JEE Mains · Physics · STD 12 - 2. Electric potential and capacitance
\(200 \,\mu {F}\) ના સમાંતર પ્લેટ કેપેસીટરને \(200 \, {V} \) ની બેટરી સાથે જોડેલ છે. બેટરીને જોડેલી રાખીને \(2\) ડાઈઈલેક્ટ્રિક અચળાંક ધરાવતા ડાઈઈલેક્ટ્રિકને બે પ્લેટ વચ્ચે દાખલ કરવામાં આવે છે. કેપેસીટરની વિદ્યુતઊર્જામાં થતો ફેરફાર (\(J\) માં) કેટલો હશે?
- A \(400\)
- B \(0.4\)
- C \(40\)
- D \(4\)
Answer & Solution
Correct Answer
(D) \(4\)
Step-by-step Solution
Detailed explanation
\(\Delta {U}=\frac{1}{2}(\Delta {C}) {V}^{2}\) \(\Delta {U}=\frac{1}{2}({KC}-{C}) {V}^{2}\) \(\Delta {U}=\frac{1}{2}(2-1) {CV}^{2}\) \(\Delta {U}=\frac{1}{2} \times 200 \times 10^{-6} \times 200 \times 200\) \(\Delta {U}=4 {J}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- જૂના અવશેષોમાંથી મળેલા પ્રાણીના હાડકામાં \(^{14}C\) ની એક્ટિવિટી \(12\) વિઘટન પ્રતિ મિનિટ પ્રતિ ગ્રામ છે. જીવિત પ્રાણી માટે \(^{14}C\) ની એક્ટિવિટી \(16\) વિઘટન પ્રતિ મિનિટ પ્રતિ ગ્રામ હોય તો કેટલા વર્ષ પહેલા તે પ્રાણી મુત્યુ પામ્યો હશે? (\(^{14}C\)નો અર્ધઆયુષ્ય સમય\(t_{1/2} = 5760\,years\))JEE Mains 2014 Medium
- 0.4 T નું એક સમાન ચુંબકીય ક્ષેત્ર 20 cm ત્રિજ્યાવાળી એક વર્તુળાકાર તાંબાની તકતીને લંબ રૂપે પ્રવર્તે છે. આ તકતી તેના કેન્દ્રમાંથી પસાર થતી અને તકતીને લંબ રૂપે આવેલી અક્ષને અનુલક્ષીને \(10 \pi \mathrm{rad} \mathrm{s}^{-1}\) જેટલા નિયમિત કોણીય વેગથી ભ્રમણ કરે છે. તકતીની અક્ષ અને તેની ધાર (કિનારી) વચ્ચે કેટલો સ્થિતિમાનનો તફાવત ઉદ્ભવશે? \((\pi=3.14)\)JEE Mains 2025 Medium
- એક 20 m લાંબા સમક્ષિતિજ રાખેલ નિયમિત તાંબાના તારને ગુરુત્વ \(\left(g=10 m / s ^2\right)\) હેઠળ 0.5 Gauss મૂલ્યના તારની લંબાઈને લંબ એવા નિયમિત સમક્ષિતિજ ચુંબકીયક્ષેત્રમાંથી પડવા દેવામાં આવે છે. જ્યારે તાર 200 m શિરોલંબ અંતર કાપે ત્યારે તેમાં પ્રેરિત થતું EMF _____________ mV છે.JEE Mains 2026 Medium
- \(L\) લંબાઈની દોરી સાથે જોડેલા એક પથ્થરને ઉર્ધ્વ (શિરોલંબ) વર્તુળમાં, દોરીનો બીજો છેડો કેન્દ્ર આગળ રહે તેમ ફેરવામાં આવ છે. કોઈ યોકકસ સમયે, પથ્થર તેના સૌથી નીચેના સ્થાને છે અને તેની ઝડપ \(u\) છે. તે જ્યારે એવા સ્થાને કે જ્યાં દોરી સમક્ષિતિજ હોય ત્યારે તેના વેગના ફેરફારનું મૂલ્ય \(\sqrt{x\left(u^{2}-g L\right)}\) થાય છે, તો \(x\) નું મૂલ્ય ............ થશે.JEE Mains 2022 Medium
