enEnglishguગુજરાતી
JEE Mains · Physics · STD 12 - 9. Ray optics and optical instruments
પ્રિઝમકોણ \(A=1^{\circ}\) અને વક્રીભવનાંક \(\mu=1.5 .\) ધરાવતા પ્રિઝમ નો લઘુતમ વિચલન કોણ \(N/10\) હોય તો \(N\) .........
- A \(5\)
- B \(8\)
- C \(10\)
- D \(15\)
Answer & Solution
Correct Answer
(A) \(5\)
Step-by-step Solution
Detailed explanation
\(\delta_{\min }=(\mu-1) A\) \(=(1.5-1) 1\) \(=0.5\) \(\delta_{\min }=\frac{5}{10}\) \(N=5\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- \(x-\) અક્ષની દિશામાં એક કણને \(v_{0}\) જેટલા વેગથી પ્રક્ષિપ્ત કરવામાં આવે છે. કણ પર અવમંદન બળ લાગે છે કે જે ઉદગમથી અંતરનાં વર્ગના સમપ્રમાણમાં, એટલે કે \(ma =-\alpha x ^{2}\) છે. અંતર કે જ્યાં કણ અટકશે તે .......JEE Mains 2021 Hard
- આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે,એક સમતલીય અરીસાને પાણી ભરેલી ટાંકીના તળીયા \(\left(\mu=\frac{4}{3}\right)\) થી \(50\,cm\) ની ઊંચાઈએ સ્થિત કરવામાં આવે છે. ટાંકીમાં પાણીની ઊંચાઈ \(8\,cm\) છે. એક નાના ગોળાને પાણીની ટાંકીના તળિયે મુકવામાં આવે છે. ટાંકીના તળિયાથી અરીસા દ્વારા મેળવાતા ગોળાના પ્રતિબિંબનું અંતર \(.........\,cm\) છે.
JEE Mains 2023 Hard - \(4 \,A\) ના મૂલ્યનો \(DC\) અને \(4 \,A\) જેટલો મહત્તમ પ્રવાહ ધરાવતો \(AC\) પ્રવાહ અનુક્રમે \(3 \,\Omega\) અને \(2 \,\Omega\) અવરોધોમાંથી વહે છે. બે અવરોધોમાં સમાન સમયમાં ઉત્પન્ન થતી ઉષ્માનો ગુુણોત્તર .......... થશે.JEE Mains 2022 Medium
- એક પ્રયોગમા અવરોધને તાપમાનના વિધેય તરીકે નીચે મુજબ સીધી રેખા જેવો આલેખ મળે છે.તો નીચેનામાથી શું સાચું હશે?
JEE Mains 2019 Hard - પાત્રમાં રહેલ આદર્શ વાયુને પિસ્ટન દ્વારા અલગ કરવામાં આવે છે,એક ભાગની એન્ટ્રોપી \(S_{1}\) અને બીજા ભાગની એન્ટ્રોપી \(S_{2}\) છે, \(S _{1}> S _{2}\) જો પિસ્ટનને દૂર કરવામાં આવે તો તંત્રની કુલ એન્ટ્રોપી શું થશે?JEE Mains 2021 Medium
- સમાન રીતે વિદ્યુતભારિત \(\mathrm{R}=10 \mathrm{~cm}\) ત્રિજ્યાવાળા ગોળાકાર કવચની સપાટી પર સ્થિત વિદ્યુત સ્થિતિમાન 120 V છે. કવચના કેન્દ્ર પર, કેન્દ્રથી \(\mathrm{r}=5 \mathrm{~cm}\) અંતરે, અને કવચના કેન્દ્રથી \(\mathrm{r}=15 \mathrm{~cm}\) અંતરે સ્થિતિમાન અનુક્રમે કેટલું છે?JEE Mains 2025 Easy
More PYQs from JEE Mains
- પેટી \('A'\) માં \(2\) સફેદ, \(3\) લાલ અને \(2\) કળા દડા છે અને પેટી \('B'\) માં \(4\) સફેદ,\(2\) લાલ અને \(3\) કળા દડા છે. જો બે દડાની યાર્દચ્છિક રીતે પુનરાવર્તન વગર પસંદગી કરવામાં આવે છે તો એક દડો સફેદ અને જ્યારે બીજો લાલ હોય તો બંને દડા પેટી \('B'\) માંથી હોય તેની સંભાવના મેળવો.JEE Mains 2018 Hard
- જો વર્તુળ \(x^{2}+y^{2}-2 x-6 y+6=0\) નો કોઈ એક વ્યાસ એ કેન્દ્ર \((2, 1)\) વાળા બીજા એક વર્તુળ \('C'\) ની જીવા હોય, તો તે વર્તુળની ત્રિજ્યા .......... થાય.JEE Mains 2021 Medium
- જો સમીકરણ સંહતિ \(x+4 y-z=\lambda, 7 x+9 y+\mu z=-3,5 x+y+2 z=-1\) ને અનંત ઉકેલો હોય, તો \((2 \mu+3 \lambda)=\) ..............JEE Mains 2024 Medium
- જો \(\left(\sin ^{-1} x\right)^{2}-\left(\cos ^{-1} x\right)^{2}=a ; 0\,<\,x\,<\,1, a \neq 0\) હોય તો \(2 \mathrm{x}^{2}-1\) ની કિમંત મેળવો.JEE Mains 2021 Hard
- દર્શાવેલ સંયોજનની સમતુલ્ય સંધારકતા (કેપેસીટન્સ) ....... છે.
JEE Mains 2023 Medium - \(p\) અને \(Q\) ઉદગમ સમાન તીવ્રતા ધરાવતા \(20\,m\) તરંગલંબાઈ ધરાવતા તરંગો ઉત્પન્ન કરે છે. \(p\) અને \(Q\) વચ્ચેનું અંતર \(5\,m\) છે. \(P\) ની કળા \(Q\) કરતા \(90^{\circ}\) આગળ છે. \(PQ\) ના મધ્યબિંદુથી સમાન અંતરે \(A,B\) અને \(C\) છે. \(A,B,C\) આગળ તીવ્રતાનો ગુણોતર કેટલો થાય?
JEE Mains 2020 Medium