JEE Mains · Physics · STD 11 - ગતિવાદ
- JEE Mains 2022
- મધ્યમ
- MCQ
વાયુને \(n\) જેટલા મુક્તતાનાં અંશો છે. વાયુની અચળ કદે વિશિષ્ટ ઉષ્મા અને અચળ દબાણે વિશિષ્ટ ઉષ્માનો ગુણોત્તર \(...............\) થશે.
જવાબ ચકાસવા માટે એક વિકલ્પ પસંદ કરો.
જવાબ અને ઉકેલ
સાચો જવાબ
(A) \(\frac{n}{n+2}\)
પગલાવાર ઉકેલ
વિગતવાર સમજૂતી
\(C _{ v }=\frac{ nR }{2} \quad C _{ p }=\frac{( n +2) R }{2}\)
\(\frac{ C _{v}}{ C _{ p }}=\frac{ n }{ n +2}\)
Physics ના વધુ પ્રશ્નો
- \(A\) આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા નળાકાર પાત્રમાં \(h\) ઊંચાઈ સુધી પાણી ભરેલ છે.તેના તળિયે \(a\) ત્રિજ્યાનું કાણું છે તો પાત્રને ખાલી થતાં કેટલો સમય લાગે?JEE Mains 2014 અઘરું
- આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક ગરગડી પરથી પસાર થતાં ધાતુના એક તારના છેડે \(2 \mathrm{~kg}\) અને \(4 \mathrm{~kg}\) દળના બ્લોક લટકાવેલ છે. તારની ત્રિજ્યા \(4.0 \times 10^{-5} \mathrm{~m}\) અને તારના દ્રવ્યનો યંગ મોડ્યુલસ \(2.0 \times 10^{11} \mathrm{~N} / \mathrm{m}^2\) છે. જો આ તારમાં પ્રતાન વિકૃતિ \(\frac{1}{\alpha \pi}\) હોય તો, \(\alpha\) નું મૂલ્ય _______ છે. ( \(g=10 \mathrm{~m} / \mathrm{s}^2\) લો.)
JEE Mains 2024 અઘરું - ધારો કે \(I\) પ્રવાહ વહન કરતી \(R\) ત્રિજ્યાના વર્તુળાકાર ગૂંચળાના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય \(B_1\) છે. ધારો કે કેન્દ્રથી ' \(x\) ' અક્ષીય અંતરે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય \(B_2\) છે. \(x: R=3: 4\) માટે, \(\frac{B_2}{B_1}\) છે :JEE Mains 2025 મધ્યમ
- એક ગોળી જેનું દળ \(50 \mathrm{~g}\) છે તેને \(100 \mathrm{~m} / \mathrm{s}\) ની ઝડપથી પ્લાયવુડ પર છોડવામાં આવે છે અને તે \(40 \mathrm{~m} / \mathrm{s}\) ની ઝડપથી બહાર આવે છે. ગતિ ઉર્જામાં થતી ટકાવારી નુકસાન _______ છે.JEE Mains 2024 અઘરું
- એક લાંબા વિદ્યુત પ્રવાહ ધારીતા ધરાવતા પરિનાલીકાના (સોલેનોઈડ) કેન્દ્રની ચુંબકીય તીવ્રતા \(1.6 \times 10^3\,Am ^{-1}\) છે. જો આંટાની સંખ્યા \(8\) પ્રતિ સેમી. હોય, તો પરિનાલીકામાંથી પસાર થતો વીજ પ્રવાહ .......... \(A\) છે.JEE Mains 2023 સરળ
- શિરોલંબ નળાકારીય પાત્રમાં ભરેલ આદર્શ વાયુ, \(M\) દળ અને મુકત ગતિ કરતા પિસ્ટનને ટેકવે છે.પિસ્ટન અને નળાકાર બંને સમાન \(A\) જેટલું આડછેદનું ક્ષેત્રફળ ધરાવે છે.પિસ્ટનની સમતોલન સ્થિતિમાં વાયુનું કદ \(V_0\) અને તેનું દબાણ \(P_0\) છે.હવે,પિસ્ટનને તેની સમતોલન સ્થિતિમાંથી થોડુંક સ્થાનાંતરિતકરી મુકત કરવામાં આવે છે.ધારો કે આ તંત્ર પર્યાવરણથી અલગ કરેલ હોય ત્યારે પિસ્ટન _______ આવૃતિ સાથે સરળ આવર્તગતિ કરશે.JEE Mains 2013 અઘરું
JEE Mains ના વધુ PYQ
- \({ }_{92}^{238} A \rightarrow{ }_{90}^{234} B +{ }_2^4 D + Q\) આપેલ ન્યૂક્લિયર પ્રક્રિયામાં, મુક્ત થતી ઊર્જાનું અંદાજિત (સંનિકટ) મૂલ્ય \(..........\,MeV\) હશે. \({ }_{92}^{238} A=\) નું દળ \(238.05079 \times 931.5\,MeV / c ^2\) \({ }_{90}^{234} B =\) નું દળ \(234.04363 \times 931.5\,MeV / c ^2\) \({ }_2^4 D =\) નું દળ \(4.00260 \times 931.5\,MeV / c ^2\) આપેલ છે.JEE Mains 2023 સરળ
- આદર્શ વાયુઓ \(\mathrm{He}, \mathrm{CH}_4\), અને \(\mathrm{CO}_2\) માં પ્રસરતા ધ્વનિ તરંગને ધ્યાનમાં લો. બધા વાયુઓ માટે ગુણોત્તર \(\frac{P}{\rho}\) સમાન છે, જ્યાં \(P\) દબાણ અને \(\rho\) ઘનતા છે. વાયુઓમાં ધ્વનિની ઝડપનો ગુણોત્તર \(\mathrm{v}_{\mathrm{He}}: \mathrm{v}_{\mathrm{CH}_4}: \mathrm{v}_{\mathrm{CO}_2}\) કેટલો થશે?JEE Mains 2025 મધ્યમ
- ચાંદીનાં તારનું દળ \((0.6 \pm 0.006) \,g\), ત્રિજ્યા \((0.5 \pm 0.005) \,mm\) અને લંબાઈ \((4 \pm 0.04) \,cm\) છે. તેની ધનતા માપવામાં મહત્તમ પ્રતિશત ત્રૂટિ \(......\,\%\) હશે.JEE Mains 2022 મધ્યમ