enEnglishguગુજરાતી
JEE Mains · Physics · STD 11 - 3.2 motion in plane
જમીન પર રહેલા માણસને ફૂડ પેકેટ આપવા માટે એક હેલિકોપ્ટર \(h\) ઊંચાઈએ સમક્ષિતિજ દિશામાં \(v\) વેગથી ગતિ કરે છે.જ્યારે ફૂડ પેકેટ મૂકવામાં આવે હેલિકોપ્ટર માણસથી કેટલા અંતરે હોવું જોઈએ?
- A \(\sqrt{\frac{2 {ghv}^{2}+1}{{h}^{2}}}\)
- B \(\sqrt{2 {ghv}^{2}+{h}^{2}}\)
- C \(\sqrt{\frac{2 {v}^{2} {h}}{{g}}+{h}^{2}}\)
- D \(\sqrt{\frac{2 {gh}}{{v}^{2}}}+{h}^{2}\)
Answer & Solution
Correct Answer
(C) \(\sqrt{\frac{2 {v}^{2} {h}}{{g}}+{h}^{2}}\)
Step-by-step Solution
Detailed explanation
\({R}=\sqrt{\frac{2 {h}}{{g}}} \cdot {v}\) \({D}=\sqrt{{R}^{2}+{h}^{2}}\) \(=\sqrt{\left(\sqrt{\frac{2 {h}}{{g}}} \cdot {v}\right)^{2}+{h}^{2}}\) \({D}=\sqrt{\frac{2 {hv}^{2}}{{g}}+{h}^{2}}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- સમાંતર પ્લેટ ધરાવતા સંધારકમાં જ્યારે તે \(10^{6} \,Vs ^{-1}\). ના દરથી વિદ્યુતભારીત થતું હોય ત્યારે પ્લેટોની વચ્ચે \(4.425 \,\mu A\) જેટલી સ્થાનાંતરીય પ્રવાહ ઉત્પન્ન થાય છે. સંધારકની પ્લેટોનું ક્ષેત્રફળ \(40 \,cm ^{2}\) છે. સંધારકની પ્લેટો વચ્યેનું અંતર \(x \times 10^{-3} \,m\) છે; તો \(x\) = ................ (શન્યાવકાશની પારગમ્યતા (પરમીટીવીટી) \(\varepsilon _{0}=8.85 \times 10^{-12} C ^{2} N ^{-1} m ^{-2}\) છે.)JEE Mains 2022 Medium
- આપેલા આવૃત્તિમાં, \(M\) દળ ધરાવતો પદાર્થ બે દળરહિત સ્પ્રિંગો વચ્ચે ઘર્ષણરહિત ઢળતા સમતલ (ઢોળાવ) પર રાખવામાં (બાંધવામાં) આવેલ છે. સ્પ્રિંગોનાં મુક્ત છેડાઓને જડ-આધાર સાથે જોડવામાં આવેલ છે. જે દરેક સ્પ્રિંગનો બળ અચળાંક \(k\) હોય તો પદાર્થનાં દોલનની આવૃત્તિ ...... છે.
