JEE Mains · Physics · STD 11 - 1. units,dimensions and measurement
જે \(e\) વિદ્યુતભાર હોય, \(c\) મુક્ત અવકાશમાં પ્રકાશની ઝડપ હોય અને \(h\) પ્લાન્ક અચળાંક હોય, તો \(\frac{1}{4 \pi \varepsilon_{0}} \frac{| e |^{2}}{h c}\) સૂત્રનું પરિમાણ .....
- A \(\left[ M ^{0} L ^{0} T ^{0}\right]\)
- B \(\left[ L C ^{-1}\right]\)
- C \(\left[ M L T ^{-1}\right]\)
- D \(\left[ M L T ^{0}\right]\)
Answer & Solution
Correct Answer
(A) \(\left[ M ^{0} L ^{0} T ^{0}\right]\)
Step-by-step Solution
Detailed explanation
\(F =\frac{1}{4 \pi \epsilon_{0}} \frac{ e ^{2}}{ r ^{2}}\) \(E =\frac{ hc }{\lambda}\) \(\left[\frac{ e ^{2}}{4 \pi \varepsilon_{0}} \times \frac{1}{ hc }\right]=\frac{ Fr ^{2}}{ E \lambda}=\left( M ^{0} L ^{0} T ^{0}\right)\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- \(x-\)અક્ષ પર \('a'\) અંતરે બે બિંદુવત ડાઈપોલ \(\overrightarrow{p}_{1}= p\hat i\) અને \(\overrightarrow{p}_{2}=- p\hat i\) ને મૂકેલા છે. તેમને મુક્ત કરતા તે \(x-\) અક્ષ પર ગતિ કરે છે. ડાઈપોલ દળ \(m\) છે તેમની વચ્ચેનું અંતર અનંત થાય ત્યારે તેમની ઝડપJEE Mains 2020 Medium
- \(R\) અવરોધ ધરાવતા,એક સમાન તારને \(V _0\) જેટલો સ્થિતિમાન લગાડવામાં આવે છે. આ દરમ્યાન વિખેરીત થતો પાવર \(P_1\) છે. ત્યારબાદ તારને બે ભાગમાં કાપવામાં આવે છે અને આ દરેક અડધા ભાગને \(V_0\) જેટલો વોલ્ટેજ લગાડવામાં આવે છે. બીજા કિસ્સા માં વિખેરીત થતો પાવર \(P _2\) વિખેરીત થતા પાવરનો ગુણોત્તર \(P _2\) અને \(P _1\) નું મૂલ્ય \(\sqrt{x}: 1\) છે. \(x\) નું મૂલ્ય ........ છે.JEE Mains 2023 Medium
- ઇલેકટ્રોનનું બહોર કક્ષામાં કોણીય વેગમાન \(L\) છે. જો ઈલેકટ્રોન હાઈડ્રોજન પરમાણુની બીજી કક્ષામાં પરિભ્રમણ કરતો માનીએ, તો તેના કોણીય વેગમાનનો ફેરફાર .......... હશે.JEE Mains 2023 Medium
- પૃથ્વીની સપાટી પર એકમ ક્ષેત્રફળ દીઠ એકમ સમયમાં મેળવાતી સુર્યની ઉર્જાને સોલર અચળાંક કહે છે. તો સોલર અચળાંકનું પરિમાણ શું થાય?JEE Mains 2020 Medium
- આકૃતિમાં \(M\) દળ અને \(\sigma\) દળ ઘનતા ધરાવતી તકતી દર્શાવેલ છે. આકૃતિમાં રેખાંકિત કરેલ તકતીના ચૌથા ભાગના દ્રવ્યમાન કેન્દ્રના યામ \(\frac{x}{3} \frac{a}{\pi}, \frac{x}{3} \frac{a}{\pi}\) હોય તો તો \(x\)નું મૂલ્ય નજીકના પૂર્ણાંકમાં કેટલું હશે?\([ a=\) રેખાંકિત કરેલ ભાગનું ક્ષેત્રફળ\(]\)
JEE Mains 2021 Medium - મુક્ત અવકાશમાં \(3 \,GHz\) આવૃત્તિ ધરાવતું વિદ્યુતચુંબકીય તરંગ \(\frac{\lambda}{100}\) પરિમાણ ધરાવતી (જ્યાં \(\lambda\) એ મુક્તાવકાશમાં તરંગની તરંગલંબાઈ) વસ્તુની ધાર ઉપર અથડાય છે. ત્યાં બનતી (પ્રકાશની) ધટના શોધો.JEE Mains 2022 Hard
More PYQs from JEE Mains
- વક્ર \(\left\{(\mathrm{x}, \mathrm{y}) \in \mathrm{R}^{2} | 4 \mathrm{x}^{2} \leq \mathrm{y} \leq 8 \mathrm{x}+12\right)\) નું આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ મેળવો.JEE Mains 2020 Hard
- એક નાનો વિદ્યુતભાર રહિત વાહક ગોળો, \(4 \times 10^{-8} \mathrm{C}\) વિદ્યુતભાર ધરાવતા તેના જેવા જ (સમાન) ગોળાના સંપર્કમાં મૂકવામાં આવે છે અને પછી તેમને અમુક અંતરે એવી રીતે દૂર કરવામાં આવે છે કે જેથી તેમની વચ્ચે લાગતું અપાકર્ષણ બળ \(9 \times 10^{-3} \mathrm{~N}\) થાય. તેમની વચ્ચેનું અંતર કેટલું હશે? (\(\frac{1}{4 \pi \epsilon_{\mathrm{o}}}\) નું મૂલ્ય \(SI\) એકમમાં \(9 \times 10^9\) લો.)JEE Mains 2025 Hard
- ધારોકે \(A =\left[ a _{ ij }\right]_{2 \times 2}\), જ્યાં પ્રત્યેક \(i , j\) માટ \(a _{ ij } \neq 0\) અને \(A ^2= I\).ધારોકે \(A\) ના તમામ વિકર્ણી ઘટકોનો સરવાળો \(a\) છે અને \(b =| A |\). તો \(3 a ^2+4 b ^2=.......\)JEE Mains 2023 Hard
- જો વક્રો \(y ^2-2 y=-x, x+y=0\) દ્વારા ધેરાયેલ પ્રદેશનું ક્ષેત્રફળ \(A\) હોય, તો \(8 A =...........\)JEE Mains 2023 Hard
- \(L\) લંબાઈ, \(M\) દળ અને \(A\) આડછેદ ધરાવતા નળાકારને દળરહિત સ્પ્રિંગ સાથે બાંધીને એવી રીતે લટકવવામાં આવે છે કે જેથી સમતોલન સમયે અડધું નળાકાર \(\sigma\) ઘનતાવાળા પ્રવાહીમાં ડૂબેલું રહે.જ્યારે નળાકારને નીચે તરફ થોડું ખેંચીને મુક્ત કરવામાં આવે ત્યારે તે નાના કંપવિસ્તારથી દોલનો કરે છે.નળાકારના દોલનો માટેનો આવર્તકાળ \(T\) કેટલો મળે?JEE Mains 2013 Hard
- જો વર્તુળના સમુદાય કે જે \(x-\)અક્ષને ઉગમબિંદુ આગળ સ્પર્શે છે તો તેનું વિકલ સમીકરણ \(\left( {{x^2} - {y^2}} \right)\frac{{dy}}{{dx}} = g\left( x \right)y\) હોય તો \(g(x)\) મેળવો.JEE Mains 2014 Hard