- જો તાંબાના તારને તેની લંબાઈમાં \(20\%\) વધારો મેળવવા માટે ખેંચવામાં આવે તો તેના અવરોધમાં \(.............\%\) વધારો થાય.JEE Mains 2023 Medium
- આકૃતિમાં દર્શાવ્યા મુજબ 220 V, 50 Hz ના ac સ્ત્રોત સાથે જોડેલ શ્રેણી LCR પરિપથ માટે, પાવર ફેક્ટર \(\frac{\alpha}{10}\) છે. \(\alpha\) નું મૂલ્ય _________ છે
JEE Mains 2026 Medium
More PYQs from JEE Mains
- આપેલ પરિપથ \((A, B, C\) અને \(D\)) માં \(R\) ઊંચો અવરોધ અને \(S\) ગેલ્વેનોમીટરનો પ્રવાહ નિયંત્રિત કરવા અવરોધ \(S\) જોડેલો છે.તો આપેલ પતિપથમાંથી અર્ધઆવર્તન રીત માટેનો પરિપથ કયો થશે અને તેના માટે ગેલ્વેનોમીટરનો અવરોધ કેટલો થશે?
JEE Mains 2014 Hard - ધારો કે \(y=y(x)\) એ વિકલ સમીકરણ \(x\left(1-x^{2}\right) \frac{d y}{d x}+\left(3 x^{2} y-y-4 x^{3}\right)=0, x>1\) નો ઉકેલ છે, જ્યાં \(y(2)=-2\). તો \(y(3)=\).............JEE Mains 2022 Hard
- ધારો કે \(A\) એ \(3\times3\) એ સામાન્ય શ્રેણીક છે અને \((A - 3I) (A- 5I)\, = 0\), કે જ્યાં \(I\,= I_3\) અને \(O\,= O_3\). જો \(\alpha A + \beta A^{- 1}\, = 4I\), તો \(\alpha + \beta = . .. \)JEE Mains 2018 Hard
- ધારોકે એક પાસાને \(n\) વખત ફેંકવામા આવે છે. ધારોકે સાત વખત એકી સંખ્યાઓ મળવાની સંભાવના એ નવ વખત એકી સંખ્યાઓ મળવાની સંભાવના બરાબર છે.જો બે વખત બેકી સંખ્યાઓ મળવાની સંભાવના \(\frac{k}{2^{15}}\) હોય, તો \(k =........\)JEE Mains 2023 Hard
- અહી સંબંધ \(R\) એ ગણ \(\{1,2,3 \ldots \ldots \ldots, 60\}\) પર આપેલ છે કે જેથી \(R =\{( a , b ): b = pq\), કે જ્યાં \(p , q \geq 3\) એ અવિભાજ્ય સંખ્યા છે. \(\}\). તો \(R\) માં ઘટકોની સંખ્યા મેળવો.JEE Mains 2022 Hard
- \(\mathrm{R}\) ત્રિજ્યા ધરાવતા ગોળા પર વિજભારઘનતા \(\rho\) છે.જો તેમાથી \(\frac{\mathrm{R}}{2}\) ત્રિજ્યા ધરાવતો ભાગ કાપી નાખવામાં આવે તો \(\frac{\left|\overrightarrow{\mathrm{E}}_{\mathrm{A}}\right|}{\left|\overrightarrow{\mathrm{E}}_{\mathrm{B}}\right|}\) નો ગુણોત્તર કેટલો થાય? જ્યાં \(\overrightarrow{\mathrm{E}}_{\mathrm{A}}\) અને \(\overrightarrow{\mathrm{E}}_{\mathrm{B}}\) બિંદુ \(\mathrm{A}\) અને બિંદુ \(\mathrm{B}\) પાસે વિદ્યુતક્ષેત્ર છે.
JEE Mains 2020 Hard