિચરણ \(\sigma^2\) હોય, તો \(\left|\bar{x}+\bar{y}-\sigma^2\right|=...............\)JEE Mains 2023 Hard
- \(x \in R\) માટે, બે વાસ્તવિક મૂલ્ય વિધેયો \(f(x)\) અને \(g(x)\) એ \(g(x)=\sqrt{x}+1\) અને \(f \circ g(x)=x+3-\sqrt{x}\) મુજબ વ્યાખ્યાયિત કરવામાં આવે છે. તો વિધેયનું મૂલ્ય \(f(0)=...........\)JEE Mains 2023 Hard
- યંગના પ્રયોગમાં \(t\) જાડાઈની અને \(\mu\) વક્રીભવનાંક ધરાવતી પારદર્શક તકતી એક સ્લીટના માર્ગમાં મૂકવાથી મધ્યમાન પ્રકાશિત શલાકાનું એક શલાકાની જાડાઈ જેટલું સ્થાનાંતર થાય છે.વપરાયેલ પ્રકાશની તરંગલંબાઈ \(\lambda\) હોય તો તકતીની જાડાઈ \(t\) કેટલી હશે?JEE Mains 2019 Medium