enEnglishguગુજરાતી
JEE Mains · Physics · STD 11 - 7. gravitation
પૃથ્વીનું અચાનક સંકોચન થઈ તેના મૂળકદના \(\frac{1}{64}\) માં ભાગ જેટલું કદ બને અને તેનું દળ તેટલું જ રહે, તો પૃથ્વીનો ભ્રમણકાળ \(\frac{24}{x} h\) થાય છે. \(x\) નું મૂલ્ય ......... છે.
- A \(8\)
- B \(4\)
- C \(2\)
- D \(16\)
Answer & Solution
Correct Answer
(D) \(16\)
Step-by-step Solution
Detailed explanation
From conservation of angular momentum \(\frac{2}{5} MR ^2 \omega_1=\frac{2}{5} M \left(\frac{ R }{4}\right)^2 \omega_2\) \(\Rightarrow MR ^2 \omega_1=\frac{ MR ^2}{16} \omega_2\)…
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- \(v\) ઝડપથી ગતિ કરતો ન્યુટ્રોન ધરા અવસ્થામાં રહેલ સ્થિર હાઇડ્રોજન પરમાણુ સાથે સંઘાત કરે છે. તો ન્યૂટ્રોનની ન્યૂનતમ ગતિઉર્જા(\(eV\) માં) કેટલી હોવી જોઈએ કે જેથી તે અસ્થિતિસ્થાપક સંઘાત અનુભવે?JEE Mains 2016 Hard
- યંગના બે સ્લિટના પ્રયોગમાં, બે સ્લિટ 1.5 mm અંતરે આવેલી છે. સ્લિટ્સથી પડદાનું અંતર 2 m છે અને ઉદ્ગમસ્થાનની તરંગલંબાઈ 400 nm છે. જો બે સ્લિટના ભાતના 20 મહત્તમો એકલ સ્લિટ વિવર્તન ભાતના મધ્યસ્થ મહત્તમની અંદર સમાયેલા હોય, તો પ્રત્યેક સ્લિટની પહોળાઈ \(\mathrm{x} \times 10^{-3} \mathrm{~cm}\) છે, જ્યાં x નું મૂલ્ય ________ છે.JEE Mains 2025 Easy
- આકૃતિમાં એક પરિપથ દર્શાવેલ છે જેમાં ત્રણ અવરોધો (દરેક 9 Ω ના) અને બે પ્રેરકો (દરેક 4 mH ના) છે. જ્યારે સ્વીચ K ચાલુ કરવામાં આવે તે ક્ષણે એમીટરનું અવલોકન __________ A હશે.
JEE Mains 2026 Medium - આકૃતિમાં દર્શાવ્યા અનુસાર દરેલ \(M\) દળ ધરાવતી અને \(R\) ત્રિજયાની સાત સમાન વર્તુળાકાર સમતલીય તકતીઓને સંમિતિમાં વેલ્ડીંગ કરેલ છે.સમતલને લંબ અને બિંદુ \(P\) માંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા ________.
JEE Mains 2018 Hard - એક હળવી દોરીની લંબાઈ 1.4 m છે જ્યારે તેના પરનું તણાવ 5 N હોય છે. જો તણાવ વધીને 7 N થાય, તો દોરીની લંબાઈ 1.56 m થાય છે. દોરીની મૂળ લંબાઈ _____ m છે.JEE Mains 2025 Easy
- આપેલ આકૃતિમાં, પોટેન્શિયોમીટરના તાર ની લંબાઈ \(A B=10 \,{m}\) છે. પ્રતિ એકમ લંબાઈ દીઠ અવરોધ \(0.1 \,\Omega/cm\) છે. \({AB}\) ને \(E\;emf\) અને \(r\) આંતરિક અવરોધ \(r\) ની બેટરી સાથે જોડેલ છે. આ પોટેન્શિયોમીટર દ્વારા માપવામાં આવેલ \(emf\) નું મહત્તમ મૂલ્ય (\(V\) માં) કેટલું હશે?
JEE Mains 2021 Medium
More PYQs from JEE Mains
- સમાન ગતિ ઊર્જા ધરાવતા એક પ્રોટોન, એક ડ્યુટેરોન અને એક \(\alpha-\) કણ નિયમિત્ત ચુંબકીય ક્ષેત્ર ધરાવતા વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્રને લંબ ગતિ કરે છે. તેમના વર્તુળાકાર ગતિપથની ત્રિજ્યાઓનો ગુણોત્તર અનુક્રમે.......હશેJEE Mains 2022 Medium
- \(6^{\circ}\) જેટલો પ્રિઝમકોણ અને \(1.5\) જેટલો વક્કિભવનાંક \(\left( n _\gamma\right)\) ઘરાવતા એક સાંકડા પ્રિઝમને, બીજા એક સાંકડા પ્રિઝમ કે જેનો પ્રિઝમકોણ \(5^{\circ}\) અને વક્રિભવનાંક \(n _{ Y }=1.55\) છે, તેની સાથે જોડવામાં આવે છે.આ જોડાણથી કોઈ વિખેરણ થતું નથી . આ જોડાણ દ્વારા \(\left(\frac{1}{x}\right)^{\circ}\) જેટલું પરિણામી સરેરાશ વિચલન \((\delta)\) મળે છે.તો \(x\) નું મૂલ્ય \(......\) છે.
JEE Mains 2022 Medium - જો \(A=\{(x,y):x^2 + y^2 \le 1\) અને \(y^2 \le 1-x \}\) તો પ્રદેશ \(A\) નું ક્ષેત્રફળ મેળવો. .JEE Mains 2014 Hard
- સમીકરણ \(\log_{(x+1)}(2x^2+5x+3) = 4 - \log_{(2x+3)}(x^2+2x+1)\) ના તમામ વાસ્તવિક હલના વર્ગોનો સરવાળો _______ બરાબર છે.JEE Mains 2026 Medium
- ધારો કે \(\left\{ a _{ n }\right\}_{ n =0}^{\infty}\) એ એવી શ્રેણી છે કે જેથી \(a _{0}= a _{1}=0\) અને પ્રત્યેક \(n \geqslant 0\) માટે \(a _{ n +2}=2 a _{ n +1}- a _{ n }+1\) હોય,તો \(\sum_{n=2}^{\infty} \frac{a_{n}}{7^{n}}=\dots\dots\)JEE Mains 2022 Hard
- ગુંચળામાંથી પ્રેરિત થતા \(emf\) માટે \(A\). સમાન ઝડપે ગૂંચળું સમાન ચુંબકીયક્ષેત્રમાં ગતિ કરે છે. \(B\). અસમાન ઝડપે ગૂંયળું સમાન ચુંબકીયક્ષેત્રમાં ગતિ કરે છે. \(C\). સમાન ચુંબકીયક્ષેત્રમાં ગુંચળું ફરે છે. \(D\). સમાન ચુંબકીયક્ષેત્રમાં ગુંચળાનું ક્ષેત્રફળ બદલાય છે. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.JEE Mains 2023 Medium