JEE Mains 2021 Hard - \(0^{\circ}\,C\) અને \(100^{\circ}\,C\) તાપમાને ઉદગમના છેડા વચ્યે જોડેલા વાહકમાંથી વહેતો પ્રવાહ અનુક્રમે \(2\,A\) અને \(1.2\,A\) છે.તો \(50^{\circ}\,C\) વખતે વાહકમાંથી વહેતો પ્રવાહ \(.........\times 10^2\,mA\) થશે.JEE Mains 2023 Hard
- જ્યારે શ્વેત પ્રકાશનું કિરણ જૂથ બહિર્ગોળ લેન્સના મુખ્ય અક્ષને સમાંતર પસાર થવા દેવામાં આવે છે, ભિન્ન રંગોના પ્રકાશ વક્રીભવન બાદ મુખ્ય અક્ષ પર ભિન્ન બિંદુઓ પર કેન્દ્રિત થાય છે. આને \(........\) કહે છે.JEE Mains 2023 Medium
- એક સ્લિટ દ્વારા મળતી વિવર્તન ભાતમાં \(6000\) A તરંગલંબાઈ ધરાવતા પ્રકાશનો ઉપયોગ કરવામાં આવે છે. જ્યારે પડદાને સ્લિટ થી \(50 \mathrm{~cm}\) જેટલો દૂર ખસેડવામાં આવે છે ત્યારે વિવર્તન ભાતમાં પ્રથમ અને તૃતીય લધુત્તમો વચ્ચેનું અતર \(3 \mathrm{~mm}\) જેટલું મળે છે. સ્લિટની પહોળાઈ _______ \(\times 10^{-4} \mathrm{~m}\).JEE Mains 2024 Hard
- આપેલ નળાકારીય તારની લંબાઈ તેની મૂળ લંબાઈ કરતા વધારીને બમણી કરવામાં આવે છે. તારના અવરોધમાં થતો પ્રતિશત વધારો .......% થશે.JEE Mains 2022 Medium
More PYQs from JEE Mains
- કોઈક \(\mathrm{a}, \mathrm{b}\) માટે, ધારો કે \(f(x)=\left|\begin{array}{ccc}\mathrm{a}+\frac{\sin x}{x} & 1 & \mathrm{~b} \\ \mathrm{a} & 1+\frac{\sin x}{x} & \mathrm{~b} \\ \mathrm{a} & 1 & \mathrm{~b}+\frac{\sin x}{x}\end{array}\right|, x \neq 0\), \(\lim _{x \rightarrow 0} f(x)=\lambda+\mu \mathrm{a}+\nu \mathrm{b}\). તો \((\lambda+\mu+v)^2\) = ___JEE Mains 2025 Medium
- ધારોકે \(A\) એ \(x\)-અક્ષ પરનું બિંદુ છે. \(A\) પરથી વક્રી \(x^2+y^2=0\) અને \(y^2=16 x\) પર સામાન્ય સ્પર્શકો દોરવામાં આવે છે. જો આમાનો એક સ્પર્શક બને વક્રોને \(Q\) અને \(R\) માં સ્પર્શે, તો \((Q R)^2=.........\)JEE Mains 2023 Hard
- \(L-C-R\) પરિપથમાં ઉલટસૂલટ પ્રવાહની કોણીય આવૃત્તિ \(100\, rad/s\) છે. વીજ પરિપથમાં જોડેલ વિદ્યુત-ઘટકો આકૃત્તિમાં દર્શાવ્યા છે. ગુંચળાનું આત્મપ્રેરણ અને સંધારકની સંધારકતા (કેપેસીટી) શોધો.
JEE Mains 2021 Hard - \(\left(P+\frac{a}{V^2}\right)(V-b)=R T\) કેટલાક વાયુઓની સ્થિતિનું સમીકરણ રજૂ કરે છે. જ્યાં \(P\) એ દબાણ છે, \(V\) એ કદ છે, \(T\) એ તાપમાન અને \(a, b, R\) એ અચળાંકો છે. કઈ ભૌતિક રાશિનું પારિમાણિક સૂત્ર \(\frac{b^2}{a}\) ના પારિમાણિક સૂત્ર જેવુ થાય?JEE Mains 2023 Hard
- \(\sum_{n=1}^{100} \int_{n-1}^{n} e^{x-[x]} d x,\) નું મૂલ્ય .......... છે, જ્યાં \([x]\) મહત્તમ પૂર્ણાક \(\leq\, x\) છેJEE Mains 2021 Medium
- પૃથ્વીની સપાટી ઉપર \(h\) ઉંચાઈએ, \(h \ll R\) (પૃથ્વીની ત્રિજ્યા) માટે ગુરુત્વ પ્રવેગ \(............\) વડે રજૂ કરવામાં આવે છે.JEE Mains 2023 Medium